ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલમાણિક્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુશલમાણિક્ય [ઈ.૧૬૦૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીની ‘સંવર-સઝાય’ (લે.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]