ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવકીર્તિ [ ] : જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ૯ કડીના ‘મણિભદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]