યશવંત વાઘેલા
હે વાલ્મીકિ! એક પારધી દ્વારા ક્રૌંચ પક્ષીની હત્યાથી તમારો શોક શ્લોકત્વ પામ્યો, અને રચાયું રામાયણ... પણ, અમારી રોજની આ ચીસ અને... ચિચિયારીઓમાંથી શું રચાશે?