ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કૃતિનામસૂચિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃતિનામસૂચિ

આખા ગ્રંથમાં આવેલ કૃતિનિર્દેશોની અકારાદિસૂચિ અભ્યાસીઓની સગવડ માટે અહીં આપવામાં આવી છે.


અકલકળાનો ગરબો
અકળગતનો ગરબો,
અકલચરિત્ર ચંદ્રિકા, જુઓ કૃષ્ણ અકલચરિત્ર ચંદ્રિકા
અકલરમણ
અખેગીતા
અગાધબોધ,
અગિયાર બોલ સઝ્ઝાય
‘અઘરો દિવસ એક આવશે’
અજામિલાખ્યાન
અજ્ઞાની નરને શિખામણ
અઢાર નાતરાં
અઢાર પાપસ્થાનકની સઝાયો
અતિસાર,
અદલબદલનો શૃંગારનો ગરબો
અધ્યાત્મ ફાગ
અધ્યાત્મ બહોંતેરી
અધ્યાત્મ રામાયણ
‘અનંત જુગ વીત્યા રે’
અનુભવબિન્દુ
અનુભવમંજરી
‘અન્નદેવની આરાધના’
‘અન્નપૂર્ણા માહાત્મ્ય’
અપરાધક્ષમાસ્તોત્ર (ષોડશી)
અભિવન ઊઝણું
‘અભિનવો આનંદ’
અભિમન્યુઆખ્યાન
અમરપુરી ગીતા
અમરરત્નસૂરિફાગુ
‘અમારી અરજ’
અમૃતપચીસીરસ
અર્જુનગીતા
અર્બુદાચલવિનતી
‘અલખ લેહે લાગી રે’
અલૌકિક નાયક-નાયિકાભેદ પ્રકરણ
અવળવાણી
અશોકચન્દ્રરાસ
અષ્ટપટરાણીનો વિવાહ
અષ્ટપદી
અષ્ટાવક્રાખ્યાન
અસંતલક્ષણ
અહોશ્યાલકબોલિવર્ણક
અંગદવિષ્ટિ
અંબડ વિદ્યાધરરાસ
અંબરીષ-આખ્યાન
અંબરીષનાં પદો
અંબાજીના મહિના
અંબાજીના શણગારનો ગરબો
અંબાજીના સ્થાનકનું વર્ણન
અંબાજીનું વધામણું,
અંબિકાદેવી પૂર્વભવ વર્ણન તહારા


આચારાંગસૂત્ર બાલાવબોધ
આણંદવિમલસૂરિ રાસ
આણંદવિમલસૂરિ સ્વાધ્યાય
આત્મજ્ઞાન વિશે
આત્મવિચાર ચંદ્રોદય
આદિનાથ વિનતિ
આનંદઘન ચોવીશી
આનંદઘન બાવીશી
આનંદનો ગરબો
‘આનંદમાં રહેવું રે’
આનંદલીલા
આબુરાસ વળી જુઓ નેમિરાસ
આરણ્યક પર્વ
આરતી
આરામશોભા ચઉપઇ
આરાસુરનો ગરબો
આર્દ્રકુમાર ધવલ
આશાભીલની દીકરી તેજાંની લાવણી
આશીર્વાદાત્મક રેખતો
‘આષાઢ આવ્યો’
આંખ મિચામણી
આંખ મિચામણીનો ગરબો
આંબિલ સઝાય


ઈશ્વર ભજવા વિશે
ઈશ્વરવિવાહ
ઈશ્વરીછંદ


ઉક્તિ સંગ્રહ
ઉખળબંધનલીલા
ઉત્તમવિજય નિર્વાણરાસ
ઉત્તરાધ્યયન બાલાવબોધ
ઉદ્યમકર્મસંવાદ
ઉદ્ધવઆવાગમન
ઉદ્ધવગીતા
ઉપદેશક કકો
ઉપદેશનાં છપ્પા
ઉપદેશનાં પદ
ઉપદેશનું અંગ
ઉપદેશ ભક્તિનાં પદો
ઉપદેશમાલા કથાનક
ઉપદેશમાલા બાલાવબોધ
ઉપદેશ વિશે
ઉમા–મહેશ્વર સંવાદ,
ઉષાહરણ


