સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સ્રોતગ્રંથો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્રોતગ્રંથો અને સંદર્ભગ્રંથોની સૂચિ


મુખ્ય સ્રોત-ગ્રંથો ટોપીવાળા, ચંદ્રકાન્ત (મુખ્ય સંપા.), ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીનકાળ, અમદાવાદ, ૧૯૯૦ શુક્લ, કિરીટ (સંપા.), ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, ગાંધીનગર, (દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ), ૨૦૦૮

નોંધ: પૂરક સ્રોત-ગ્રંથો તરીકે, ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’. સંપા. રતિલાલ નાયક, (પ્રથમ આ.) ૧૯૮૮ તથા ‘ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ’, સંપા. કિરીટ શુક્લ, (સંવર્ધિત આવૃત્તિ) ૧૯૯૮ – નો ઉપયોગ પણ કર્યો છે.

સહાયક સ્રોત/સંદર્ભ ગ્રંથો કડીઆ, રસીલા, આત્મકથા: સ્વરૂપ અને વિકાસ, ૧૯૮૫ કોઠારી, જયંત (સંપા.), એકાંકી અને ગુજરાતી એકાંકી, ૧૯૮૦ ચોક્સી, મહેશ; ધીરેન્દ્ર સોમાણી (સંપા.), ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક, ૨૦૦૪ જોશી, ઉમાશંકર અને અન્ય (સંપા.), ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૩ અને ૪; ૧૯૭૮, ૧૯૮૧ ટોપીવાળા, ચંદ્રકાન્ત (મુખ્ય સંપા.), ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૩, ૧૯૯૬ ઠાકર, ધીરુભાઈ, અભિનેય નાટકો, ૧૯૫૮           – ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ખંડ ૨ થી ૬, સંશોધિત-સંવર્ધિત આ. ૨૦૦૬ ત્રિવેદી, શ્રદ્ધા, ગુજરાતી બાળકથા સાહિત્ય, ખંડ-૧, ૧૯૯૩; ખંડ-૨, ૧૯૯૫ દવે, રમેશ ર., ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ-૫, ૨૦૦૫; ખંડ-૬, ૨૦૦૬ પટેલ, ભોળાભાઈ (મુખ્ય સંપા.), ‘ગુજરાતી’ સાહિત્યનો આઠમો દાયકો, ૧૯૮૨           – ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો, ૧૯૯૧           – ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો, ૨૦૦૩ પંચાલ શિરીષ, જયંત પારેખ (સંપા.), શોધ નવી દિશાઓની [નવમો દાયકો], ૧૯૯૩ પંડ્યા, ભાનુભાઈ (સંશો. સંપા.) બાળકાવ્યો-ગીતોનાં પુસ્તકોની સૂચિ (૧૯૮૩-૧૯૯૨), ૧૯૯૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ, ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ (૨૦૦૨ સુધી) ૨૦૦૪ ભટ્ટ, ઉપેન્દ્ર, ચરિત્ર-સાહિત્ય: સ્વરૂપ અને વિકાસ, ૧૯૬૬ મહેતા, દીપક, ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ, ૨૦૧૦ મહેતા, ધીરેન્દ્ર, નંદશંકરથી ઉમાશંકર [-માં ‘૧૯૪૦ સુધીની ગુજરાતી નવલકથાઓ’ની સૂચિ], (બીજી આ.) ૨૦૧૦ યાજ્ઞિક, અચ્યુત; કિરીટ ભાવસાર (સંપા.), ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ, ૨૦૦૪ વેગડ, પી. પ્રકાશ, ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ (૧૯૯૧ સુધી), ૧૯૯૪ શેખડીવાળા, જશવંત, નાટ્યલોક, ૧૯૮૧           – સાહિત્યાલેખ ૧૯૯૬ સુંદરમ્, અર્વાચીન કવિતા, (ત્રીજી આ.) ૧૯૬૫ સોની, રમણ (સંપા. શોધિત-વર્ધિત આવૃત્તિ), ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૩, ૨૦૦૫; ગ્રંથ ૪, ૨૦૦૫

સામયિકો ‘તથાપિ’, સંપા. જયેશ ભોગાયતા, વર્ષ ૬(૨૦૧૧), અંક ૨૧, ૨૨, ૨૩માં પ્રગટ વ્યાકરણ, કોશ સૂચિઓ ‘નાટક’, સંપા. હસમુખ બારાડી, જાન્યુઆરી ૨૦૧૨માં પ્રગટ રવીન્દ્રનાથની કૃતિઓના ગુજરાતી અનુવાદોની સૂચિ

આ ઉપરાંત – ગુજરાત વિદ્યાપીઠના કૉપીરાઈટ ગ્રંથાલયમાંનાં પુસ્તકોની સૂચિ (સાય્ક્લોસ્ટાઈલ્ડ)           – મધ્યકાલીન સાહિત્યકૃતિઓનાં સંપાદનોની યાદી, રતિલાલ બોરીસાગર (ફૉટોકૉપી નકલ)