મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૭)
Jump to navigation
Jump to search
પદ (૪૭)
નરસિંહ મહેતા
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાØ નાથ છે, અØતર ભાળની એક-સુરતિ;
દેહીમાØ દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધÓ મૂÓતિ.
ધ્યાન
મØન પÓસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે ભૂમિ વ્રજ વંનવેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કÓે, નિÓખને નૈતમ નિત્ય કેલિ.
ધ્યાન
મોÓલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝÓી ઝલÓી ઝમક વાજે,
તાલ, મૃદંગ ને ચંદ ઉપમા ઘણી, ભેÓીનો નાદ બ્રહ્માંડ ગાજે.
ધ્યાન
સુÓતસંગ્રામ વિશે નાથ બહુ વિલસે, દÓસશે દેહીનું માન મÓતાં;
નÓસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધÓતાં.
ધ્યાન