સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૦૧-૧૯૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૦૧ થી ૧૯૧૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
મજમુદાર પરીક્ષિતલાલ લલ્લુભાઈ ૮-૧-૧૯૦૧, ૧૨-૯-૧૯૬૫,
   માનવતાની સાધના ૧૯૬૪
મહેતા પુષ્પાબેન જનાર્દનરાય/દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ ૨૧-૩-૧૯૦૧, ૨-૪-૧૯૮૮,
   ખડ ખૂટ્યાં ૧૯૮૫
મહેતા ચંદ્રવદન ચીમનલાલ ૬-૪-૧૯૦૧, -
   યમલ ૧૯૨૬
દલવાડી પૂજાલાલ રણછોડદાસ ૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫,
   પારિજાત ૧૯૩૮
લતીફ ઈબ્રાહીમ ૨૨-૬-૧૯૦૧, -
   ક્રાંતિની જ્વાલા ૧૯૨૪
કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ ‘સગીર’ ૨૫-૬-૧૯૦૧, -
   સગીરની ગઝલો ૧૯૫૧
ભટ્ટ મોહનલાલ દલસુખરામ ‘મોહિનીચંદ્ર’ ૬-૭-૧૯૦૧, ૬-૮-૧૯૬૨,
   દિગંત ૧૯૩૮
મોદી/ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ ૭-૭-૧૯૦૧, -
   જંબૂતિલક ૧૯૪૦ આસપાસ
દીક્ષિત સુરેશ ચતુરલાલ ‘સૈનિક’ ૮-૮-૧૯૦૧, -
   લગ્નનો આદર્શ ૧૯૩૨
ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર ૨૧-૮-૧૯૦૧, -
   ચૌર બાલસંવાદો ૧૯૨૭
ભટ્ટ ગોવિંદલાલ હરગોવિંદ ૭-૯-૧૯૦૧, ૪-૪-૧૯૬૫,
   જગતના વિદ્યમાન ધર્મો ૧૯૩૬
જોશીપુરા જયકુમારી જયસુખલાલ ૧૮-૯-૧૯૦૧, -
   આરાર્તિકમ્ ૧૯૭૧
દલાલ રમણિકલાલ જયચંદભાઈ ‘પરિમલ’ ૧૪-૧૦-૧૯૦૧, ૧૭-૧૨-૧૯૮૬,
   નાગાનન્દ ૧૯૨૭
દવે જ્યોતીન્દ્ર હરિશંકર ૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦,
   વિષપાન ૧૯૨૮
નામાવટી હસનઅલી કરમાલી ૩-૧૧-૧૯૦૧, -
   નવરંગ ૧૯૪૪
ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ ૨૧-૧૧-૧૯૦૧, ૧૦-૭-૧૯૮૬,
   મહાસભાનાં ગીતો ૧૯૪૧
માણેક કરસનદાસ નરસિંહ ‘વૈશંપાયન’ ૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮,
   મુક્તધારા ૧૯૨૪
ભટ્ટ ચંદ્રશંકર પુરુષોત્તમ ૧૯૦૧, ૧૯૫૪,
   સીતાહરણ ૧૯૨૩
પટેલ ચતુરભાઈ શંકરભાઈ ૧૯૦૧, ૧૯૫૭,
   મહાર્ઘ્ય ૧૯૨૭
શુક્લ ચંદ્રશંકર પ્રાણશંકર ૧૯૦૧, ૧૬-૧૦-૧૯૫૩,
   સીતાહરણ ૧૯૨૩
સાદિક મહમદશેખ આહમદ ૧૯૦૧, -
   દિલ્હીના મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફર ૧૯૨૫
ગાંધી પ્રભુદાસ છગનલાલ ૧૯૦૧, -
   જીવનનું પરોઢ ૧૯૪૮
અમીન રતિભાઈ ડાહ્યાભાઈ ૧-૧-૧૯૦૨, -
   રસબોધ ૧૯૬૮
માંકડ ડોલરરાય રંગીલાદાસ ૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦,
   અહુનવર ૧૯૩૫
