સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૬૧-૧૯૭૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૬૧ થી ૧૯૭૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
દૂધાત કિરીટ કનુભાઈ ૧-૧-૧૯૬૧, -
   બાપાની પીંપર ૧૯૯૮
લીમ્બાચિયા ભાવના રાજેશકુમાર ૧૩-૨-૧૯૬૧, -
   બાણાવળી અર્જુન ૧૯૮૯
ઠક્કર જતીન રતીલાલ ૧૪-૨-૧૯૬૧, -
   પ્રયોગ સાથે પ્રીત ૧૯૯૨
ધોળકિયા ભૂપેન્દ્રકુમાર નરસિંહભાઈ ૧૦-૩-૧૯૬૧, -
   સુગમ જ્યોતિષ ૧૯૮૩
દેસાઈ કંદર્પ રતિલાલ ૧૮-૫-૧૯૬૧, -
   કાંઠાનું જળ ૧૯૯૯
લુણત હસન અહમદ ‘વિતાન’ ૨૬-૫-૧૯૬૧, -
   હું અધરણિયાત છું ૧૯૯૫
પરમાર ચંદ્રવદન નારાયણભાઈ ૧-૬-૧૯૬૧, -
   કાચી માટીની માયા ૧૯૯૪
માધડ રાઘવજી દાનાભાઈ ૧-૬-૧૯૬૧, -
   અતીત વન ૧૯૯૩
શુકલ ઊર્મિલાબહેન હરસુખરાય ૨-૬-૧૯૬૧, -
   નીરજા [અનુ.] ૧૯૮૨
જોશી વસંતરાય ભાઈશંકર ૧૪-૬-૧૯૬૧, -
   ક્ષિતિકર્ષ ૨૦૦૦
ત્રિવેદી હર્ષવદન ભાનુપ્રસાદ ૧૭-૬-૧૯૬૧, -
   ભાષા વિમર્શ લેખ સંચય ૨૦૧૧
દવે રાજેન્દ્ર રસિકલાલ ૨૨-૭-૧૯૬૧, -
   બાંગ્લાદેશ ૧૯૯૩
દેસાઈ નલિની હર્ષદરાય ૨૪-૭-૧૯૬૧, -
   વિશ્વકોશનું વિશ્વ ૨૦૦૧
શાહ અતુલકુમાર દલપતરામ ૧૦-૮-૧૯૬૧, -
   સુણજો રે ભાઈ સાદ ૧૯૯૦
જોષી પારુલ અનિલકુમાર ૧૬-૮-૧૯૬૧, -
   આચાર્ય ચરક ૧૯૯૯
મેઘનાથી તનસુખગિરિ જીવણગિરિ ૧૭-૮-૧૯૬૧, -
   જોગી ચલતા ભલા ૧૯૯૦
જાની નૂતન મનોજ ૨૧-૮-૧૯૬૧, -
   વિશ્વકવિતા: કવિતા અને તુલના ૨૦૦૫
વાઘેલા હસમુખ સીમોમભાઈ ૭-૯-૧૯૬૧, -
   ઝાળ ૨૦૦૨
અંધારિયા કિશોર ૨૮-૧૦-૧૯૬૧, -
   હિમડંખ ૧૯૯૬
કાદરી મોહંમદ શકીલ અબ્દલુઅઝીઝ ‘શકીલ કાદરી’ ૧૫-૧૧-૧૯૬૧, -
   સ્વરૂપ વિચાર ૧૯૯૩
રાઠોડ/દેસાઈ પારુલ કંદર્પ ૧૧-૧૨-૧૯૬૧, -
   મધુરાયની વાર્તાકલા ૧૯૮૭
ધોળકિયા દર્શના ચમનલાલ ૧૧-૧-૧૯૬૨, -
   નરસિંહચરિત્ર વિમર્શ ૧૯૯૨
પટેલ અનિલકુમાર કુબેરભાઈ ૨૦-૧-૧૯૬૨, -
   લોકભોગ્ય વિજ્ઞાન નાટકો ૨૦૦૧
