રણ તો રેશમ રેશમ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રણ તો રેશમ રેશમ

(સિલ્કરૂટના દેશો – ઉઝબેકિસ્તાન તથા જોર્ડનની પ્રવાસાનુભૂતિ)



ભારતી રાણે



: પ્રાપ્તિસ્થાન :
ગૂર્જર સાહિત્ય ભવન
રતન પોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380 001
ફોન : 079-22144663, 22149660 ◆ e-mail : goorjar@yahoo.com
Web : gurjarbooksonline.com

ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ સિટીસૅન્ટર પાસે, સીમા હૉલની સામે,
100 ફૂટ રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ-15
ફોન : 26934340
મો. 9825268759
e-mail : gurjarprakashan@gmail.com



કિંમત : 170
આવૃત્તિ : પ્રથમ, 2018
 

RAN TO RESHAM RESHAM
A Collection of Travel Essays by Bharti Rane
Published by Gurjar Prakashan, Ahmedabad : 380006 (India)

© ભારતી રાણે
ISBN : 978-93-5175-323-0
પૃષ્ઠ: 10 + 142
નકલ : 1000
 

પ્રકાશક : ગૂર્જર પ્રકાશન
ઉલ્લાસ મનુભાઈ શાહ : 202, ‘તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી
અમદાવાદ-380006.ફોન : 079-22144663. e-mail : goorjar@yahoo.com

ટાઇપ-સેટિંગ : શારદા મુદ્રણાલય
201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી-360 006
ફોન : 079-26564279 | E-mail : sharda.mudranalay@gmail.com

મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/16, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ – 380004
E-mail : bhagwatioffset@yahoo.com

અર્પણ

વહાલી મમ્મીને

મારી નાની નાની ઉપલબ્ધિઓમાં તું દરિયો ભરીને હરખાઈ,
મારી હર ઉદાસીને તું સદાય અદૃશ્ય હાથે લૂછતી રહી,
મારો કોઈ વાંક તેં ક્યારેય હૈયે ન વસાવ્યો,
મુશ્કેલીના સમયે મેં તારી સામે જોયું, ને તું
હંમેશાં વગર કહ્યે મદદ કરવા હાજર રહી.
તારું ધૈર્ય અને તારી સહનશીલતા,
તારો પરગજુ સ્વભાવ અને
હસતાં હસતાં જીવી જવાની તારી ખુમારી,
બની શકે તો વારસામાં આપી દે, મા!
કે જેથી હું મારાં બાળકોને
આવા જ કોઈ શબ્દ
લખવાનું કારણ આપી શકું...