ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કર્તાસૂચિ - ધ

ધનદાસ (સં. ૧૭૦૦માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. ધનદાસ. કવિચરિત (૧૯૫૨).


અર્જુનગીતા. અ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૪૩–૪૬. અ ૩૬ (બૃકાદોહન–૨) ૭૭૦–૭૭૩. અ ૬૨ (બૃકાદો—માધવજી) ૨૨૫–૨૨૬.
પદો. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૨૨૭–૨૩૦.

ધનદેવગણિ
સુરંગાભિધ નેમિફાગ (સં. ૧૫૦૨). અ ૨૦ (ગુસાઇ–૧) ૨૨૧–૨૨૩. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
પટેલ, મોહનભાઈ શંકરભાઈ સંપા. સુરંગાભિધનેમિફાગુ. ચાર ફાગુ (૧૯૬૨).
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. સુરંગાભિધ-નેમિફાગ (સંપાદન પાઠ સાથે). બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૬૨, ૨૨–૩૦.
—ચાર ફાગુઓ : એક અધ્યયન (૧૯૬૨).

ધનરાજ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૦૭–૪૦૮.

ધનેશ્વર
પ્રહલાદ આખ્યાન. અ ૭૪ (મોકાદો–જેઠા) ૧૭૧–૧૮૧.

ધનો
પ્રભુમહિમા. અ ૪૭ (નકાદોહન–૧).

ધર્મ (મહેન્દ્રસૂરિશિષ્ય)
જંબૂસામિચરિય. અ ૮૯ (આકવિઓ) ૧૭૩–૧૭૭. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).

ધર્મકીર્તિ
જિનસાગર સૂરિરાસ (સં. ૧૬૮૧). અ ૫૩ (ઐજૈકાસંગ્રહ) ૧૭૮–૧૮૯.

ધર્મકુશલ
જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ. અ ૫૩ (ઐજૈકાસંગ્રહ) ૧૫–૧૯. અ ૮૯ (આકવિઓ) ૨૩૨–૨૩૭.

ધર્મદાસ
પદ. અ ૪૨ (બૃકાદોહન–૮).

ધર્મમંદિર
પ્રબોધ ચિંતામણિ–મોહ વિવેકનો રાસ (સં. ૧૭૪૧). અ ૭૦ (જૈકાદોહન) ૨૨૮–૩૬૪.
મોહ વિવેકનો રાસ. અ ૭૦ (જૈકાદોહન). અ ૭૧ (રાજૈકામાળા).

ધર્મસમુદ્ર
શકુંતલારાસ
દેસાઈ, મોહનલાલ દલીચંદ સંપા. શકુંતલારાસ. અમદાવાદ, ૧૯૨૭.

ધર્મહંસ
સંયમરત્નસૂરિસ્તુતિ. અ ૨૨ (જૈઐગુકાસંચય).

ધર્માનંદ
પ્રભુભજનનાં પદો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૬૨–૭૬૩.
ધીરો (ઈ. સ. ૧૭૫૩–૧૮૨૫)


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. ધીરો. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૯૫–૯૬.
જોષીપુરા, જયસુખરામ પુરુષોત્તમ. ધીરો ભક્ત. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૫૫–૫૯.
ઠાકર, ધીરુભાઈ. ધીરો ભગત, જ્ઞાન ગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ : ગુજરાત દર્શન–૧ (૧૯૭૨) ૩૮–૩૯.
ત્રિવેદી, ભૂપેન્દ્ર. ધીરો. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૨૮–૪૩૦.
દીક્ષિત, સુરેશ. ધીરો ભક્ત. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૫–૨, જુલાઈ-સપ્ટે. ૧૯૪૦, ૧૭૩–૧૭૯. પુનર્મુ. અક્ષરરેખા (૧૯૭૪) ૯૨–૧૦૨.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯) પૃ. ૮૭.
મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ. ધીરો અને તેની કવિતા. વસન્ત, ૩–૧૧, માર્ગશીર્ષ સં. ૧૯૬૧, ૪૨૩–૪૩૨; ૩–૧૨, પોષ સં. ૧૯૬૧, ૪૫૭–૪૬૬. પુનર્મુ. જીવણલાલ અમરશી મહેતા સંપા. ગુર્જર સાક્ષર :જયંતીઓ તથા પહેલી-બીજી સાહિત્ય પરિષદના પ્રમુખોનાં ભાષણો (૧૯૨૧) ૧૪૯–૧૭૯. પુનર્મુ. નવલરામ જ. ત્રિવેદી સંપા. જયંતી વ્યાખ્યાનો (૧૯૪૦) ૮૮–૧૧૨.


કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ધીરા ભક્તકૃત કવિતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. અમદાવાદ : આર્યોદય પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૪૭. પૃ. ૧૦+૨૨૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૪). પ્ર. આ. ૧૮૯૦. (પદ, ગરબીઓ, આત્મબોધ, ગુરુધર્મ, મતવાદી, યોગધર્મ, શિષ્યધર્મ, જ્ઞાનકક્કા).
ત્રિવેદી, જેઠાલાલ નારાયણ સંપા. ધીરા ભગતનાં પદો. ૫મી સુધારેલી સંવર્ધિત આવૃત્તિ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૬૫. પૃ. ૧૦૪. પ્ર. આ. ૧૯૪૭ જીવનપરિચય સાથે).
અવલોકન :
અનંતરાય રાવળ. ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૬૭).
સંપટ, ડુંગરશી ધરમશી સંપા. ધીરા ભક્તનાં પદો. ત્રીજી આવૃત્તિ. અમદાવાદ, ૧૯૫૫. પૃ. ૭૯. પ્ર. આ. ૧૯૪૭.


આત્મજ્ઞાન વિશે. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૦૬–૮૧૦.
કક્કો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩). અ ૩૬ (બૃકાદોહન–૨) ૭૪૩–૭૫૯.
કાફીઓ. અ ૫૫ (કાવ્યમંજરી).
કાવ્યો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૯૮–૨૦૫. અ ૫૪ (ગુજકાદોહન) ૩૮૦–૩૮૧. અ ૭૬ (મોકાદો–મહાદે) ૮૬–૯૧. અ ૭૭ (મોકાદો–સાકર) ૭૮–૮૩. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૩ અંક ૨, ૧૮૮૭. પૃ. ૫૫; વર્ષ ૩ અંક ૩, ૧૮૮૮.
જ્ઞાનબત્રીશી. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩). અ ૩૬ (બૃકાદોહન–૨).
પદો. અ ૪૮ (નકાદોહન–૨). અ ૭૪ (મોકાદો–જેઠા) ૧૮૧–૧૮૬. અ ૭૫ (મોકાદો–મગન) ૮૬–૯૧.
ટોપીવાળા, ચંદ્રકાન્ત. ધીરાનાં પદો : એક રસદર્શન. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૪–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૫૯, ૧૩૩–૧૩૬.
પ્રશ્નોત્તરમાલિકા
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ધીરા ભક્તકૃત પ્રશ્નોત્તરમાલિકા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા : આર્યોદય પ્રેસ, ૧૮૯૧–૯૨ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૫).
ભક્તિપદસંગ્રહ. અ ૩૭ (બૃકાદોહન–૩) ૭૬૫–૭૭૩.
સુરતીબાઈનો વિવાહ. પ્રાચીન કાવ્ય ત્રૈમા. ૧૮૮૬.
સ્વરૂપ
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ધીરા ભક્તકૃત સ્વરૂપ. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૧–૯૨. પૃ. ૧૩+૧૯૯ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૩).


‘અલખ લેહે લાગી રે’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬), ૭૦–૭૨.
‘તરણા ઓથે’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૬૮–૬૯.

ધેમલસી
પદો. અ ૪૯ (નકાદોહન–૩).

ધોયી
જંબુસરીઆ, નટવરલાલ ૨. કવિરાજ ધોયીકૃત શ્રીપવનદૂત. સાહિત્ય, ઑગ. ૧૯૩૧, ૫૩૬–૫૩૮; સપ્ટે. ૧૯૩૧, ૫૮૫–૫૮૬.