‘ઋતુપર્ણની સવારી’
ઋષિદત્તારાસ
ઋષ્યશૃંગાખ્યાન


એકાદશી મહિમા


ઓખાહરણ
ઓધવગીતા
ઓધવજીની ગરબી
ઓધવજીની મહિમા
ઓધવજીનો સંદેશો
ઓધવનું આખ્યાન


ઔક્તિક
ઔક્તિક–પ્રદાનિ


કક્કો
કક્કો બારાખડી
કછૂલીરાસ
કજોડાનો ગરબો
કણબીના બારમાસ
કપડાબત્રીશી
કપડાકતૂહલ (કપડબત્રીશી)
કપિલમુનિનું આખ્યાન
કમલલીલા
કમલવિજયરાસ
કયવન્નાશાહ (શેઠ)નો રાસ
કરસંવાદ
કર્ણકથા
કર્ણવખાણ
કર્પૂરવિજયગણિનો રાસ
કર્મચન્દ્ર વંશાવલી પ્રબન્ધ
કર્મવિપાક
કલિકાલરાસ
કલિમહિમા
કાલયુગબત્રીશી
કલ્યાણક વસ્ત્ર–આભરણ નામાવલિ
કલ્યાણમંદિર બાલાવબોધ
કલ્યાણવિજયગણિનો રાસ
કલ્યાણસાગરસૂરિનો રાસ
કસ્તુરચંદની વાર્તા
‘કહે કૃષ્ણ, માતા સુણો’
કળિકાળનું વર્ણન
કળિકાળનો ગરબો
કંસનો ગરબો
કંસવધ
કાકબંધિ ચઉપઇ
‘કાગળ કોણ લઈ જાય?’
કાત્યાયનીનો ગરબો
કાદંબરી
કાનુડાની બાલલીલા વિશે
કાન્હડદેપ્રબંધ
કાપડહેડા રાસ
કામાવતી
કામાવતીની કથા
કામીજનવિશ્રામ તરંગગીત
કાવીતીર્થવર્ણન
કાવ્યશિક્ષા
કાશીપુરીની લાવણી
કાશીવિલાસ
કાળજ્ઞાન બાવની
કાળજ્ઞાન સારાંશ
કાળિકામાતાનો ગરબો
કાળીનાગનું આખ્યાન
કાંકરેજી માતનો ગરબો
કુમારપાલરાસ
કુસુમમાળા
કુસુમશ્રીરાસ
કુંડળિયા
કુંતી પ્રસન્નાખ્યાન
કુંભકર્ણ વસંતવિલાસ ફાગુ
કુંવરબાઈનું મોસાળું (માંમેરુ)
કૃષ્ણ ગૃહિણીસંવાદ
કૃષ્ણ અકલચરિત ચંદ્રિકા
કૃષ્ણ અષ્ટોત્તર શતનામચિંતામણિ
કૃષ્ણ અષ્ટોત્તર શતનામમાળા
કૃષ્ણકીર્તન
કૃષ્ણકીર્તન પદ
કૃષ્ણક્રીડા
કૃષ્ણક્રીડાનાં પદો
કૃષ્ણક્રીડિત
કૃષ્ણગોપીનાં પદો
કૃષ્ણ–ગોપી લીલા
કૃષ્ણગોપી વિરહમેલાપ ભ્રમરગીતા
કૃષ્ણચરિત
કૃષ્ણચરિત બાળલીલા
કૃષ્ણ ચિંતન–ચંદ્રિકાનો ગરબો
કૃષ્ણ જનોઈ (ઉપવીત)
કૃષ્ણ જન્મખંડનો ગરબો
કૃષ્ણજન્મની વધાઈ
કૃષ્ણજન્મબધાઈનાં પદ
કૃષ્ણજન્મસમાનાં પદ
કૃષ્ણજીવનના મહિના
કૃષ્ણના ધ્યાનનું ધોળ
કૃષ્ણનામ ચંદ્રકલાસ્તોત્ર
કૃષ્ણનામ ચિંતામણિ (પ્રબંધ)
કૃષ્ણનામ ચિંતામણિમાણા
કૃષ્ણનામ માહાત્મ્ય
કૃષ્ણનામ માહાત્મ્યમંજરી
કૃષ્ણનામામૃતધારા (પ્રબંધ)
કૃષ્ણનામામૃતધ્વનિ
કૃષ્ણનો હાલરણાં
કૃષ્ણની ઘોડી
કૃષ્ણની બાળલીલા
કૃષ્ણનું પારણું
કૃષ્ણ ને નંદસંવાદ
કૃષ્ણનો રાસ
કૃષ્ણ પ્રાગટ્યનો ગરબો
કૃષ્ણપ્રેમનાં પદ
‘કૃષ્ણ ભજો કૃષ્ણ કહો...’
કૃષ્ણલીલા
કૃષ્ણલીલા–ગોકુલલીલા
કૃષ્ણલીલાનાં પદ
કૃષ્ણવિયોગ
કૃષ્ણવિયોગના દ્વાદશમાસ
કૃષ્ણવિરહનાં પદો
કૃષ્ણવિષ્ટિ
કૃષ્ણવિહાર
કૃષ્ણ સ્તવનચંદ્રિકા
કૃષ્ણ સ્તવનમંજરી
કૃષ્ણ સ્તવનમાધુરી
કૃષ્ણ સ્તવનામૃત
કૃષ્ણસ્તુતિ
કેસીગોયમસંધિ
કૈવલ્યગીતા
‘કોઈ બતાવો મને’
‘કોઈ માધવ લ્યો’
કોચર વ્યવહારી રાસ
કોટકલ્પના
‘કોને કહીએ?’
કૌતુક રત્નાવલિ
કૌશલ્યાનો કલ્પાંત
ક્લેશકુઠાર

