‘પ્રત્યક્ષ'સૂચિ/૧૨ અન્ય: વ્યાપક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૨. અન્ય, વ્યાપક : ઇતિહાસ-વિજ્ઞાન-કળા-પર્યાવરણ-સંકલન

અજબ સજીવસૃષ્ટિ (વિજ્ઞાન : પરેશ માંકડ) – નગીન મોદી. ૧૯૯૩ (૩)
અતીતના આયનામાં સૌરાષ્ટ્ર (ઇતિહાસ : જયમલ્લ પરમાર)
                        – નરોત્તમ પલાણ. ૨૦૦૩ (૧)
અરધી સદીની વાચનયાત્રા (સંપા. મહેદ્ર મેઘાણી) – ડંકેશ ઓઝા. ૨૦૦૭ (૧)
અંધકારનો ઉજાસ (વિજ્ઞાન : દિવ્યેશ ત્રિવેદી) – નગીન મોદી. ૧૯૯૪ (૧)
આધુનિક ભારતીય ચિંતન (વી. એસ. નરવણે : અનુ. ભાવના ત્રિવેદી)
                         – નીતિન વ્યાસ. ૧૯૯૩ (૨)
આપણું જીવન... ડૉક્ટરના હાથમાં (સુશીલા કારીઆ)
                         – કિરણ શિંગ્લોત. ૨૦૧૫ (૪)
ઓડિસ્સી (સુનીલ કોઠારી) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૧ (૩)
કચ્છ તારી અસ્મિતા (સંપા. કીર્તિ ખત્રી) – સુધા પંડયા. ૧૯૯૭ (૧)
કિશોરોનું મનોરાજ્ય (મનોવિજ્ઞાન : ઊર્મિલા શાહ) – જિજ્ઞા વ્યાસ. ૨૦૦૬ (૨)
કોમવાદની સમસ્યા (નગીનદાસ સંઘવી) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૫ (૩–૪)
ગગનવિજ્ઞાન (બેન્જામિન સુવાર્તિક) – નગીન મોદી. ૧૯૯૬ (૩)
ગમતાંનો ગુલાલ (સંકલન : બળવંત પારેખ) – રમણ સોની. ૨૦૦૪ (૨)
ગાંધીજી : આરપાર વીંધતું વ્યિક્તત્વ(મંજુ ઝવેરી) – માવજી કે# સાવલા.૨૦૦૪(૪)
ગાંધીના ક ખ ગ (સંપા. મહેદ્ર મેઘાણી) – રમણ સોની. ૧૯૯૪ (૪)
ગુજરાતી સર્જનાત્મક ગદ્ય (સંપા. સુરેશ જોષી)
                     – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૬ (૨)
ગુપ્તધન (રવીદ્રનાથ, અનુ. સંપા. રમણલાલ સોની) – રમણ સોની. ૧૯૯૮ (૨)
ગુરુદત્તની ફિલ્મકલા (જયંત પીઠડિયા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
ગ્રંથમાળ (ગોવર્ધન શર્મા, વ.) – બાબુલાલ ગોર. ૧૯૯૩ (૨)
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા(સંપા. મહેદ્ર મેઘાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૭(૨)
જ્ઞાન-વિજ્ઞાન (નાથાલાલ વસા) – નગીન મોદી. ૧૯૯૪ (૧)
ટ્રેકિંગ (અનુ. કુંદન વ્યાસ) – ડંકેશ ઓઝા. ૨૦૦૫ (૧)
દૃઢબલની ઉપચારકથાઓ (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
પર્યાવરણની સમસ્યા (એમ. જી# પારેખ) – સુભાષ દવે. ૧૯૯૫ (૩–૪)
પાઠશાળા (પ્રદ્યુમ્નવિજયસૂરિ) – રમણ સોની. ૨૦૦૫ (૪)
પુષ્પાચ્છાદિત વૃક્ષો (અનુ. ઈશ્વર કૃષિકાર) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૨)
પ્રતિસાદ (મંજુ ઝવેરી) – વિજય શાસ્ત્રી. ૨૦૦૧ (૧)
પ્રિય શિશુ (અનુ. ગીતા માણેક) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૩)
ફિલસૂફીની આસપાસ (માવજી સાવલા) – મધુસૂદન વ્યાસ. ૨૦૦૬ (૪)
ફિલ્માવલોકન (અભિજિત વ્યાસ) – ઉષાકાન્ત મહેતા. ૧૯૯૧ (૪)
ફીલ્મીંગ ધ ગોડ્સ (ફિલ્મ-સંશોધન : રેવલ ડ્વાયર) – અમૃત ગંગર. ૨૦૦૭(૩)
બટુભાઈ ઉમરવાડિયા : સમગ્ર સાહિત્ય (સંપા. જસવંત શેખડીવાળા)
                          – રમણ સોની. ૧૯૯૪ (૪)
બાળઆરોગ્યશાસ્ત્ર (આઈ# કે# વીજળીવાળા) – કિરણ શિંગ્લોત. ૨૦૦૪ (૨)
બાળઉછેરમાં બાળસાહિત્યનું સ્થાન (ઈશ્વર પરમાર) – ઉર્વી તેવાર. ૨૦૦૬ (૩)
બાળકો શાથી નિષ્ફળ નીવડે છે? (ચિંતન : અનુ. કિરણ શિંગ્લોત)