અક્કડ વલ્લભદાસ જમનાદાસ ૧૮-૦૨-૧૯૦૨, ૧૮-૦૪-૧૯૮૩,
   ધૂપસળી ૧૯૨૬
ઠાકોર ઠાકોરભાઈ શ્રીપતરાય ૨૨-૨-૧૯૦૨, -
   કર્મયોગી વૈકુંઠભાઈ ૧૯૫૨
ભટ્ટ પરમાનંદ મણિશંકર ‘કવિ ત્રાપજકર’ ૨૪-૨-૧૯૦૨, -
   અનારકલી ૧૯૨૫
ચાંપાનેરિયા જીવણલાલ કલ્યાણદાસ ૯-૩-૧૯૦૨, -
   ગુફાનું કમળ ૧૯૪૦ આસપાસ
શાહ કાન્તિલાલ અમૃતલાલ ‘પ્રમાદી’ ૨૩-૪-૧૯૦૨, ૮-૧૨-૧૯૮૮,
   ઈશ્વરની શોધમાં ૧૯૪૦
ગાંધી લલિતમોહન ચુનીલાલ ૮-૫-૧૯૦૨, -
   કલ્પનાકુસુમો ૧૯૩૦
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર ૧૪-૭-૧૯૦૨, -
   ખુદાનો બંદો ૧૯૭૦
ભટ્ટ જયંતકુમાર મણિશંકર ૧૭-૮-૧૯૦૨, -
   દેશબંધુ ૧૯૨૫
નરેલા હરદાન પીંગળશી ૩૧-૮-૧૯૦૨, -
   શ્રેયસ્ ૧૯૨૨
બૂચ ગજેન્દ્રરાય ગુલાબરાય ૧૫-૯-૧૯૦૨, ૧૩-૧૧-૧૯૨૭,
   ગજેન્દ્ર મૌક્તિકો [મ.] ૧૯૨૭
શેલત વાસુદેવ રામચંદ્ર ૨૩-૯-૧૯૦૨, -
   ફૂલવાડી ૧૯૩૧
જોધાણી મનુભાઈ લલ્લુભાઈ ૨૮-૧૦-૧૯૦૨, ૧૯૭૯,
   સુંદરીઓનો શણગાર ૧૯૨૮
દુલા ભાયા ‘કાગ’ ૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭,
   કાગવાણી ૧૯૩૫
પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર ૧૯૦૨, ૨૨-૧૦-૧૯૮૪,
   ગુણસુંદરીના રાસ ૧૯૩૧
ભોજાણી મહમદઅલી દામજી ‘આજિઝ’ ૧૯૦૨, ૧૪-૧૦-૧૯૩૪
   પચ્ચીસી ૧૯૩૪
જોગી જેઠાલાલા વાલજી ૧૯૦૨, -
   ઝળકતું જવાહીર યાને ડૉક્ટર જોગી ૧૯૪૦ આસપાસ
જોશી જયશંકર જીવનરામ ‘ભાવિક’ ૧૯૦૨, ૧૯૨૫,
   ભાવોર્મિ ૧૯૩૫
પરમાર મકનજી માનસિંગ ૨-૨-૧૯૦૩, -
   સમાજની ભીતરમાં ૧૯૩૨
દેસાઈ ઝીણાભાઈ રતનજી ‘સ્નેહરશ્મિ’ ૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧,
   અર્ઘ્ય ૧૯૩૫
દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ ૧૮-૭-૧૯૦૩, -
   બારડોલી સત્યાગ્રહ ૧૯૭૦
પારેખ નગીનદાસ નારણદાસ ૩૦-૮-૧૯૦૩, ૧૯-૧-૧૯૯૩,
   પરિણીતા ૧૯૩૧
મહેતા પ્રેમલીલાલ સુમન્ત/- કાન્તિચંદ્ર ૭-૯-૧૯૦૩, ૧૯૪૮,
   મુકુલ ૧૯૨૨
શુકલ દામુભાઈ છગનલાલ ૧-૧૧-૧૯૦૩, ૨૦-૨-૧૯૭૮,
   કુંવારા જ સારા? ૧૯૪૭
મહેતા સૌદામિની ગગનવિહારી ૧૮-૧૧-૧૯૦૩, ૧૭-૧૨-૧૯૮૯,
   એકલવાયો જીવ ૧૯૫૪
વ્યાસ ચીમનલાલ દ્યાભાઈ ૩૦-૧૧-૧૯૦૩, ૧૮-૧૨-૧૯૮૭,
   વળાંક ૧૯૬૯
હેમાણી ત્રિભુવન વીરજીભાઈ ૧૩-૧૨-૧૯૦૩, ૧૬-૯-૧૯૮૬,
   વા.મો. શાહ: ટૂંકી જીવનસમીક્ષા ૧૯૩૩
સોલંકી મેરી સેમ્યુઅલ ૨૧-૧૨-૧૯૦૩, -
   મધુરાં ગીતો ૧૯૨૬
ભૂતા મગનલાલ જમનાદાસ ૧૯૦૩, -
   દક્ષિણાપથ ૧૯૭૪
ત્રિવેદી અમૃતલાલ રતનજી ૧૯૦૩, -
   હંસા યાને મઠનો ભેદ ૧૯૨૭
દેસાઈ વ્રજરાય મુકુન્દરાય ૨૯-૧-૧૯૦૪, ૧૩-૬-૧૯૭૮,
