ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયકલશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નયકલશ [ ] : જૈન સાધુ. ‘મેઘવાહન-રાસ’ના કર્તા.

સંદર્ભ : દેસુરાસમાળા.
[કા.શા.]