ક્ષ
ક્ષમાવિજય નિર્વાણરાસ
ક્ષેત્રપ્રકાશરાસ


ખટઋતુ વર્ણન
ખટઋતુનો કળશ
ખરતરગચ્છપટ્ટાવલી
ખરતરગુરુ–ગુણવર્ણન
ખિમઋષિરાસ
ખેમા હડાલિયાનો રાસ


ગજસુકુમાલ
ગજેન્દ્રમોક્ષ
ગણપતિનો ગરબો
ગણપતિસ્તવન
ગદાપર્વ
ગનીમની લડાઈનો પવાડો
ગરબા
ગરબીઓ
ગવાંતરી
‘ગાંસડી’
ગિરનાર ચૈત્યપરિપાટી
ગિરનાર તીર્થમાળા
ગિરિજાનાં કીર્તન
ગિરિધરનું પદ
ગિરિનાં પદ
ગીતા
ગુજરાતી સુલતાનોનું પ્રશસ્તિકાવ્ય અને અમદાવાદનું વર્ણન
ગુણનિધાનસૂરિ સ્તુતિ
ગુરુફાગ
ગુરુમહિમા
ગુરુમાનનાં પદ
ગુરુશિષ્યસંવાદ
ગુરુસત્તાખ્યાન
ગુરુસ્તુતિ
ગુરુસ્મરણનાં પદો
ગુલાબપુરી
ગુસાંઈજીના બસો ને બાવન વૈષ્ણવનું ધોળ
ગોકુલલીલા
વળી જુઓ કૃષ્ણલીલા–ગોકુલલીલા
ગોઠડી
ગોડી પાર્શ્વનાથ સ્તવન
ગોપાલગીતા
ગોપીઉદ્ધવસંવાદ
ગોપીકાપ્રેમવર્ણન
ગોપીપ્રેમ
ગોપીપ્રેમનાં પદો,
ગોપીસંદેશ,
ગોપીસ્નેહલીલા,
ગોવિંદગમન,
ગૌતમરાસ,
ગૌરીચરિત્ર,


ઘડપણ વિશે ધોળ
ઘોડાની જાત અને રોગચિકિત્સા
ઘોષયાત્રા


ચચ્ચરી
ચતુર્વિશતિ
ચસિમાશબ્દશતાર્થી સ્વાધ્યાય
ચંડીઆખ્યાન
ચંડીપાઠ
ચંદનબાલા ચઉપઇ
ચંદનબાલારાસ
‘ચંદની રાત કેસરિયા તારા’
ચંદ્ર-ચંદ્રાવતી વારતા
ચંદ્રશેખરરાસ
ચંદ્રહાસઆખ્યાન
ચંદ્રહાસનું આખ્યાન
ચંદ્રહાસાખ્યાન
ચંદ્રાવળિનો ગરબો
ચાતુર ચિત્તવિલાસ
ચાતુરીઓ
ચાતુરીચાલીસી
ચાતુરીછત્રીશી
ચાતુરીનો ગરબો
ચાતુરી ષોડશી
ચાબખા
ચાર પ્રત્યેક બુદ્ધચોપાઈ
ચિતોડની ગઝલ
ચિત્તવિચારસંવાદ
ચિત્રસેનનું આખ્યાન
ચિત્સંભૂતિરાસ
ચિહુંગતિચઉપઇ
ચિંતાચૂર્ણિકા
ચુપઈ ફાગુ
ચુસરા સુહાગી
ચેતવણી
ચેલૈયાનું ચરિત્ર
ચૈત્ય પરિપાટી
ચૈત્યવંદનો
ચોર્યાસી વૈષ્ણવોનું ધોળ
ચોવીસ અવતારનું ધોળ
ચોવીસી
ચોષઠપદી


‘છપછપલાં’
છપ્પય
છપ્પા


જનુનીલીલા
જમનાસ્તુતિ
જયાનંદ કેવળીરાસ
જશવિલાસ
‘જશોદા તારા કાનુડાને–’
‘જસોદાનો વિલાપ’
જંબસ્વામી–સત્કવત્સુ
જંબુસ્વામી પંચભવચરિત્ર
જંબુસ્વામીફાગુ
જંબૂસામિચરિય
જંબૂસ્વામીરાસ
‘જાગને જાદવા’
જાલંધર આખ્યાન
જાલંધરાખ્યાન
જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ
જિનગુણપ્રભુસૂરિ પ્રબંધ–ધવલ
જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબોધરાસ
જિનચંદ્રસૂરિ નિર્વાણરાસ
જિનચંદ્રસૂરિ ફાગુ
જિનપદ્મસૂરિ પટ્ટાભિષેક રાસ
જિનપૂજાવિધિ
જિનરત્નસૂરિ નિર્વાણરાસ
જિનરાસસૂરિ
જિનવિજય નિર્વાણરાસ
જિનસાગરસૂરિ રાસ
જિનેશ્વરસૂરિ સંયમશ્રીવિવાહવર્ણન રાસ
જિનોદયસૂરિ પટ્ટાભિષેકરાસ
જિનોદયસૂરિ વિવાહલુ
જિમણવાર પરિધાનવિધિ
જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ
જીવદયારાસ
જીવનગીતા
જીવનરમણ
જીવનસ્મૃતિ
જીવરાજ શેઠની મુસાફરી
‘જૂનું તો થયું રે દેવળ’
‘જે જ્ઞાનહિમાળે ગળિયા રે’
જેસલમેર ચૈત્યપરિપાટી,
‘જ્યાં લગી’