દેવમણિ રમેશકુમાર દેવજીભાઈ ૨૯-૦૧-૧૯૬૨, -
   આપો સંબંધને નામ ૧૯૯૪
ભટ્ટ લતા હર્ષદકુમાર ૧૦-૩-૧૯૬૨, -
   અનુભૂતિ ૨૦૦૩
બાપટ અશ્વિની સુભાષ ૬-૪-૧૯૬૨ -
   દ્રોણ ૨૦૦૪
આહુજા મનોહરલાલ પરમાણંદદાસ ૧૬-૪-૧૯૬૨, -
   ઘર ગ્રહણ ૧૯૮૨
[મુનિ] મહાબોધિ વિજયજી ૧૬-૪-૧૯૬૨, -
   એક વચનથી અજવાલું ૧૯૯૪
જગતાપ દીપકકુમાર શાન્તારામભાઈ ૧૧-૫-૧૯૬૨, -
   અસ્તિત્વ ૧૯૮૩
વ્યાસ ચેતનાબહેન ચંદ્રકંાંતભાઈ ૨૮-૫-૧૯૬૨, -
   સ્વાતિબિંદુ ૨૦૦૦
શાહ અરવિંદ મફતલાલ ૩૧-૫-૧૯૬૨, -
   અનુભૂતિ ૨૦૦૭
આલ દૂદાભાઈ વણાભાઈ ‘દાદુ રબારી’ ૧-૬-૧૯૬૨, -
   સાચો દાનવીર ૧૯૯૫
ટાંક હરેશ ‘હની’ ૩-૭-૧૯૬૨, -
   પંકજની પાંદડી ૨૦૦૧
વીજળીવાળા શરીફા કાસમભાઈ ૪-૮-૧૯૬૨, -
   બાની વાતું ૧૯૯૯
પટેલ દક્ષાબહેન પ્રહ્લાદભાઈ ૧૫-૯-૧૯૬૨, -
   ઝરમર ઝરમર ૨૦૦૦
રાવલ યશોધર હરિપ્રસાદ ૫-૧૦-૧૯૬૨, -
   લલિત નિબંધોમાં પ્રકૃતિ નિરૂપણ ૨૦૦૫
આહુજા ચંદ્રકાન્ત દલપતરાય ૨-૧-૧૯૬૩, -
   મારી પસંદગીની સિંધી વાર્તાઓ ૧૯૮૩
શાહ દીપ્તિ ચંદ્રકાન્તભાઈ ૩-૧-૧૯૬૩, -
   ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્ય સૂચિ ૧૯૯૯
ભટ્ટ વંદના ઈન્દુભાઈ ૭-૧-૧૯૬૩, -
   ઝંખના પરોઢની ૨૦૦૭
મેર હીરાભાઈ કાનજીભાઈ ૨૪-૨-૧૯૬૩, -
   પવન પર્વ ૧૯૯૪
ત્રિવેદી પંકજકુમાર અમૃતલાલ ૧૧-૩-૧૯૬૩, -
   સંપ્રાપ્ત કથા ૧૯૯૨
જોશી હિમાંશુ પ્રેમ ૩-૪-૧૯૬૩, -
   આકાશ ગંગાને તીરે ૨૦૦૭
મોલિયા મનસુખ કાનજીભાઈ ૩-૪-૧૯૬૩, -
   છંદોવિમર્શ ૨૦૦૪
જોશી મનોજ હરિલાલ ૬-૪-૧૯૬૩, -
   એકાએક ૧૯૯૫ આસપાસ
નાગર મુકુન્દચંદ્ર દયારામ ૧૪-૪-૧૯૬૩, -
   ગુજરાતની પીર પરંપરા ૨૦૦૫
દેસાઈ જયંત હસમુખભાઈ ૧૮-૪-૧૯૬૩, -
   શબદ્ ૨૦૦૪
પટણી વજેસિંહ ચીસકાભાઈ ૨૩-૪-૧૯૬૩, -
   આગિયાનું અજવાળું ૨૦૧૯
ચૌધરી સંજય રઘુવીર ૨૫-૪-૧૯૬૩, -
   ગિરનાર ૨૦૦૮
બાપોદરા ભીમાભાઈ લીલાભાઈ ‘ભરત’ ૨૮-૪-૧૯૬૩, -
   યાદ આવે તારું પડઘાઈ જવું ૧૯૯૦