   સગાળશા આખ્યાન ૧૯૩૪
પટેલ શિવાભાઈ ગોકળદાસ ૨-૨-૧૯૦૪, -
   જીવન દ્વારા શિક્ષણ ૧૯૫૦
વાળા સુરગવાળા બાવાવાળા ૧૫-૩-૧૯૦૪, ૧૫-૫-૧૯૫૦,
   કાઠિયાવાડથી કન્યાકુમારી ૧૯૩૮
પટેલ ગોકળભાઈ ધર્મદાસ ૧૨-૪-૧૯૦૪, -
   સ્વરભાર અને તેનો વ્યાપાર ૧૯૫૦
વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ ૧૯-૫-૧૯૦૪, ૨-૫-૧૯૪૭,
   પ્રકંપ ૧૯૪૧
વ્યાસ હરિપ્રસાદ મણિરાય ૨૫-૫-૧૯૦૪, ૧૩-૭-૧૯૮૦,
   હાસ્યઝરણાં ૧૯૩૩
તોલાટ શાંતિલાલ ગુલાબદાસ ૩૧-૭-૧૯૦૪, ૯-૧૧-૧૯૮૬,
   કલ્પનાની મૂર્તિઓ ૧૯૩૩
સૂબેદાર મહમૂદમિયાં ‘આસિમ રાંદેરી’ ૧૫-૮-૧૯૦૪, ૫-૨-૨૦૦૯,
   લીલા ૧૯૬૩
નયગાંધી જયરામદાસ જેઠાભાઈ ૨૬-૮-૧૯૦૪, -
   કચ્છની રસધાર ૧૯૨૭
પટેલ હીરુભાઈ મૂળજીભાઈ ‘એચ.એમ. પટેલ’ ૨૭-૮-૧૯૦૪, ૨૯-૧૧-૧૯૯૩,
   આપણું લશ્કર ૧૯૫૯
પારેખ અમૃતલાલ છગનલાલ ૩૧-૮-૧૯૦૪, -
   પ્રબોધ મંગલ ૧૯૬૩
ઠાકર શાંતિલાલ સોમેશ્વર ૧૫-૯-૧૯૦૪, -
   સંવાદમાલા ૧૯૩૪
મહેતા જિતુભાઈ પ્રભાશંકર ‘ચંડુલ’ ૧૯-૯-૧૯૦૪, -
   અજવાળી કેડી ૧૯૫૫
રાવળ માધવલાલ ત્રિભુવન ૫-૧૦-૧૯૦૪, -
   કૉલેજિયન ૧૯૨૪
મહેતા રવિશંકર વિઠ્ઠલજી ૧૦-૧૦-૧૯૦૪, ૨૦-૮-૧૯૮૮,
   ગૃહજીવનની નાજુક કલા ૧૯૪૦ આસપાસ
કોઠારી કકલભાઈ રવજીભાઈ ૧૨-૧૦-૧૯૦૪, ૩૧-૫-૧૯૬૬,
   ઝંડાધારી ૧૯૨૬
પંડ્યા કમળાશંકર લલ્લુભાઈ ૨૦-૧૦-૧૯૦૪, ૧-૮-૧૯૯૨,
   હિંદ કયે રસ્તે ૧૯૩૫
નાગોરી ઈસ્માઈલ આલમભાઈ ૫-૧૧-૧૯૦૪, ૧૪-૧-૧૯૮૩,
   આપણાં ફૂલો ૧૯૬૩
ચાવડા કિશનસિંહ ગોવિંદસિહં ‘જિપ્સી’ ૧૭-૧૧-૧૯૦૪, ૧-૧૨-૧૯૭૯,
   ઘોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર ૧૯૨૭
પંડ્યા સવાઈલાલ ઈશ્વરલાલ ૧૭-૧૧-૧૯૦૪, ૧૯-૯-૧૯૮૧,
   બ્રોકન એક્સન્ટ્સ ૧૯૩૦
મોદી મધુસૂદન ચીમનલાલ ૨૦-૧૧-૧૯૦૪, ૨૩-૩-૧૯૭૪,
   હેમસમીક્ષા ૧૯૪૨
વશી અંબેલાલ કરશનજી ૨૩-૧૧-૧૯૦૪, ૨૭-૩-૧૯૮૦,
   આવતી કાલ ૧૯૩૬
ગાંધી જેઠાલાલ જીવણલાલ ૭-૧૨-૧૯૦૪, ૧-૯-૧૯૯૧,
   ખાદીનું અર્થશાસ્ત્ર ૧૯૨૬
વસાણી ટપુભાઈ ત્રિભુવન ૧૯૦૪, ૧૯૨૬,
   જ્વાલા ૧૯૨૭
દોશી શિવલાલ નાગજીભાઈ/મુનિ સંતબાલ ૧૯૦૪, -
   આદર્શ ગૃહસ્થાશ્રમ ૧૯૬૪
ભટ્ટ ચંદ્રભાઈ કાલિદાસ ૧૯૦૪, ૧૯૮૮,
   શ્રમણ બુદ્ધ ૧૯૩૩
મિસ્ત્રી જાફરઅલી ‘અસ્તર’ ૧૧-૧-૧૯૦૫, ૫-૨-૧૯૨૯,
   હજરત મોેહમ્મદ ૧૯૨૭
વોરા મણિલાલ પુરુષોત્તમ ૨૩-૧-૧૯૦૫, -
   પોરબંદર ૧૯૭૦
ધોળકિયા પ્રભુલાલ જસવંતરાય ૨૬-૧-૧૯૦૫, -
   વનદેવતા ૧૯૫૭
પંડ્યા યશવંત સવાઈલાલ ‘હું’ ૨૨-૨-૧૯૦૫, ૧૪-૧૧-૧૯૫૫,
   પડદા પાછળ ૧૯૨૭
પાઠક રામનારાયણ નાગરદાસ ૨૩-૨-૧૯૦૫, ૪-૭-૧૯૮૮,
   પચાસ વર્ષ પછી ૧૯૩૪