જ્ઞ
જ્ઞાનકક્કો, ૫૨
જ્ઞાનગીતા
જ્ઞાન તથા ભક્તિપ્રકાશ
જ્ઞાનનાં દ્વાદશમાસ
જ્ઞાનનાં પદો
જ્ઞાનપંચમી ચોપાઈ
જ્ઞાનપ્રકરણ
જ્ઞાનપ્રકાશ
જ્ઞાનબત્રીશી
જ્ઞાનભક્તિનાં પદો
જ્ઞાનમાસ
જ્ઞાનચુસરા
જ્ઞાનલીલા
જ્ઞાનલોચન
જ્ઞાનવિલાસ
જ્ઞાનવૈરાગ્યનાં પદો
જ્ઞાનષોડશકળા
જ્ઞાનસાખીઓ


‘ઝેર તો પીધાં છે—’


ઠુમરી અને થાળ


ડાંગવાખ્યાન
ડીસાની ગઝલ


ઢંઢણઋષિ
ઢોલા મારવણીની કથા ચોપાઈ


તત્ત્વપ્રબંધ
તપત્યાખ્યાન
‘તમે અને અમે’
‘તરણા ઓથે’
તંબુરાનું પદ
તિથિયો
તીર્થમાલા
તીર્થમાલા સ્તવન
તુલસી માહાત્મ્ય
તુલસીવિવાહ
તુળસીના મહિના
તુંબડી અને નાગરવેલનો વિવાદ
તેજરત્નસૂરિ સઝાય
તેજસારનો રાસ
‘ત્યાગ ન ટકે રે’
 
ત્ર
ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા
ત્રિભુવનદીપકપ્રબંધ
ત્રિવિક્રમરાસ


થાવચ્ચાસુત રિષિ ચોપાઈ
થાળ
થાળનાં પદો
થુલિભદ્રમુનિ વર્ણના બોલી
થુલિભદ્રરાસુ


દશમલીલા,
દશમસ્કંધ
દશમસ્કંધની અનુક્રમણિકા
દશમસ્કંધલીલાનુક્રમણિકા
દંગડુ
દાણચાતુરીનો ગરબો
દાણની ગરબીઓ
દાણરસ ચાતુરીનો ગરબો
દાણલીલા
દાણલીલાના સવૈયા
દાણસમુ
દિન્નમ–સબરીરાસ
દીવાલીગીત
દુહા
દુ:શાસનરુધિરપાન આખ્યાન
દૂહામાતૃકા
‘દે દે બંસી હમેરી’
દેવકી ગોવાલણી સંવાદ
દેવકીજી છભાયારો રાસ
‘દેવ ડગલાં ભરે’
દેવરત્નસૂરિ ફાગ
દેવીચરિત્ર
દેહમન ટળ્યાં
દોહરા
‘દોહિલું’
દ્રવ્યગુણ પર્યાયનો રાસ
દ્રૌણપર્વ
દ્રૌપદીનાં ચીર
દ્રૌપદીની પ્રાર્થના
દ્રૌપદી–વસ્ત્રાહરણ
દ્રૌપદીસ્વયંવર
દ્રૌપદીહરણ
દ્વાદશમહિના
દ્વાદશમાસ
દ્વિદલાત્મક સ્વરૂપનો ગરબો


ધન્નો અણગાર
ધમ્મિલકુમાર રાસ
ધર્મગીતા
ધર્મચચ્ચરી
ધર્મનીતિસાર
ધર્મમૂર્તિગુરુફાગ
ધર્મરુચિ અણગાર
ધર્મલક્ષ્મી મહાત્તારાભાસ
ધવલગીતો
ધીરજાખ્યાન
ધોળ
ધ્રુવાખ્યાન