બારોટ હસમુખભાઈ મંગળભાઈ ૨૯-૪-૧૯૬૩, -
   દરાર ૨૦૦૨
મહેતા રમેશચંદ્ર બાલાશંકર ૯-૫-૧૯૬૩, -
   હુતશેષ ૨૦૦૩
પંડ્યા સંજય વિઠ્ઠલભાઈ ૧૩-૬-૧૯૬૩, -
   તાજી હવાનો કેફ ૨૦૦૩
દાફડા હરજીવન મેઘજીભાઈ ૨૦-૬-૧૯૬૩, -
   એકરૂપ ૨૦૦૪
ચૌહાણ હર્ષકાન્ત ડાહ્યાભાઈ ૨૪-૬-૧૯૬૩, -
   મારી કાવ્યાનુભૂતિ ૨૦૦૫
પંડ્યા હાસ્યદા ભાલચન્દ્ર ૨૧-૭-૧૯૬૩, -
   શ્વેત પંખીનું સામ્રાજ્ય ૧૯૮૫
ઠાકોર કેયૂર રવીન્દ્ર ૧૫-૮-૧૯૬૩, -
   પ્રયાસ ૧૯૯૨
રાવળ નટવરલાલ બાબુલાલ ૧-૯-૧૯૬૩, -
   ગીતગુર્જરી ૨૦૦૩
દવે કૃષ્ણકાંત હિંમતલાલ ‘કૃષ્ણ દવે’ ૪-૯-૧૯૬૩, -
   વાંસલડી ડૉટ કૉમ ૨૦૦૫
રાવલ મયૂર મોહનલાલ ૮-૯-૧૯૬૩, -
   થોડુંક નાટ્ય વિશે ૧૯૯૧
જોશી ભરત 'પાર્થ મહાબાહુ' ૨૬-૯-૧૯૬૩, -
   ગાંધી વિચાર મંજૂષા ૨૦૧૪
ભટ્ટ ધર્મેશ પ્રફુલ્લચંદ્ર ૨૬-૯-૧૯૬૩, -
   ઈષા ૧૯૮૯
દવે મીતા અર્જુનકુમાર ૩૦-૧૦-૧૯૬૩, -
   અર્થ ૨૦૦૩
ભટ્ટ પીયૂષ પ્રદ્યુમ્નરાય ૧૨-૧૧-૧૯૬૩, -
   છબ છબિયાં ૧૯૯૬
ભટ્ટ કનૈયાલાલ નાગરદાસ ‘ચિંતક’ ૧૬-૧-૧૯૬૪, -
   શબ્દાક્ષત ૧૯૮૯
આણેરાવ શ્રુતિ જગદીશ ૩-૪-૧૯૬૪, -
   તપસ્વિની રાજરાણી ૧૯૯૫
રાવલ અનિલકુમાર જયંતીલાલ ‘નિર્મલ’ ૧૪-૪-૧૯૬૪, -
   વિનોબાભાવે ૨૦૦૦ આસપાસ
ચૌધરી અમૃત રેવનદાસ ૧૫-૫-૧૯૬૪, -
   દિવાસ્વપ્ન ૨૦૦૭
ભટ્ટ સંધ્યા નારાયણપ્રસાદ ૩૦-૬-૧૯૬૪, -
   સ્પર્શ આકાશનો ૨૦૦૬
વ્યાસ ગુણવંતરાય રમણીકલાલ ૨-૭-૧૯૬૪, -
   ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રીકૃષ્ણ ૨૦૦૬
દેવપુરકર સુલભા રામચંદ્ર ૧૮-૭-૧૯૬૪, -
   મનુડીની હોડી અને બીજી વાતો ૧૯૯૯
સથવારા રજનીકાન્ત છનાલાલ ૧૪-૮-૧૯૬૪, -
   ઝળઝળિયું ૧૯૯૧
ગોહેલ કમલેશ પરસોત્તમભાઈ ૩૧-૮-૧૯૬૪, -
   છલોછલ ૧૯૯૫
મોદી/જોશી હેતલ નિલેશ ૨૮-૧૦-૧૯૬૪, -
   ફૂલડાં ૧૯૭૮
મહેતા ભરતકુમાર ભાનુપ્રસાદ ૮-૧૧-૧૯૬૪, -
   જયંત ગાડીતનું કથા સાહિત્ય ૧૯૯૨
ચૌધરી સુનીતા સંજય ૧૨-૧૨-૧૯૬૪, -
