ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સળિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સળિયા

રાધેશ્યામ શર્મા

સળિયા (રાધેશ્યામ શર્મા; ‘બિચારા’, ૧૯૬૯) કુટુંબનિયોજનમાં કામ કરતી ત્રણ છોકરાની મા જશોદાનો પતિ કોઈ અન્યની પરણેતર સાથે ભાગી જાય છે – એવા કથાબીજનો ચલચિત્રની ટેક્નિકથી સાયાસ વિસ્તાર થયો છે. સળિયા સૂચક પ્રતીક બનીને નાયિકાની વેદનાને ઘૂંટે છે.
ચં.