ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસારણ
Jump to navigation
Jump to search
પ્રસારણ (Dissemination) : સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિરચન સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિરચનસિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે.
ચં.ટો.