   તારા ઉજાસમાં ૧૯૮૯
મહેશ્વરી માવજી દાદુભાઈ ૩૦-૧૨-૧૯૬૪, -
   અદૃશ્ય દીવાલો ૨૦૦૦
ઓઝા દુર્ગેશ ભાસ્કરરાય ૬-૩-૧૯૬૫, -
   અક્ષત ૨૦૦૩
ક્રિસ્ટી શૈલેષકુમાર ૧૩-૩-૧૯૬૫, -
   નવી કેડી ૨૦૦૧
ઠાકર દક્ષેશકુમાર રસિકલાલ ૧-૪-૧૯૬૫, -
   તડપ ૧૯૮૬
કોઠારી બીરેન અનિલકુમાર ૬-૪-૧૯૬૫, -
   સૌના ભાઈ, રતિભાઈ ૨૦૦૪
રાઠોડ બાબુલાલ ખીમજીભાઈ ૬-૪-૧૯૬૫, -
   અહીંથી ત્યાં સુધી ૨૦૦૬
મકવાણા કિશોર કરશનભાઈ ૧-૫-૧૯૬૫, -
   મળવા જેવા માણસ ૨૦૦૨
પટેલ મધુબહેન સોમાભાઈ ૯-૫-૧૯૬૫, -
   ઢોડિયા જાતિના રીતરિવાજો અને ગીતો ૧૯૮૨
વ્યાસ મધુસૂદન મનુકુમાર ૧૦-૫-૧૯૬૫, -
   વિતાનમ્ ૨૦૦૪
પંડ્યા રાજેશ અનંતરાય ૧૫-૫-૧૯૬૫, -
   પૃથ્વીને આ છેડે ૨૦૦૧
સોલંકી રામજીભાઈ ખીમજીભાઈ ‘ઉત્સુક’૧-૬- ૧૯૬૫, -
   સંત આઈ ભોળીમા ૨૦૦૨
રામેદપુત્રા હસમુખ રામદાસ ૧-૬-૧૯૬૫, -
   કમળનું મૂલ્ય ૨૦૦૫
ભાવે સંજય શ્રીપાદ ૭-૬-૧૯૬૫, -
   સંસ્કૃતિ ચિંતન ગ્રંથ ૨૦૦૦
મલેક મોહંમદસિદ્દીક મોહંમદજમીલ ‘સિદ્દીક ભરૂચી’ ૨૬-૬-૧૯૬૫, -
   યાદોના પડછાયા ૧૯૯૭
ઐયર યુવા રામદાસ ૩૦-૮-૧૯૬૫, -
   એક અસાધારણ ઘટના ૧૯૯૧
મહેતા રીના ચિંતનભાઈ ૨૭-૯-૧૯૬૫, -
   અંધકારની નદી ૨૦૦૭
રાવલ નરેન્દ્રકુમાર ભાનશંકર ૨૯-૯-૧૯૬૫, -
   ફોરમ ૧૯૯૧
જોશી મુકેશ દુર્ગેશભાઈ ૨૦-૧૦-૧૯૬૫, -
   કાગળને પ્રથમ તિલક ૧૯૯૯
અધ્વર્યુ નંદિતા વિનોદભાઈ ‘નંદિતા ઠાકોર’ ૨૮-૧૦-૧૯૬૫, -
   નીલાંબરી ૧૯૯૨
મન્સૂરી નાઝીર ૧-૧૧-૧૯૬૫, -
   ઢાલ-કાચબો ૨૦૦૨
કોઠારી લિપિ નિખિલ ૧૮-૧૧-૧૯૬૫, -
   ઘેલી કુસુમ ૧૯૮૭
પંડ્યા કૌશિકરાય જશવંતરાય ૨-૨-૧૯૬૬, -
   પરપોટા ૧૯૯૯
પવાર પુંડલિકભાઈ ચેંદર્યાભાઈ ૧૦-૫-૧૯૬૬, -
   વેવિશાળ ૨૦૦૪
રાઠોડ જયંત માધવજીભાઈ ૧૦-૫-૧૯૬૬, -
   ધોળી ધૂળ ૨૦૨૦
જાની વિભાવરી ગુલાબરાય ૨૨-૬-૧૯૬૬, -
   સંબંધ નામનું એક ફૂલ ૧૯૯૯
વૈદ્ય સંજય મૂળરાજ ૬-૭-૧૯૬૬, -
   બાપુ ૨૦૦૫
