ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ખ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કર્તાસૂચિ - ખ

ખીમા=ખેમા
વુદ્ધચૈત્યવન્દન
ક્રાઉઝે, શાલૅટિ સંપા. ત્રણ પ્રાચીન ગુજરાતી કવિઓ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૫૫. પૃ. ૩૨+૮૦.
શત્રુંજય ચૈત્ય પરિપાટી. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

ખુમાનબાઈ
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯).

ખેમદાસ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨)

ખેમા જુઓ ખીમા.

ખોડાજી
કાવ્યસંગ્રહ, ભા. ૧. ગોંડલ : કાનજી કરસનજી પ્રકાશિત, ત્રીજી આ. સં. ૧૯૪૦.

ખોડીદાસ
બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ (ચિત્સંભૂતિરાસ, સં. ૧૯૨૭). જામનગર : જૈનશાળા કમિટી, ૧૮૯૫.