અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હડદોલો
Jump to navigation
Jump to search
હડદોલો
બાલમુકુન્દ દવે
છીછરાં નીરમાં હોય શું ના’વું?
તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
બાલમુકુન્દ દવે
છીછરાં નીરમાં હોય શું ના’વું?
તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.