મણિયાર રઈશ એ. ૧૯-૮-૧૯૬૬, -
   કાફિયાનગર ૧૯૮૯
ઓઝા વૈદ્ય કાજલ ૨૯-૧૦-૧૯૬૬, -
   છલ ૨૦૦૫
વ્યાસ કિશોર હર્ષદરાય ૩-૧૧-૧૯૬૬, -
   ગુજરાતી સાહિત્યિક સામયિકો ૧૯૯૯
પટેલ ઉત્પલ રામચંદ્ર ૧૮-૨-૧૯૬૭, -
   દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ ૨૦૦૭
[મુનિ] હર્ષશીલ વિજયજી ૨૧-૩-૧૯૬૭, -
   એક મજેની વાર્તા ૧૯૯૧
બારાડી મન્વીતા હસમુખભાઈ ૨૫-૩-૧૯૬૭, -
   ઘર કુટુંબ અને ડિઝાઈન ૧૯૯૪
રાવલ અજય મહેશભાઈ ૧૩-૪-૧૯૬૭, -
   નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલનના ૨૦૦૩
પટેલ ભાગ્યેન્દ્ર બહાદુરભાઈ ૧-૫-૧૯૬૭, -
   બાળસાહિત્યનો સંપુટ [અનુ.] ૨૦૦૩
ચૌધરી માનસિંહભાઈ કમચીભાઈ ૧-૬-૧૯૬૭, -
   થોડો વગડાનો શ્વાસ ૨૦૦૩
વેગડા ભીખુભાઈ મૂળજીભાઈ ૧-૬-૧૯૬૭, -
   ગુજરાતી દલિત સાહિત્ય ૨૦૦૧
શાહ દર્શના નવીનચંદ્ર ૨-૬-૧૯૬૭, -
   કીડીપાર્ટીમાં રમાડવાની રમતો ૧૯૯૪
પુરોહિત ધીમંત ગજેન્દ્રભાઈ ૨૩-૬-૧૯૬૭, -
   લીલપ ૧૯૯૨
ભટ્ટ હેમાંગિની કાર્તિકેય ૮-૭-૧૯૬૭, -
   તાત્યા ટોપે ૨૦૦૫
સોલંકી ભરત આનંદલાલ ૨૧-૭-૧૯૬૭, -
   સિતાંષુ યશચંદ્રની કવિતા ૧૯૯૫
કક્કડ અરુણકુમાર જયંતિલાલ ૨૯-૭-૧૯૬૭, -
   ફૂલોનો કવિ: પ્રિયકાન્ત મણિયાર ૧૯૯૫
ભટ્ટ રૂપા કનૈયાલાલ ૨૨-૮-૧૯૬૭, -
   ચાલ નખને અણી કાઢીએ ૧૯૯૩
પંડ્યા ઉર્વશી મનુભાઈ ૨૭-૮-૧૯૬૭, -
   સંત અને બીજી વાર્તાઓ ૨૦૦૧
રાવલ ઘનશ્યામ જશુભાઈ ૩૧-૮-૧૯૬૭, -
   લક્ષ્મણ રેખા ૨૦૦૪
દોશી ટીના ૮-૯-૧૯૬૭, -
   પગ વિનાનાં પગલાં ૧૯૯૬
જોષી મિલિન્દ જયસુખભાઈ ૨-૧૦-૧૯૬૭, -
   સંવેદનાની ક્ષણો ૨૦૦૬
પરમાર મહેન્દ્રસિંહ તખ્તસિંહ ૨-૧૦-૧૯૬૭, -
   પ્રથમ ૨૦૧૦
ત્રિવેદી જગદીશ લાભશંકર ૧૨-૧૦-૧૯૬૭, -
   માણસ કંપ ૧૯૯૨
દવે/ભટ્ટ નીપા નિરંજન ૧૭-૧-૧૯૬૮, -
   ગંગા સતીનાં ભજનો ૧૯૯૧
ચૌધરી પ્રભુભાઈ રૂપજીભાઈ ૧-૩-૧૯૬૮, -
   કોંકણી લોકકથાઓ - એક અભ્યાસ ૨૦૦૬
શાહ ફારૂક રઝાકભાઈ ૨૪-૫-૧૯૬૮, -