નાયક વસંતભાઈ રણછોડજી ૧૩-૩-૧૯૦૫, ૧૧-૭-૧૯૮૧,
   ચાંદાપોળી ૧૯૩૪
દેસાઈ મણિભાઈ ભગવાનજી ૧૪-૩-૧૯૦૫, ૩૦-૧૨-૧૯૮૭,
   જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૯૪૫
કાજી હસમુખલાલ મણિલાલ ‘સુરેન્દ્ર પંડ્યા’ ૧૨-૪-૧૯૦૫, ૩૧-૭-૧૯૮૩
   સંવાદ કુસુમો ૧૯૩૨
પટેલ ગોપાલદાસ જીવાભાઈ ૨૮-૪-૧૯૦૫, -
   હિંદુસ્તાનુની પાયમાલી ૧૯૩૦
શાસ્ત્રી શંકરલાલ ગંગાશંકર ૨-૫-૧૯૦૫, ૧-૬-૧૯૪૬,
   સાહિત્યને ઓવારેથી ૧૯૩૮
દવે નાનુભાઈ ધીરજલાલ ૬-૫-૧૯૦૫, -
   સ્વરાજની લડતના તે દિવસો ૧૯૬૩
વ્યાસ ભાનુશંકર બાબરશંકર ‘બાદરાયણ’ ૧૨-૫-૧૯૦૫, ૧૪-૧૧-૧૯૬૩,
   કેડી ૧૯૪૧
ધામી મોહનલાલ ચુનીલાલ ૧૩-૬-૧૯૦૫, ૨-૪-૧૯૮૧,
   નિરૂપમા ૧૯૪૨
જોશી જીવરામ ભવાનીશંકર ૬-૭-૧૯૦૫, ૨૭-૪-૨૦૦૪,
   મિયાં ફૂસકી ૧૯૪૬
શુકલ રામચંદ્ર દામોદર ૮-૭-૧૯૦૫, ૧૬-૫-૨૦૦૦,
   સ્વિટ્ઝર્લેન્ડની સ્વતંત્રતા ૧૯૨૪
કોઠારી ભાઈલાલ પ્રભાશંકર ૧૫-૭-૧૯૦૫, ૧૪-૭-૧૯૮૩,
   જીવન અને વિજ્ઞાન ૧૯૪૨
શાહ ચંદ્રવદન ચુનીલાલ ૨૨-૭-૧૯૦૫, -
   ગુજરાતી સાહિત્ય અને પ્રજાજીવન ૧૯૩૨
શાસ્ત્રી કેશવરામ કાશીરામ ૨૮-૭-૧૯૦૫, ૯-૯-૨૦૦૬,
   પ્રબોધપ્રકાશ ૧૯૩૬
પેટલ મગનભાઈ ભૂધરભાઈ ‘પતીલ’ ૮-૮-૧૯૦૫, ૧૮-૩-૧૯૭૦
   પ્રભાત નર્મદા ૧૯૪૦
બેટાઈ સુંદરજી ગોકળદાસ ૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯,
   જ્યોતિરેખા ૧૯૩૪
ઢેબર ઉછરંગરાય નવલશંકર ૨૧-૯-૧૯૦૫, ૧૧-૩-૧૯૭૭,
   દરબાર ગોકળદાસ ૧૯૭૪
શુકલ બચુભાઈ પ્રભાશંકર ૪-૧૦-૧૯૦૫, -
   શુકશિક્ષા ૧૯૩૪
ઠાકર ઉમિયાશંકર જીવણલાલ ૧૮-૧૦-૧૯૦૫, -
   મોજડીનાં મૂલ્ય ૧૯૨૯
કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ ૨-૧૧-૧૯૦૫, ૨૦-૨-૧૯૬૧,
   ગ્રેજ્યુએટ ૧૯૩૧
ચોક્સી વાડીલાલ જીવાભાઈ ૬-૧૧-૧૯૦૫, -
   સિરિસારિવાલ કહા ૧૯૩૦
વ્યાસ ભવાનીશંકર વિજયશંકર ૨૭-૧૨-૧૯૦૫, -
   પદધ્વનિ ૧૯૩૩
પંડ્યા ગંગાશંકર લલ્લુરામ ૩૦-૧૨-૧૯૦૫, -
   સોનાગાડી ૧૯૪૦ આસપાસ
દાણી જમુભાઈ ૧૯૦૫ આસપાસ, -
   રાજકથા ૧૯૩૨
ઠાકોર કપિલા ઈન્દ્રજિત ૧૯૦૫ આસપાસ, -
   વેરાયેલાં ફૂલ ૧૯૩૩
જોશી દિનુભાઈ ભવાનીશંકર ૧૯૦૫ આસપાસ, -
   ગોરીલાનો પ્રેમ ૧૯૩૫
જોશી બાબુરાવ ૧૯૦૫ આસપાસ, -
   સીતમના સાણસા ૧૯૩૩
જોશી છગનલાલ નથ્થુભાઈ ૧૯૦૫ આસપાસ, -
   અયોધ્યા ઓહિંયાં ૧૯૩૧
ત્રિવેદી જગજીવન કલ્યાણજી ૨૦-૧-૧૯૦૬, -
   આત્મદર્શનની વાટે ૧૯૭૬
શાહ હિંમતલાલ ચુનીલાલ ૨૧-૧-૧૯૦૬, -
   ડોલતું નાવ ૧૯૨૯
દેસાઈ પ્રદ્યુમ્ન કંચનરાય ૨૨-૨-૧૯૦૬, -
   વનવગડાનાં વસનારાં ૧૯૫૧