નક્ષત્ર સ્વાધ્યાય
‘નથની ખોવાણી’
નમસ્કાર બાલાવબોધ
‘નરભે તો નિશ્ચય કર્યું—’
નરભેરામની મરણતિથિની ગરબી
નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ
નરસિંહ મહેતાની હૂંડી
નરસિંહ મહેતાનું ચરિત્ર
નલદવદંતીચરિત્ર
નલ–દવદંતી રાસ
નલરાય–દવદંતી ચરિત્ર
નવકાર ફલસ્તવન
નવકારમંત્ર વ્યાખ્યાન
નવચાતુરી
નવરસ
નવવિધિ શીલની વાડ
‘નહિ રે વિસારું હરિ’
નળદમયંતીરાસ
નળદવદંતી પ્રબન્ધ
નળાખ્યાન
નંદનંદનાં પ્રેમ પદ
નંદબત્રીશી
નાગ્નજિતી વિવાહ
નાના ઈશ્વરવિવાહ
નામપ્રભાવબત્રીસી
નારાયણફાગુ
નારીનિરાસફાગ
‘નાવિક વળતો બોલિયો’
નાસિકેતાખ્યાન
‘નિર્ધનિયાં’
નીતિપ્રેમ વિશે
‘નીરખને ગગનમાં’
નેમરાજિમતી બારમાસા
નેમ–રાજુલ નવરસો
નેમરાજુલ બારમાસા
નેમરાજુલનો રાસ
નેમિજિન બારમાસ
નેમિનાથ ચતુષ્પદિકા
નેમિનાથ ધવલ
નેમિનાથ નવરસ ફાગ
નેમિનાથફાગુ
નેમિનાથ બારમાસા
નેમિનાથ બોલી
નેમિનાથ ભ્રમરગીતા
નેમિનાથ–રાજિમતી બારમાસ
નેમિનાથરાસ
નેમિનાથ હમચડી
નેમિબારમાસા
નેમિરંગરત્નાકર છંદ
નેમિરાજિમતી દ્વાદશમાસ
નેમિ–રાજિમતી બારમાસ
નેમિનાથ તેરમાસા
નેમિનાથ બારમાસા
નેમિબારમાસા
નેમિરાસ = આબુરાસ
નેમિરાગર નિર્વાણરાસ
નેમીશ્વરચરિત ફાગબંધ
નેમીશ્વરચરિત ફાગ
ન્યાયસાગર નિર્વાણરાસ


પત્રલીલા
પત્રવ્યવહાર
પદો
પદ્મવિજય નિર્વાણરાસ
પદ્માવતી
પરદેશીરાજાનો રાસ
પરશુરામાખ્યાન
પરીક્ષા પ્રદીપ
પરીક્ષિતાખ્યાન
પંચદંડ
પંચદંડ ચતુષ્પદી
પંચપાંડવચરિતરાસ
પંચાખ્યાન વાર્તિક
પંચીકરણ
પંદર તિથિઓ
પાટણની ગઝલ
પાનની વાર્તા
પારણું
પારવતીવિવાહ
પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી
પાર્શ્વનાથ નામમાલા
પાર્શ્વનાથ સંધ્યાસ્તવન
પાંચરંગ
પાંચાલી પ્રસન્નાખ્યાન
પાંડવયજ્ઞ
પાંડવવિષ્ટિ
પાંડવાશ્વમેધ
પિંગલસાર
પુતનાવધ
પુત્રનો વિવાહ
પુરુષોત્તમ અષ્ટોત્તર શતનામ
પુરુષોત્તમ પંચાંગ
પુરુષોત્તમ પાંચ પાંડવફાગ
પુરુષોત્તમ પ્રકાશ
પુષ્ટિ પથરહસ્ય
પુષ્ટિ પથસાર મણિદામ
પુષ્ટિ ભક્તિરૂપમાલિકા
પુંજાઋષિનો રાસ
પુંજામુનિનો રાસ
પૂજ્યવાહણગીત
પૂર્વદેશ ચૈત્યપરિપાટી
પૂર્વદેશીય ચૈત્યપરિપાટી
પૃથ્વીચંદ્રચરિત
પેથડરાસ
પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ
પ્રબંધ (ભગવન્નામાવલિ)
પ્રબોધ ચિંતામણિ–મોહવિવેકનો રાસ. વળી જુઓ ત્રિભુવનદીપકપ્રબંધ
પ્રબોધપ્રકાશ
પ્રબોધબત્રીશી
પ્રબોધબાવની
પ્રબોધમંજરી
પ્રભાતિયાં
પ્રભુજી પધારીયા
`પ્રભુ પધારો ઘેર જો’
પ્રભુ પ્રાર્થનાનાં પદો
પ્રભુભજનનાં પદો
પ્રભુમહિમા
પ્રશ્નોત્તરમાલિકા
પ્રશ્નોત્તરમાળા (માલિકા)
પ્રહ્લાદ આખ્યાન
‘પ્રાત: સમે’
પ્રાર્થના
પ્રાસ્તાવિક જૂની કવિતા
‘પ્રીતનાં મેણાં’
પ્રેમચાતુરીનો ગરબો
પ્રેમપચ્ચીશી
પ્રેમપરીક્ષાનો ગરબો
પ્રેમભક્તિ
પ્રેમભક્તિનાં પદો
પ્રેમયોગિની પદ
પ્રેમરસગીતા
‘પ્રેમરસ પાને તું’
પ્રેમલારાણીનું આખ્યાન
પ્રેમલાલચ્છીરાસ અથવા ચંદ્રચરિત
પ્રેમલીલા
પ્રેમાવતી