                          – રમણ સોની. ૧૯૯૬ (૧)
બેત્રોલ્ટ બ્રેખ્ત : જર્નલ્સ ૧૯૩૪–૫૫ (સંપા. હ. યૂ# રોરિસન)
                      – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૫ (૧)
બોન્સાઈ : વામનવૃક્ષ (બાલકૃષ્ણ જોશી, વ.) – રૂપલ સોની ૨૦૦૬ (૩)
બોલીવૈડ સિનેમા (વિજય મિશ્ર) – અમૃત ગંગર. ૨૦૦૩ (૧)
ભાગ્યવતી ધરાશ્રેણી (તબીબી : મનુ જપી) – કિરણ શિંગ્લોત. ૨૦૦૭ (૧)
ભારતીય ચિત્રપટ સૃષ્ટિચે આદ્ય પ્રવર્તક (ફિલ્મ સંશોધન : શશિકાન્ત કિણીકર)
                          – અમૃત ગંગર. ૨૦૦૭ (૩)
મજેદાર ગણિત (બી. એમ. શાહ) – કિરણ શિંગ્લોત. ૨૦૧૫ (૩)
મધર ઇન્ડિયા (ગાયત્રી ચેટરજી) – અમૃત ગંગર. ૨૦૦૩ (૨)
મનોહર છે તો પણ; વગેરે (મરાઠી કૃતિઓ) – અરુણા જાડેજા. ૨૦૧૫ (૨)
મહાત્મા અને ગાંધી (ચદ્રકાન્ત બક્ષી) – રમણ સોની. ૨૦૦૪ (૪)
મહિલા-શ્રમ-શિક્ત(સંપા. અનુ. અક્ષયકુમાર દેસાઈ, વ.) – મીનલ દવે. ૧૯૯૫(૧)
મૂલ્યો અંગે નહેરુ (કનુભાઈ જાની) – રમણ સોની. ૨૦૦૬ (૨)
રામનારાયણ પાઠક ગ્રંથાવલિ (સંપા. હીરાબહેન પાઠક) – રમણ સોની. ૧૯૯૩(૨)
રેકી : ઉપચારપદ્ધતિ (માલા કાપડિયા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
રોજ રોજની વાચનયાત્રા (સંપા. મહેદ્ર મેઘાણી) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪(૨)
વાર્તા-અનુવાદ શિબિર વિશે – નીના ભાવનગરી. ૨૦૧૬ (૨)
વિજ્ઞાન વિસ્મય (રમેશ પટેલ) – નગીન મોદી. ૧૯૯૪ (૩)
વિજ્ઞાનદર્શન (બેન્જામિન સુવાર્તિક) – નગીન મોદી. ૧૯૯૬ (૨)
વિજ્ઞાનપથ (કિશોર પંડયા) – નગીન મોદી. ૧૯૯૫ (૨)
વિજ્ઞાનરંગ (કિશોર પંડયા) – નગીન મોદી. ૧૯૯૩ (૩)
વિજ્ઞાનલોક (બેન્જામિન સુવાર્તિક) – નગીન મોદી. ૧૯૯૩ (૩)
વિજ્ઞાનવિકાસગાથા (બી. એ# પરીખ) – નગીન મોદી. ૨૦૦૦ (૩)
વિવિદિશા (ચર્ચાપત્રો : જે# આર# વઘાસિયા) – ડંકેશ ઓઝા. ૨૦૦૧ (૨)
શિક્ષણની આરપાર (ફાધર વર્ગીસ પોલ) – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૩)
શ્રેષ્ઠ ઉમાશંકર (સંપા. નિરંજન ભગત, વ.) – રમણ સોની. ૨૦૦૫ (૩)
સચિત્ર દિવ્યૌષધિદર્શન (શોભન) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
સફળ થવું અઘરું નથી (જનક નાયક) – પન્ના ત્રિવેદી. ૨૦૦૬ (૨)
સંચય (મહાદેવભાઈ દેસાઈ, ર# વ. દેસાઈ, ધૂમકેતુ) – ૧૯૯૧ (૩)
સંદેશાવ્યવહાર (મોહનભાઈ વિરોજા) – નગીન મોદી. ૧૯૯૬ (૧)
સાહિત્યમાં ‘ચાંચિયાગીરી'; ‘પારકું પોતાનું'; ‘વસંત વિલાસ'ની ચોરી;
      ‘સંશોધનનો મોઘમ ઉપયોગ' – ઝવેરચંદ મેઘાણી. ૨૦૦૯ (૪)
સાહિત્યસામયિકની ઉપાદેયતા(ભાનુ કાળે : અનુ. અરુણા જાડેજા) – ૨૦૧૧(૩)
સાંબરડાથી સ્વમાનનગર (હર્ષદ દેસાઈ,વ.) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૫ (૩–૪)
સોનલ માનસિંગનો નર્તનપ્રયોગ : દ્રૌપદી – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૫ (૨)
સ્ત્રીની આરપાર (દિનેશ દેસાઈ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૪ (૩)
સ્વાવલંબી ચિકિત્સા (શોભન) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
હિંદ છોડો લડત (ચદ્રકાન્ત મહેતા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
હીરક કેસૂડાં (સંપા. રમણીક મેઘાણી) – અજય રાવલ. ૧૯૯૪ (૪)