જોશી માણેકલાલ ગોવિંદલાલ ‘નજુમી’ ૯-૩-૧૯૦૬, -
   ઝૂરતું હૃદય ૧૯૩૨
શાહ ધીરજલાલ ટોકરશી ૧૮-૩-૧૯૦૬, -
   જીવનવિચાર પ્રવેશિકા ૧૯૨૮
દેસાઈ જગન્નાથ જેશંકર ૧૫-૮-૧૯૦૬, -
   આવતીકાલના ઘડવૈયા ૧૯૩૫ આસપાસ
પંડ્યા જમિયતરામ કૃપારામ ‘જિગર’ ૨૨-૮-૧૯૦૬, ૨૮-૩-૧૯૯૦,
   કમનસીબનું કિસ્મત ૧૯૩૫
પંડ્યા શાંતિકુમાર મણિલાલ ૨૩-૮-૧૯૦૬, -
   રાસરમણાં ૧૯૩૧
ધામેલિયા દુદાભાઈ ગોવિંદભાઈ ૫-૯-૧૯૦૬, -
   તથ્યાન્વેષણ ૧૯૯૪
જોશી અંબેલાલ નારણજી ૭-૯-૧૯૦૬, -
   ઐતિહાસિક કથા મંજરી ૧૯૩૧
દવે જયદેવ જટાશંકર ૨૪-૯-૧૯૦૬, -
   લોહગઢ [અનુ.] ૧૯૬૬
આચાર્ય જયંતીલાલ મફતલાલ ૧૮-૧૦-૧૯૦૬, ૧૯-૭-૧૯૮૮,
   ગોરસ ૧૯૩૯
બૂચ નટવરલાલ પ્રભુલાલ ૨૧-૧૦-૧૯૦૬, ૯-૧-૨૦૦૦,
   રામરોટી ૧૯૩૯
ભટ્ટ હરિશ્ચંદ્ર ભગવતીશંકર ૬-૧૨-૧૯૦૬, ૧૮-૫-૧૯૫૦,
   સફરનું સખ્ય ૧૯૪૦
સોલંકી નારાયણદાસ રણછોડદાસ ‘ધૂળધોયો’ ૧૯૦૬, -
   લગ્ન, યાત્રા અને અજવાળી રાત ૧૯૫૮
પટેલ પ્રભુદાસ ભીખાભાઈ ૧૯૦૬, ૧૯૪૨,
   દેશદ્રોહી ૧૯૪૨
દવે કનૈયાલાલ ભાઈશંકર ૨૫-૧-૧૯૦૭, ૧૫-૭-૧૯૬૯,
   સિદ્ધસર સહસ્રલિંગનો ઇતિહાસ ૧૯૩૫
નીલકંઠ વિનોદિની રમણભાઈ ૯-૨-૧૯૦૭, ૨૯-૯-૧૯૮૭,
   રસદ્વાર ૧૯૨૮
ભોજક હિંમતકુમાર નેમચંદ ૧૪-૨-૧૯૦૭, -
   જયંતસેનસૂરિનું ચરિત્ર ૧૯૮૦
દેસાઈ બટુક ઠાકોરભાઈ ૧૪-૩-૧૯૦૭, ૨૦-૫-૧૯૭૦,
   વેરાયેલાં ફૂલડાં ૧૯૭૨
મહેતા હીરાલાલ દશરથલાલ ૨૫-૩-૧૯૦૭, -
   હરિગીત અને બીજાં કાવ્યો ૧૯૨૪
બુખારી સાબિરઅલી અકબરમિયાં ‘સાબિર વટવા’ ૩-૫-૧૯૦૭, ૧૪-૪-૧૯૮૧,
   ધ્રૂજતી પ્યાલી ૧૯૮૮
ભટ્ટ મૂળશંકર મોહનલાલ ૨૫-૬-૧૯૦૭, ૩૧-૧૦-૧૯૮૪,
   મહાન મુસાફરો ૧૯૩૮
શુકલ રામપ્રસાદ મોહનલાલ ૨૨-૬-૧૯૦૭, ૧૪-૪-૧૯૯૬,
   બિન્દુ ૧૯૪૩
ઝાલા ગૌરીપ્રસાદ ચુનીલાલ ૨૬-૬-૧૯૦૭, ૧૧-૧-૧૯૭૨,
   રઘુવંશ ૧૯૩૫
કાણકિયા અમીચંદ પરમાણંદ ૧૭-૭-૧૯૦૭, -
   દીપશિખા ૧૯૩૭
નવાબ સારાભાઈ મણિલાલ ૨૯-૭-૧૯૦૭, -
   જૈન સ્તોત્રસંગ્રહ ૧૯૩૨
પારેખ ધીરજબહેન ૨-૮-૧૯૦૭, -
   ગીતા ગોરસી ૧૯૪૯
યાજ્ઞિક ભદ્રકુમાર અંબાલાલ ૨૯-૮-૧૯૦૭, ૨૯-૧૨-૧૯૬૫,
   સ્વાર્પણ ૧૯૩૬
વોરા ભાસ્કર રમણિકરાય ૧૨-૮-૧૯૦૭, ૧૯૯૪,
   રાખનાં રમકડાં ૧૯૪૦
બાવીસી શાંતિલાલ કપુરચંદ ૨૯-૮-૧૯૦૭, -
   રજની ૧૯૪૬
દેસાઈ રતિલાલ દીપચંદ ૧૨-૯-૧૯૦૭, -
   અભિષેક ૧૯૫૩
બૂચ પુરાતન જન્મશંકર ૨-૧૦-૧૯૦૭, -
   ગાંધીજીના સાંનિધ્યમાં ૧૯૪૪
ઝવેરી મનસુખલાલ મગનલાલ ૩-૧૦-૧૯૦૭, ૨૭-૮-૧૯૮૧,
   સ્મૃતિભ્રંશ અથવા શાપિત શુકન્તલા ૧૯૨૮
ભોજક ચીમનલાલ મગનલાલ ‘ચકુડો’ ૪-૧૦-૧૯૦૭, -
   સૌને સમજાશે ૧૯૬૮
ડોસા પ્રાગજી જમનાદાસ ૭-૧૦-૧૯૦૭, ૧૯૯૭,
