ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કર્તાસૂચિ - ત

તરુણપ્રભસૂરિ
સમ્યકત્વ ઉપર કથા
યાજ્ઞિક, અ. ભ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા. પુ. ૨૦ અંક ૧–૨, જાન્યુ.-જૂન ૧૯૫૫, ૩૩–૩૬.

તરુણપ્રભાચાર્ય


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. પ્રકીર્ણ કથાઓ. આપણા કવિઓ (૧૯૭૮) ૩૬૧–૩૬૪.


શ્રાવકનાં બાર વ્રત ઉપરની કથાઓ. અ ૨૩ (પ્રાગુગદ્યસંદર્ભ).

તાપીદાસ (સં. ૧૭૦૮માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૬૨૧–૬૨૪.


અભિમન્યુઆખ્યાન (સં. ૧૭૦૮). અ ૮૨ (પ્રાકાસુધા–૧).
મજમુદાર, મંજુલાલ ૨.
કવિ તાપીદાસ અને તેનું અભિમન્યુઆખ્યાન. સાહિત્ય, નવે. ૧૯૨૫, ૭૫૯–૭૭૭.
–કવિ તાપીદાસકૃત અભિમન્યુઆખ્યાન–એક પરિચય. સમાલોચક, ઑગ. ૧૯૨૫, ૫૭૬–૫૮૭.
–સંપા. અભિમન્યુઆખ્યાન (ચક્રવ્યૂહના ચિત્ર સહિત) તથા અભિમન્યુનું લોકસાહિત્ય. ૧૯૪૪. પૃ. ૮૦+૧૬૦. પ્ર. આ. ૧૯૨૫.
અવલોકન :
રામનારાયણ વિ. પાઠક. પ્રસ્થાન, ભાદ્રપદ ૧૯૮૩.

તિલક (દેવચંદ્રશિષ્ય)
ઉક્તિ સંગ્રહ. અ ૮૯ (આકવિઓ) ૩૬૬–૩૬૭.

તિલકસાગર
રાજસાગરસૂરિ નિર્વાણરાસ (સં. ૧૭૧૫ પછી). અ ૨૨ (જઐગુકાસંચય).

તુલજારામ (૧૮મી સદીનો ઉત્તરાર્ધ)
અભિમન્યુઆખ્યાન
જેસલપુરા, શિવલાલ તુલસીદાસ. તુલજારામકૃત અભિમન્યુઆખ્યાનની અધિકૃત વાચના અને ગુજરાતી સાહિત્યમાં અભિમન્યુકથાનો વિકાસ. મહાનિબંધ (પીએચ. ડી.)– ગુજ. યુનિ., ૧૯૫૯ (અપ્રકાશિત).
પદો. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૩૯. અ ૭૪ (મોકાદો–જેઠા).
સગાળપુરી. અ ૪૪ (સગાઆખ્યાન) ૧૪૭–૧૭૨.

તુલસી


જોષીપુરા, જયસુખરાય પુરુષોત્તમરાય તુલસી. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૨૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૧૨–૪૧૪.


દોહરા. અ ૧૦ (કવિતાસંગ્રહ).
ધ્રુવાખ્યાન. અ ૩૬ (બૃકાદોહન–૨) ૪૬–૮૫. અ ૫૪ (ગુજકાદોહન) ૭–૧૦.

તુળસીદાસ
પદો. અ ૭૫ (મોકાદો–મગન) ૧૯૮. અ ૭૬ (મોકાદો–મહાદે) ૧૯૮. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૯૦.
પ્રભાતિયાં. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૨૪૫–૨૫૩.
લવકુશ આખ્યાન. અ ૭૪ (મોકાદો–જેઠા) ૯૦–૧૩૫.

ત્રંબકલાલ
કાવ્યો. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૬૫–૮૬૬.

ત્રિકમદાસ


જોષીપુરા, જયસુખરાય પુ. ત્રિકમદાસ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૫૩–૫૪.


દેસાઈ, નટવરલાલ ઇચ્છારામ સંપા. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર. સહસંપા. ન. વી. મજમુદાર. મુંબઈ : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૩૦. પૃ. ૨૮૦+૧૬.
અવલોકન:
દુર્ગાશંકર કે. શાસ્ત્રી. કૌમુદી, એપ્રિલ ૧૯૩૧.
નટવરલાલ ઇચ્છારામ દેસાઈ. કેટલીક શંકાઓનો ખુલાસો. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૧૯૩૧, ૯૧–૧૦૧.
હીરાલાલ ત્રિ. પારેખ. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૧, ૫૮–૬૮.


ગરબી. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૩૮–૧૩૯. અ ૭૪ (મોકાદો–જેઠા) ૧૩૫–૧૩૬.

ત્રિપુરાદાસ
ભવાનીનો છંદ. અ ૪૮ (નકાદોહન–૨).

ત્રિભોવન
પદો. અ ૭૫ (મોકાદો–મગન) ૧૮૭–૧૯૦. અ ૭૬ (મોકાદો–મહાદે) ૧૮૬–૧૯૩. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૭૮–૧૮૨.

ત્રિલોક=ત્રિલોકચંદ
ધન્નો અણગાર. અ ૮ (આકામહોદધિ–૭).