ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવપર્યાવરણ
Jump to navigation
Jump to search
ભાવપર્યાવરણ (Tone) : લેખકની માનસિક અભિવૃત્તિ, પ્રબળ ચેતના અને એના નૈતિક અભિગમ દ્વારા કૃતિનું નિયત થતું ભાવપર્યાવરણ.
ચં.ટો.