સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/બનાવટી ફૂલોને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

બનાવટીફૂલોને
તમારેરંગોછે,
અનેઆકારોછે,
કલાકારેદીધો, તમસમીપઆનંદકણછે,
અનેબાગોમાંનાંકુસુમથકીલાંબુંજીવનછે.
ઘરોનીશોભામાં,
કદીઅંબોડામાં,
રહોછોત્યાંજોઈઘડીકભરહૈયુંહરખતું,
પ્રશંસાકેરાંએકદીકવળીવેણોઊચરતું.
પરંતુજાણ્યુંછે,
કદીવામાણ્યુંછે,
શશીનું, ભાનુનુંક્ષિતિજપરથીભવ્યઊગવું,
વસંતેવાયુનુંરસિકઅડવુંઆઅનુભવ્યું?
નજાણોનિંદુંછું,
પરંતુપૂછુંછું,
તમારાહૈયાનાંગહનમહીંયેઆવુંવસતું?—
દિનાન્તેઆજેતોસકલનિજઆપીઝરીજવું.