‘પ્રત્યક્ષ'સૂચિ/૧૩. પરિચય-પુસ્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૩. પરિચય-પુસ્તિકા

[પરિચય પુસ્તિકાઓનાં અવલોકનોને સ્વરૂપ/વિષયવાર વર્ગીકૃત કરવાને બદલે અહીં એકસામટાં અકારાદિ ક્રમે મૂક્યાં છે. ઉર્વી તેવાર અને પન્ના ત્રિવેદીએ કરેલી સમીક્ષાઓની એન્ટ્રીમાં તેમના નામ લખ્યાં છે, બાકીની પુસ્તિકાનાં સમીક્ષક દર્શિની દાદાવાલા.]

અમૃત ઘાયલ (વિનોદ જોશી) – ૨૦૦૭ (૧)
અલ્ઝાઇમરની વ્યાધિ (ડૉ. પ્રજ્ઞા પૈ) – ૨૦૦૬ (૪)
અંગ્રેજી ગીતાંજલી (શૈલેષ પારેખ) – ૨૦૦૪ (૨)
ઓિસ્ટઓ પોરોસિસ (ડૉ. કેતન ઝવેરી) – ૨૦૦૪ (૨)
ક્લોનિંગની કહાણી (પરેશ વૌદ્ય) – ૨૦૦૦ (૩)
કુષ્ઠરોગ અને સમાજ (કિરીટ આચાર્ય) – ૨૦૦૫ (૧)
કૃષ્ણલાલ શ્રીધરાણી (રમણ સોની) – ૨૦૦૪ (૪)
ખલીલ જિબ્રાન (માવજી કે# સાવલા) – ૨૦૦૬ (૪)
ખગોળનો મહાપ્રશ્ન : તારાનો વિલય (પંકજ જોશી) – ૨૦૦૪ (૪)
ગ્રંથાલય સેવાઓ (કનુભાઈ શાહ) – ૨૦૦૫ (૧)
ઘુંટણનાં સાંધાનું ઑપરેશન (ડૉ# નીલેશ શાહ) – ૨૦૦૫ (૧)
જોતીરાવ ફૂલે (સંજય ભાવે) – ૨૦૦૭ (૧)
તરણ કલા (પ્રદીપ ઝવેરી) – ૨૦૦૪ (૨)
તાતા મેમોરિયલ હૉસ્પિટલ (અપૂર્વ દવે) – ૨૦૦૪ (૨)
નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (અમૃત ગંગર) – ઉર્વી તેવાર. ૨૦૦૮ (૧)
પાતંજલ યોગદર્શન (યોગેશ પટેલ) – ઉર્વી તેવાર. ૨૦૦૮ (૧)
પુ. લ. દેશપાંડે (સંજય શ્રીપાદ ભાવે) – ૨૦૦૪ (૩)
બેગમ અખ્તર (બટુક દીવાનજી) – ૨૦૦૮ (૧)
બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (સુશ્રુત પટેલ) – ૨૦૦૪ (૩)
મકરંદ દવે (અશોક વૌદ્ય) – ૨૦૦૭ (૧)
મંદ બુદ્ધિનાં બાળકો (હર્ષિદા પંડિત) – ૨૦૦૪ (૩)
માનસિક રોગોના વિવિધ ઉપચારો (હર્ષિદા પંડિત) – ઉર્વી તેવાર. ૨૦૦૮ (૧)
માહિતી મેળવવાનો અધિકાર (યાસીન દલાલ) – ઉર્વી તેવાર. ૨૦૦૮ (૧)
યાજ્ઞવલ્ક્ય તત્ત્વચિંતન (વિજય પંડયા) – ૨૦૦૪ (૨)
રસખાન અને રહીમ (મધુવદન મહેતા) – ૨૦૦૫ (૧)
રાષ્ટ્રીય સંગ્રહાલય (અમૃત ગંગર) – ૨૦૦૪ (૨)
લોકસભાની ચૂંટણી (પ્રિયવદન પટેલ) – ૨૦૦૪ (૩)
વડીલોની સંભાળ (પ્રજ્ઞા પૈ) – ૨૦૦૪ (૨)
વિ. એસ. નાયપોલ (કાન્તિ પટેલ) – ૨૦૦૪ (૩)
શારીરિક તપાસની વિવિધ પદ્ધતિઓ (ડૉ# મુકેશ શાહ) – ૨૦૦૫ (૪)
સજીવ ખેતી (કપિલ શાહ) – ૨૦૦૪ (૨)
સર્પસૃષ્ટિ (અજય દેસાઈ) – ૨૦૦૪ (૨)
સલામત ડ્રાઇવિંગ (પ્રદ્યુમ્ન ભટ્ટ) – ૨૦૦૪ (૨)
સિદ્ધેશ્વરી દેવી (બટુક દીવાનજી) – ૨૦૦૪ (૨)
આઇન્સ્ટાઇનનું વિજ્ઞાન (જે. જે. રાવળ) – પન્ના ત્રિવેદી. ૨૦૦૭ (૧)
પુસ્તકોનું ગામ (મહેશ દવે) – પન્ના ત્રિવેદી. ૨૦૦૭ (૧)