   સમયનાં વહેણ ૧૯૫૦
ગોપાણી અમૃતલાલ સવચંદ ૧૨-૧૦-૧૯૦૭, ૨૬-૯-૧૯૮૭
   નાગપંચમી કથા ૧૯૪૯
મહેતા દિનકર ૧૭-૧૦-૧૯૦૭, ૩૦-૮-૧૯૮૯,
   પરિવર્તન ૧૯૬૫ આસપાસ
દેસાઈ દોલતરામ મગનલાલ ૫-૧૧-૧૯૦૭, -
   વિહારિકા ૧૯૬૫ આસપાસ
પારેખ પુરુષોત્તમ પૂનમશી ૧૯-૧૧-૧૯૦૭, -
   આજકાલ ૧૯૩૬
જોગી ગજાનન વિશ્વનાથ ૧૦-૧૨-૧૯૦૭, -
   જીવનપ્રયાગ ૧૯૫૭
પટેલ ઝવેરભાઈ પુરુષોત્તમભાઈ ૧૯-૧૨-૧૯૦૭, -
   આવતી કાલની ગ્રામસંસ્કૃતિ ૧૯૫૫
ચુડગર ચુનીલાલ પોપટલાલ ૧૯૦૭, -
   ખાદી તથા લગ્નનાં ગીતો ૧૯૩૦
બારોટ પૂંજાભાઈ ડોસાભાઈ ૧૯૦૭, -
   ઝરણું ૧૯૫૮
મકાતી નાગકુમાર નાથાભાઈ ૧૯૦૭, -
   જગદ્ગુરુ હેમચંદ્રાચાર્યજી ૧૯૩૧
મુસ્તફા ગુલામહુસેન ૧૯૦૭, ૧૦-૯-૧૯૬૯,
   સાહિત્યના ઇતિહાસ વિશે અગ્રંથસ્થ લેખો (સામયિકોમાં પ્રકાશિત)
ઉપાધ્યાય વિવેકવિજય ૧૯૦૭, -
   ગહૂંલીસંગ્રહ ૧૯૩૯
સોની રમણલાલ પીતાંબરદાસ ૨૫-૧-૧૯૦૮, ૨૦-૯-૨૦૦૬,
   ચબૂતરો ૧૯૩૨
કંસારા ઠાકરસી પુરુષોત્તમ ૨૦-૨-૧૯૦૮, -
   સંધ્યાના રંગ ૧૯૮૬
ત્રિવેદી જેઠાલાલ નારાયણ ૨૫-૨-૧૯૦૮, ૨૭-૧૦-૧૯૯૩,
   કાચાં ફલ ૧૯૩૨
લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ ‘સુન્દરમ્’ ૨૨-૩-૧૯૦૮, -
   કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો ૧૯૩૩
ભટ્ટ બાલકૃષ્ણ ભાઈશંકર ‘પુનિત મહારાજ’ ૧૯-૫-૧૯૦૮, ૨૭-૭-૧૯૬૨,
   ભક્તિ ઝરણાં ૧૯૩૬
નાથાણી હસનઅલી રહીમકરીમ ‘નસીમ’ ૨૨-૫-૧૯૦૮, ૧૮-૧૨-૧૯૬૨,
   ધૂપદાન ૧૯૬૪
શેલત નાનુભાઈ ગૌરીશંકર ૧૧-૬-૧૯૦૮, -
   કેટલાક લેખો ૧૯૭૦
દેસાઈ બાલાભાઈ વીરચંદ ‘જયભિખ્ખુ’ ૨૬-૬-૧૯૦૮, ૨૪-૧૨-૧૯૬૯,
   આત્મકથાઓનાં અમૃતબિંદુ ૧૯૩૧
દેસાઈ શંભુપ્રસાદ હરપ્રસાદ ૬-૮-૧૯૦૮, -
   જગદંબા અને બીજી વાર્તાઓ ૧૯૫૭
જાની વિષ્ણુપ્રસાદ ચૂનીલાલ ૮-૮-૧૯૦૮, -
   અભિનવ પ્રેમાનંદ છોટલાલ ન. ભટ્ટ ૧૯૭૮
રામી મગનલાલ જેઠાલાલ ૯-૮-૧૯૦૮, -
   સુધારસ ૧૯૭૯
દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ ‘ગની’ ૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭,
   ગાતાં ઝરણાં ૧૯૫૩
રામી લક્ષ્મણરામ કાશીરામ ૧૮-૮-૧૯૦૮, -
   આત્માનંદ ગીતાવલી ૧૯૩૨
બ્રહ્મભટ્ટ પ્રહ્લાદ દામોદરદાસ ૨૨-૮-૧૯૦૮, ૧૫-૧૨-૧૯૯૭,
   લાહોરનો શહીદ ભગતસિંહ ૧૯૩૧
વકીલ પુષ્પા રમણ ૧૪-૯-૧૯૦૮, -
   મીરાંબાઈ ૧૯૩૬
અધ્વર્યુ રતિલાલ રામશંકર ૨૯-૯-૧૯૦૮ ૮-૮-૧૯૮૮,
   સંગીત પ્રવેશપોથી ૧૯૪૨
દલાલ રતિલાલ વિઠ્ઠલદાસ ૨૯-૯-૧૯૦૮, -
   બાળકોની રમતો ૧૯૩૪
દેસાઈ સતીશચંદ્ર પ્રતાપરાય ૭-૧૦-૧૯૦૮, -
