ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાલ
Jump to navigation
Jump to search
તાલ/આઘાત (Beat) : કાવ્યપંક્તિઓમાં નિયમિતપણે આવર્તન પામતો છાંદસભાર તે તાલ. જેમકે આદિલ મન્સૂરીની પંક્તિઓ ‘હા કબૂલ્યું / ગુપ્તચર હું / નામ બદલી / મૌનના કા / ળાં રહસ્યો / પામવા ભટ / કું અહીં હું? છદ્મ વેશે’.
ચં.ટો.