ફાગનાં પદો
ફૂવડનો ફજેતો


બભ્રુવાહનઆખ્યાન
બલિભદ્રરાસ
બસોબાવન વૈષ્ણવનું ધોળ
બહુચરાની આરતી
‘બહુત ગુમાને ભરી’
બંશી મોહિનીલીલા
‘બંસીવાલા! આજે મોરા દેશ’
બાણાસુરનું પ્રભાતિયું
બારભાવના
બારભાવનાની બાર સઝાય
બારભાવના સઝાય
બારમાસ
બારમાસી
બારવ્રતટીપનો રાસ
બારવ્રતનો રાસ
બાળકૃષ્ણવિવાહ
બાળચરિત્ર
બાળલીલા
બાળલીલા–વ્રજવેલ
બિલ્હણ પંચાશિકા
બુદ્ધિરાસ
બુદ્ધિવહુને શિખામણ
બેડો બાઈ બુડતો તારો રે
બોડાણાંની મૂછનાં પદો
બોડાણો
બોઢાણો
બ્રહ્મગીતા
બ્રહ્મજ્ઞાન
બ્રહ્મજ્ઞાનનાં પદો
બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ (ચિત્તસંભૂતિરાસ)
બ્રહ્મબોધ
બ્રહ્મલીલા
બ્રહ્મવિલાસ
બ્રાહ્મણભક્ત સંવાદ


ભક્તચિંતામણી
ભક્તમાળ
ભક્તવેલ
ભક્તિનાં પદો
ભક્તિપદસંગ્રહ
ભક્તિપોષણ
ભક્તિપ્રકાશ
ભક્તિવિધાન
ભગવતીસૂત્ર સઝાય
ભગવત્સ્વરૂપના શૃંગારનું વર્ણન
ભગવદ્ગીતા
ભગવદ્ગીતાના અર્થ
ભગવદ્ગીતા માહાત્મ્ય
ભગવદાશ્રયની છ લાવણી
ભગવન્નામાવલિ
ભજન
ભજનના ખ્યાલ
‘ભણે નરસૈંયો’
ભદ્રાભામિની
ભરતબાહુબલિરાસ
ભરતેશ્વર ચક્રવર્તી ફાગ
ભરતેશ્વર બાહુબલિ ઘોર
ભરતેશ્વર બાહુબલિરાસ
ભાગવત
ભાગવતની અતિસૂક્ષ્મ અનુક્રમણિકા
ભાગવતાનુક્રમણિકા
ભાભારામની વાર્તા
ભાવનાવેલી સઝાય
ભીમ ચોપાઈ
ભીમશાહ રાસ
ભીલડીના દ્વાદશમાસ
ભોજનભક્તિ
ભોજનવિચ્છિતિ
ભોજન સમયનાં પદો
‘ભોળવ્યો’
ભ્રમરગીતા
ભ્રમરપચ્ચીસી


‘મડદાના ખેલ મેદાનમાં’
મથુરાની સ્ત્રીની શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રીતિ
મથુરાલીલા
મદનમોહના
મદાલસા આખ્યાન
‘મનનું કારણ’
મનપ્રબોધ (કક્કો)
મનમતિસંવાદ
મનહરકાવ્ય, મનહરપદ
મલ્હારરાવનો રાસડો
મહાકાવ્ય
મહાકાળીનો ગરબો
મહાદેવજીનો છંદ
મહાદેવવિવાહ
મહાભારત
મહાભારત : આદિપર્વ
મહાવીરરાસ
મહાવીરવિનતિ
મહાવીરસ્વામીનું પારણું
મહિના
મહિરાવણનું આખ્યાન
મહીમાહાત્મ્ય
મંગલકલશ ચોપાઈ
મંગલકલશ ફાગ
મંગલપદો
માણેકદેવીનો રાસ
માણેકરાસો
માત-પિતા બંધમુક્ત પ્રસંગ
માતાના ગરબા
માતૃકાચઉપઇ
‘માધવ નાચે’
માધવાનલ–કથા
માધવાનલ કામકંદલા
માનલીલાનો ગરબો
માનસમો
‘માને તમારું તે ઘેલડી !’
મામકી આખ્યાન
મામેરું
‘માયા વિશે’
માયા વિશે પદો
મારુતિવિજય
માર્કંડેયપુરાણ
માલાપ્રસંગ
માસ
માળાની ગરબીઓ
માંધાતાઆખ્યાન
મિત્ર ધર્માખ્યાન
મીરાંચરિત્ર
મુકુંદબાવની
મુગ્ધાવબોધ ઔક્તિક
મુનિપતિચરિત્ર
મુરલીલીલા
મૂર્ખલક્ષણાવલિ
મૃગલીસંવાદ
મૃગાવતી ચરિત્ર ચૌપઈ
મૃગીઆખ્યાન
મૃદાલસાના પુત્રનું હાલરડું
મેતારજમુનિ
મોરધ્વજાખ્યાન
મોરેશ્વરવિવાહ
મોસાળું
‘મોહનમાં મોહિની’
મોહવિવેકનો રાસ
મોહિનીફાગુ
મોહિનીસ્વરૂપનાં પદ
મોહિનીસ્વરૂપનો ગરબો
મૌશલપર્વ