   યાદશક્તિ સુધારા વધારો ૧૯૮૯
છાયા રતિલાલ કાશીલાલ ૨૦-૧૧-૧૯૦૮, -
   ઝાકળનાં મોતી ૧૯૩૩
ઠાકુર રામંચંદ્ર નારાયણ ‘ગિરજો ગોર’ ૧૭-૧૨-૧૯૦૮, ૩૧-૧૦-૧૯૯૨,
   સ્રીગીતા અથવા વિજળી ગામડીયણ ૧૯૪૦
દેસાઈ રતુભાઈ નાનુભાઈ ૨૧-૧૧-૧૯૦૮, ૬-૨-૨૦૦૨,
   જનની ૧૯૪૦
શુકલ શિવશંકર પ્રાણશંકર ૨૫-૧૧-૧૯૦૮, -
   હૃદયમંથન ૧૯૩૨
પંડ્યા લક્ષ્મીનારાયણ મોજીલાલ ૫-૧૨-૧૯૦૮, -
   ભોજ અને કાલિદાસ ૧૯૪૫
સાંકળિયા હસમુખ ધીરજલાલ ૧૦-૧૨-૧૯૦૮, ૨૮-૧-૧૯૮૯,
   યુનિવર્સિટી ઑફ નાલંદા ૧૯૩૪
વકીલ રમણલાલ નરહરિલાલ ૧૧-૧૨-૧૯૦૮, ૭-૩-૧૯૭૫,
   પ્રણયકાવ્યો ૧૯૩૨
પારેખ પુરુષોત્તમદાસ ભગવાનલાલ ૧૩-૧-૧૯૦૯, ૧૪-૨-૧૯૮૬,
   વ્યંગવાણી ૧૯૬૬
જૈન જગદીશચંદ્ર કાનજીમલ ૨૦-૧-૧૯૦૯, -
   હિન્દી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૩
શાસ્ત્રી અરવિંદ નર્મદાશંકર ૨૯-૧-૧૯૦૯, -
   પ્રણયરાત્રિ ૧૯૩૩
મહેતા ઉમેશ ગૌરીશંકર ‘ઉમેશ કવિ’ ૩૧-૧-૧૯૦૯, -
   પસલી ૧૯૪૩
મહેતા દેવશંકર નાથાલાલ ૩-૩-૧૯૦૯, -
   ફોરમ ૧૯૩૦
ગાંધી બંસીલાલ હીરાલાલ ૯-૩-૧૯૦૯, -
   ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ ૧૯૬૪
શુકલ યજ્ઞેશ હરિહર ૧૩-૩-૧૯૦૯, ૧૩-૧૨-૧૯૮૧,
   ઈર્ષ્યાની આગ ૧૯૩૧
વાસુ વિજયશંકર મુરારજી ‘વિજયગુપ્ત મૌર્ય’ ૨૬-૩-૧૯૦૯, ૧૦-૭-૧૯૯૨,
   જંગલની કેડી ૧૯૫૩
મોગલ ઈન્દ્રજિત ગંગાદાસ ૧૯-૫-૧૯૦૯, ૧૭-૪-૧૯૮૫,
   મહાન ઉદ્યોગપતિ જમશેદજી ટાટા ૧૯૫૯
વ્યાસ ગિરિજાશંકર કેશવલાલ ૩૧-૫-૧૯૦૯, -
   ભગવાન સોમનાથ ૧૯૬૩
નાયક યશવંત ગુલાબરાય ૬-૭-૧૯૦૯, -
   પદાર્થ-રસાયણશાસ્ત્રનો પારિભાષિક કોશ ૧૯૪૩
અમીન ગોવિંદભાઈ રામભાઈ ૭-૭-૧૯૦૯, ૧૬-૬-૧૯૭૯,
   વાતનું વતેસર ૧૯૩૪
જોશી મહીપતરામ હિંમતરામ ૨૧-૭-૧૯૦૯, -
   યશકલગી ૧૯૩૫ આસપાસ
વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન ૨૩-૭-૧૯૦૯, -
   અ.સૌ. વિધવા ૧૯૪૧
પટવારી પ્રભુદાસ બાલુભાઈ ૨૪-૭-૧૯૦૯, ૨૦-૧૧-૧૯૮૫,
   પ્રજા અને પોલીસ ૧૯૫૯
પટ્ટણી મહાસુખરાય ઈચ્છાશંકર ૧૮-૮-૧૯૦૯, -
   ગજરો ૧૯૯૪
મહેતા યશોધર નર્મદાશંકર ૨૪-૮-૧૯૦૯, ૨૯-૬-૧૯૮૯,
   રણછોડલાલ અને બીજાં નાટકો ૧૯૪૭
દવે જયંતકૃૃષ્ણ હ. ૩૧-૮-૧૯૦૯, -
   અમર ભારત ૧૯૩૫ આસપાસ
બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ ૨૦-૯-૧૯૦૯, ૧૦-૬-૨૦૦૬,
   લતા અને બીજી વાતો ૧૯૩૮
ઓઝા વ્રજલાલ મોહનલાલ ૨૩-૯-૧૯૦૯, -
   રાસકલિકા ૧૯૪૧
ખત્રી જયંત હીરજી ૨૪-૯-૧૯૦૯, ૦૬-૦૬-૧૯૬૮,
   ફોરાં ૧૯૪૪
ત્રિવેદી શિવ્રપ્રસાદ કુશળજી ૨૮-૯-૧૯૦૯, ૯-૬-૧૯૯૪,
   ત્રણ ઠગ ૧૯૪૧
