સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/સર્જન વિભાગ/વાર્તા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વાર્તા

••• - એમ. એસ. દૌલતજાદા, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૧૮-૨૭
આસપાસ આકાશ – મધુરાય, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૨, પૃ. ૨૫-૨૭
અથવા હું..... - નીતિન મહેતા, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૧૭-૨૦
આદિમોત્સાહ અને બીજાં હળાહળ - કિશોર જાદવ, જાન્યુ, 1973, અંક: ૮
એક ત્રિઅંકી નાટયવાર્તા: (ફેબ્રુઆરી ૧૯૭૫) - જ્યોતિષ જાની, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૫-૨૨
એક વાર્તા - કાન્તિ પટેલ, જાન્યુઆરી, 1976, અંક: ૧૮, પૃ. ૩૬-૪૪
કુત્તી - ચંદ્રકાંત બક્ષી, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૪૮-૫૫
કોટ - નલિન રાવળ, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૨, પૃ. ૨૮-૩૩
ગામ - નલિન રાવળ, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૫૬-૬૩
ગોકળજીનો વેલો (એક દસ્તાવેજી આલેખ) - ઘનશ્યામ દેસાઈ, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૩૨-૩૫
જગુ ! ઓ જગુ! - લલિતકુમાર બક્ષી, જાન્યુઆરી, 1976, અંક: ૧૮, પૃ. ૩૨-૩૫
નંદીઘર - રઘુવીર ચૌધરી, જાન્યુઆરી, 1976, અંક: ૧૮, પૃ. ૨૯-૩૧
પાદરીની વહુનો પ્રેમ - ઈવા ડેવ, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૭-૧૮
પિરામિડ - ઉત્તમ ગડા, એપ્રિલ, 1975, અંક: ૧૫, પૃ. ૨૩-૨૮
બકુલને અસ્તીત્વનો યથાર્થ અનુભવ: સંધ્યાના આકસ્મિક abortion અલંબને - દિલીપ ઝવેરી, જુલાઈ, 1975, અંક: ૧૬, પૃ. ૧૨-૧૬
બકુલને... આલંબનને, variation…key - દિલીપ ઝવેરી, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૩૭-૪૭
બદબૂ - દિગીશ મહેતા, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૨, પૃ. ૨૨-૨૪
બેડરૂમ – આબિદ સુરતી, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૩-૬
મલ્લિકા આ પ્રકાશ - કિશોર જાદવ, એપ્રિલ, 1976, અંક ૧૯, પૃ. ૦૫-૦૭
માણસ ૧ની વાત - પ્રબોધ જોશી, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૨૧-૨૩
મિસિસ કિશનો એક નિર્વાણ દિન - કિશોર જાદવ, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૨૯-૩૪
મૂર્છા - ઘનશ્યામ દેસાઈ, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૦૫-૧૨
લડૈ - ઈવા ડેવ, જુલાઈ-સપ્ટે, 1967, અંક: ૪, પૃ. ૨૦૭-૨૧૪
વગડો - ભરત નાયક, ઓકટોબર, 1976, અંક: ૨૧, પૃ. ૧૮-૨૬
વસંતનું સપનું - ઘનશ્યામ દેસાઈ, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૯-૭૨
વહાલનો દરિયો – મધુરાય, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૨૧-૨૩
વિકલ્પ - અશ્વિન દેસાઈ, ઓકટોબર, 1976, અંક: ૨૧, પૃ. ૨૭-૩૧
શોર્ટ-વે - અચ્યુત યાજ્ઞિક, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૭૩-૭૫
શ્યામ, શ્વેતા અને ભૂરિયો - વિભૂત શાહ, જુલાઈ-સપ્ટે, 1967, અંક: ૪, પૃ. ૨૧૫-૨૨૧
સરી જતું દ્રશ્ય વિશે - કિશોર જાદવ, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૧૬-૧૮
સ્વપ્નવટો - સત્યજીત શર્મા, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૩૫-૩૭
હદપાર - કિશોર જાદવ, ઓકટો-ડિસે, 1967, અંક: ૫, પૃ. ૨૮-૩૧