યક્ષપ્રશ્નોત્તર
યમુનાજીની સ્તુતિ (સ્તોત્ર)
યશોભદ્રસૂરિ
યુગાદિદેવ કલશ
યુધિષ્ઠિરવૃકોદર સંવાદાખ્યાન
યોગશાસ્ત્ર બાલાવબોધ
યોગશાસ્ત્રાંતર્ગત ગૃહસ્થધર્મના ગુણોનું વર્ણન


રણછોડજીનું આખ્યાન
રણજંગ
રણસ્તંભગઢની વારતા
રણમલ્લછંદ
રણયજ્ઞ
રત્નકીર્તિસૂરિ ચોપાઇ
રત્નચૂડરાસ
રમકડાં
રસમંજરીની વાર્તા
રસરત્નરાસ
રસિકગીતા
રસિકરંજન
રસિકવલ્લભ
રસિયાજીના મહિના
રહનેમી સઝાય
રંગસાગરનેમિફાગ
રાજસાગરસૂરિ નિર્વાણરાસ
રાજસૂયયજ્ઞ
રાજિમતિ – નેમનાથ બારમાસ
રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ
રાધાઅષ્ટમી
રાધા અષ્ટોત્તર શતનામ
રાધાકૃષ્ણના મહિના
રાધાકૃષ્ણસંવાદ
રાધાના મહિના
રાધાવિનોદ
રાધાવિલાસ
રાધાવિવાહ
રાધાહાર
રાધિકાજીના શમણાનું ધોળ
રાધિકાના રૂપણાંની ચાતુરી
રાધિકાનાં વખાણ
રાધિકાનું સ્વપ્ન
રાધિકાનો વેવાખેલ
રાધિકા પોતાની માતાને કહે છે
રાધિકાવનવિવાહ
રાધિકાવિરહના દ્વાદશમાસ
રામકથા
રામચરિત્ર
રામચંદ્રજી વનમાં પધાર્યા
રામચંદ્રસૂરિરાસ
રામબાલલીલા
રામભક્તિનાં પદો
રામયશોરસાયન રાસ
રામરાજિયો
રામલીલા
રામવનવાસ
રામવિરહ
‘રામસભામાં’
રામાયણ
રાવણ મંદોદરી સંવાદ
રાવણ દશમધર
રાવણિ પાર્શ્વનાથ ફાગુ
રાસ
રાસચાતુરી
રાસનો ગરબો
રાસપંચાધ્યાયી
રાસપંચાધ્યાયીનો ગરબો
રાસરમણલીલા
રાસલીલા
રાસવિલાસ
રાસસહસ્ત્રપદી
રુક્માંગદનું આખ્યાન
રુક્મિણીના શલોકો
રુક્મિણીનો હાર
રુક્મિણીવિવાહ
રુક્મિણીસીમંત
રુક્મિણી સ્વયંવર
રુક્મિણી હરણ
રૂપચંદકુંવરરાસ
રૂપલીલા
રૂપસુંદદકથા
રૂપસેન ચતુષ્પદિકા
રૂપાવતીની વાર્તા
રૂસ્તમનો સલોકો
રેવંતગિરિરાસુ
‘રે શિર સાટે’
રેંટિયાનું પદ
રોહિણી ચોપાઈ
રોહિણી રાસ


લઘુબુદ્ધિની વાર્તા
લક્ષ્મણાહરણ
લક્ષ્મીપાર્વતીના મહિના
લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણરાસ
લવકુશ આખ્યાન
લાલજીના મહિના
લાવની
લીલા રાણીની લાવણી
‘લેને તારી લાકડી રે’
લોચનમનનો ઝગડો
‘લોચન–મનનો ઝઘડો’
લોંકાશાહનો શલોકો