   નકશાની એક રેખા ૧૯૮૯
વાઘેલા રાજેન્દ્રસિંહ દશરથસિંહ ૧-૬-૧૯૬૮, -
   વર્ગ સાથે વાત ૨૦૦૪
બાપોદરા મંજુલાબેન હાદાભાઈ ૪-૬-૧૯૬૮, -
   જીવનપથ ૨૦૦૧
ભટ્ટ કાર્તિકેય શિવપ્રસાદ ૨૪-૭-૧૯૬૮, -
   ગધેડું અને બીજા ૧૯૯૩
આનંદપરા હિતેન મનહરલાલ ૨૭-૭-૧૯૬૮, -
   એક પીંછું હવામાં તરે છે ૨૦૦૮
પટેલ બિપિનકુમાર ડાહ્યાભાઈ ૩૦-૭-૧૯૬૮, -
   વિદ્યામધુ ૨૦૦૫ આસપાસ
દેસાઈ દિનેશ રજનીકાન્ત ‘જાન’ ૧૨-૮-૧૯૬૮, -
   સ્નેહના નામે ૧૯૮૮
મહેતા રાજેન્દ્ર ૧૮-૯-૧૯૬૮ -
   માનસમંચ ૨૦૦૧
દેવકર સંતોષ ગોવિંદભાઈ ૩-૧૨-૧૯૬૮, -
   વિચાર વલોણું ૨૦૦૪
દીક્ષિત કૌશિકકુમાર રમેશચંદ્ર ૮-૧૨-૧૯૬૮, -
   સફળ ગાયક કેવી રીતે બનશો? ૧૯૯૯
ખાચર પ્રદ્યુમ્નકુમાર ભગુભાઈ ‘બાપુ’ ૬-૨-૧૯૬૯, -
   કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ ૧૯૯૭
પારેખ યોગેન્દ્ર જમનાદાસ ૧૧-૨-૧૯૬૯, -
   આચાર્ય મહાપ્રજ્ઞ ૨૦૦૨
ચોવટિયા હર્ષા એમ. ૨૯-૩-૧૯૬૯, -
   ગાંધીયુગની કવિતામાં દીન-પીડિત દર્શન ૨૦૦૭
પંડ્યા/શાહ પિંકી યજ્ઞેશ ૨૮-૫-૧૯૬૯, -
   કોશ રચના અને જોડણી ૧૯૯૯
ચંદ્રવાડિયા જેઠાલાલ મુળજીભાઈ ૧૦-૬-૧૯૬૯, -
   કવિતાની કેડીએ ૨૦૦૯
મહેતા હસિત હરિવિલાસ ૧૬-૭-૧૯૬૯, -
   લોકસેવક ઈન્દુચાચા ૧૯૯૨
નાયક વિહંગ એ. ૨-૯-૧૯૬૯, -
   સીટી ટાઈમ્સ ૧૯૯૩
વૈદ્ય કિંજલ રમેશચંદ્ર ૩૧-૧૦-૧૯૬૯, -
   પલાશી પડઘા ૨૦૦૬
વ્યાસ અમિતકુમાર અનંતરાય ૨૨-૧૧-૧૯૬૯, -
   નાજુક ક્ષણો ૨૦૦૧
દોશી અભય ઈન્દ્રચન્દ્ર ૬-૩-૧૯૭૦, -
   ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૨૦૦૬
ઉમરેઠિયા જયંત કલ્યાણજી ૯-૩-૧૯૭૦, -
   સ્વાધ્યાય સૂચિ ૨૦૦૭
મહુવાકર હરીશ ૨૪-૫-૧૯૭૦, -
   પ્રતિ ૨૦૦૦
ખખ્ખર પારૂલ હિતેશકુમાર ૧૦-૭-૧૯૭૦, -
   કલમને ડાળખી ફૂટી ૨૦૧૮
ગોસાઈ વિનયગિરિ રમેશગિરિ ૨૧-૯-૧૯૭૦, -
   સહજના કિનારે ૨૦૦૩
સોની કલ્પેશ ડાહ્યાલાલ ૨૪-૯-૧૯૭૦, -
   સંસ્કૃતિ દર્પણ ૨૦૦૩