‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/પ્રારંભિક
‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’
‘વત્સલનાં નયનો’
અને બીજા વિવેચનલેખો
મધુસૂદન કાપડિયા
પ્રકાશક
દર્શક ફાઉન્ડેશન
અમદાવાદ
કિંમત: ₹ 300
પહેલી આવૃત્તિ : ઑગસ્ટ, 2015
VATSALNA NAYANO
by Madhusudan Kapadia
Published by Darshak Foundation
Ahmedabad 380009 (India)
© મધુસૂદન કાપડિયા પૃષ્ઠ : 12+332=344
પ્રકાશક :
શ્રી મધુકરભાઈ બી. પારેખ
અધ્યક્ષ, શ્રી મનુભાઈ પંચોળી દર્શક’ ફાઉન્ડેશન
C/o. રંગદ્વાર પ્રકાશન
G-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ-380 009
વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન
G-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં,
નવરંગપુરા, અમદાવાદ-380 009
ફોન : 079-2791 3344 વેબ સાઈટ : http://www.rangdwar.com
આવરણ / લેઆઉટ / ટાઈપસેટિંગ
કમલ થોભાણી
kamal.thobhani@gmail.com
મુદ્રણ
ચંદ્રિકા પ્રિન્ટરી
મિરઝાપુર, અમદાવાદ
અર્પણ
પ્રિયદર્શના સુશીલાને,
પ્રિયતમા અને પત્ની, ગૃહિણી અને સખી
શિષ્યા અને આલોચક, અન્નપૂર્ણા અને પરિચારિકા,
સૌ સ્વરૂપોમાં એકસરખી સ્વરૂપવાન,
સસ્નેહ,
મધુસૂદન, કૃતજ્ઞતા સહ.