ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક
Jump to navigation
Jump to search
કક્ક [ઈ.૧૬૮૦ સુધીમાં] : ‘યોગીવાણી’ (લે. ઈ.૧૬૮૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]