પાઠક પ્રહ્લાદ જીવણલાલ ૧૩-૧૦-૧૯૦૯, ૨૩-૯-૧૯૭૭,
   ખરતા તારાને [મ.] ૧૯૭૭ પછી
પટેલ ડાહ્યાભાઈ રામદાસ ૧૫-૧૧-૧૯૦૯, -
   ગાંધી-જીવનદર્શન ૧૯૬૪
દલાલ જયંતી ઘેલાભાઈ ‘બંદા’ ૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦,
   પગદીવાની પછીતેથી ૧૯૪૦
શાહ શાન્તિલાલ ફૂલચંદ ‘દિગંત’ ૧૮-૧૨-૧૯૦૯, -
   સ્મરણાંજલિ ૧૯૫૧
બુદ્ધ ધૈર્યચંદ્ર રણછોડદાસ ૨૯-૧૨-૧૯૦૯, ૨૩-૩-૨૦૦૦,
   મેવાડની મહત્તા ૧૯૩૪
મહેતા મોહનલાલ તુલસીદાસ ૧૪-૧-૧૯૧૦, ૨૩-૪-૧૯૮૬,
   સંજીવની ૧૯૩૬
શાહ વજુભાઈ મણિલાલ ૬-૨-૧૯૧૦, ૯-૧-૧૯૮૩,
   મહાદેવભાઈ ૧૯૪૫
ઠાકુર મુરલીધર રામચંદ્ર ૨૩-૨-૧૯૧૦, ૨૨-૪-૧૯૭૫,
   સફર અને બીજાં કાવ્યો ૧૯૪૦
ભટ્ટ નલિન ૨-૩-૧૯૧૦, -
   પદ્યપરિમલ ૧૯૫૭
માલવણિયા દલસુખભાઈ ડાહ્યાભાઈ ૨૨-૭-૧૯૧૦, ૨૮-૨-૨૦૦૦,
   ભગવાન મહાવીર ૧૯૪૭
પાઠકજી ચંદ્રિકા પ્રમોદચંદ્ર ૨૬-૭-૧૯૧૦, -
   રાતરાણી ૧૯૪૪
ગજકંધ રામજી અર્જુન ‘બકુલેશ’ ૧૧-૮-૧૯૧૦, ૫-૧૧-૧૯૫૭,
   સુવર્ણના નિ:શ્વાસ ૧૯૩૬
અરાલવાળા રમણિક બલદેવદાસ ૬-૯-૧૯૧૦, ૨૪-૪-૧૯૮૧,
   પ્રતીક્ષા ૧૯૪૧
શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ ૧૨-૯-૧૯૧૦, ૨૭-૧૦-૧૯૭૫,
   રણરસિયાના રાસ ૧૯૩૧
ભટ્ટ દિનકરરાય કેશવરાવ ‘મીનપિયાસી’ ૨૧-૯-૧૯૧૦, -
   વર્ષાજલ ૧૯૬૬
વૈદ્ય દિનકરરાય કેશવલાલ ૨૧-૯-૧૯૧૦, -
   વર્ષાજલ ૧૯૬૬
શુકલ ચંદ્રવદન પ્રાણજીવન ૨૬-૯-૧૯૧૦, -
   રેવા, તારાં વહેતાં વારિ ૧૯૬૧
ઠાકોર કુસુમબહેન ૧-૧૦-૧૯૧૦, -
   વાર્તા રે વાર્તા ૧૯૫૭
મહેતા બબલભાઈ પ્રાણજીવનદાસ ૧૦-૧૦-૧૯૧૦, ૨૭-૯-૧૯૮૧,
   મહારાજ થતાં પહેલાં ૧૯૪૩
પરમાર જયમલ્લ પ્રાગજીભાઈ ૬-૧૧-૧૯૧૦, -
   જીવનશિલ્પીઓ ૧૯૪૧
પરમાર ગોકુળદાસ વશરામભાઈ ૧૦-૧૧-૧૯૧૦, -
   સંગમ ૧૯૫૨
ઠક્કર અનંતરાય પરમાનંદાસ ૧૫-૧૧-૧૯૧૦, ૧-૧૧-૧૯૫૫,
   પાલવકિનારી [મ.] ૧૯૬૦
વ્યાસ કાન્તિલાલ બળદેેવરામ ૨૧-૧૧-૧૯૧૦, -
   ભાષા-વૃત્ત અને અલંકાર ૧૯૪૫
મહેતા વ્રજલાલ છગનલાલ ૨૩-૧૧-૧૯૧૦, -
   નંદિની ૧૯૬૨
દવે જયંતીલાલ તુલસીરામ ‘વિશ્વરથ’ ૩૦-૧૨-૧૯૧૦, ૫-૧-૧૯૯૦,
   નૂતન નિબંધ અને પત્રલેખન ૧૯૪૫
જોશી રસિકલાલ જમનાદાસ ૧૯૧૦ આસપાસ, -
   રશ્મિ ૧૯૩૯
ત્રિવેદી વ્રજલાલ ૧૯૧૦ આસપાસ, -
   ગલ્લ અને બાદલ ૧૯૫૨
પટેલ સોમાભાઈ કિસાભાઈ ૧૯૧૦ આસપાસ, જૂન ૧૯૬૨,
   કુદરત કથાઓ ૧૯૩૮
મહેતા ભૂપતરાય ગોપાળજી ૧૯૧૦ આસપાસ ૪-૨-૧૯૮૯,
   બ્રહ્મવ્દ્યિાનો પારિભાષિક કોશ ૧૯૩૮
ત્રિવેદી પિનાકિન ૧૯૧૦, ૨૩-૧૦-૧૯૮૮,
   પ્રસાદ ૧૯૮૪
માંડવિયા યુસુફ અબ્દુલગની ૧૯૧૦, -
   નયનનાં નીર ૧૯૩૩