વચનાવિધિ
વચનામૃત
વચ્છરાજ દેવરાજ રાસ
વચ્છહરણલીલા
વનપર્વ
વયરમુનિવ્રજસ્વામી
વર્ણક
વર્ણબત્રીશી
વર્ણ્યવસ્તુ વર્ણન પદ્ધતિ
વલ્કલચીરીરાસ
વલ્લભ અષ્ટોત્તર શતનામ
વલ્લભનામધ્વનિ
વલ્લભનો પરિવાર
વલ્લભવેલ
વલ્લભાખ્યાન
વસંતઋતુની સાખીઓ
વસંતનાં પદો
વસંતપૂજા
વસંતફાગુ
વસંતવર્ણન
વસંતવિલાસ
વશિષ્ઠસારગીતા
વસુદેવનું આખ્યાન
વસ્તુગીતા
વસ્તુપાલ તેજપાલ રાસ
વસ્તુપાલરાસ
વસ્તુવિલાસ
વસ્તુવૃંદદીપિકા
વહાલાજીના મહિના
વાગ્વિલાસ
વાઘવાણી કાવ્ય
વાચનાચાર્યમુનિ તિલક પદસ્થાપના
વાડ થઈને
વામનચરિત્ર
વાલાજીના મહિના
વાલાજીના મહિનાની દેશી
વાસુપૂજ્ય મનોરમ ફાગ
વાસુપૂજ્ય બોલિકા
વાહણનું ફાગ
વિક્રમચરિત્રરાસ
વિક્રમપ્રબંધ
વિજયતિલક સૂરિરાસ
વિજયદેવસૂરિ નિર્વાણ
વિજયદેવસૂરિ નિર્વાણ સ્વાધ્યાય
વિજયરત્નસૂરિ રાસ
વિજયસિંહસૂરિ નિર્વાણ
વિજયસિંહસૂરિ–વિજયપ્રકાશ રાસ
વિજયસેનસૂરિ નિર્વાણરાસ
વિજયસેનસૂરિ નિર્વાણ સ્વાધ્યાય
વિજયાનંદસૂરિની સઝાય
વિજ્ઞપ્તિવિલાસ
વિઠ્ઠલ અષ્ટોત્તર શતનામ
વિદુરની વિનતિ
વિદ્યાવિલાસ પવાડો
વિદ્યાવિલાસીની વાર્તા
વિદ્યાસાગરસૂરિ રાસ
વિનયદેવસૂરિ રાસ
વિનય બત્રીશી
વિનયસૌરભ
વિબુધવિમલસૂરિ રાસ
વિભ્રંશી રાજાનું આખ્યાન
વિમલપ્રબંધ
વિમલશાહનો સલોકો
વિમલસૂરિ નિર્વાણ
વિરહ દેસાઉરી ફાગુ
વિરહ બારમાસી
વિરહવર્ણન
વિરહવિલાસ
વિરાટપર્વ
વિવાહ સલોકો
વિવેક વણઝારો
વિષ્ણુસહસ્રનામ
વિષ્ણુસ્વામીની પરચરી
વીરજિન કલશ
વીરભોજન વર્ણન
વીરવિજય નિર્વાણરાસ
વિવાહલઉ
વૃતાસુરનું આખ્યાન
વૃદ્ધચૈત્યવંદન
વૃદ્ધવિજયગણિરાસ
વૃદ્ધિસાગરસૂરિરાસ
વૃન્દાવનનો ચોક
વૃન્દાવનવિલાસ
વેણીવત્સરાજ રાસ
વેતાલપચીસી
વેદરસ
વેદાંતવિવેક
વૈતાળપચ્ચીશી
વૈરાગ્યબોધ
વૈરાગ્યબોધકાવ્ય
વૈરાગ્ય વિશે
વૈરાટવર્ણન
વ્રજભક્ત અષ્ટોત્તર શતનામ
વ્રજમહિમાનો ગરબો
વ્રજવિયોગ
વ્રેહના બાર મહિના
વ્રેહવિલાપનો ગરબો
`વ્હાલણની વાત’
શકુનશાસ્ત્ર ચોપઈ
શકુંતલારાસ
શણગનો ગરબો
શણગારનો ગરબો
શત્રુંજય ઉદ્ધારરાસ
શત્રુંજય ચૈત્યપરિપાટી
શત્રુંજયતીર્થ પરિપાટી
શત્રુંજય તીર્થયાત્રા
શત્રુંજય માહાત્મ્યરાસ
શલ્યપર્વ
શશિકલા
શશિકલા પંચાશિકા
શંખેશ્વર પાર્શ્વનાથ છંદ
શામળદાસનો વિવાહ
શામળ રત્નમાળા
શામળશાહનો વિવાહ
શાલિભદ્રમુનિ
શાલિભદ્રરાસ
શાશ્વતજિન
શાશ્વતની તીર્થમાળા
શાંતિદાસ શેઠજીનો રાસ
શાંતિનાથદેવ રાસ
શાંતિનાથ બોલિકા
શાંતિનાથ રાસ
શિક્ષા
શિક્ષાપત્રી
શિક્ષાવચન
શિખામણ
શિવકીર્તન
શિવગીતા
શિવચંદજીનો રાસ
શિવજીનો ગરબો
શિવજીનો ફાગ
શિવપુરાણ
શિવપૂજાનાં પદ
શિવમહિમા
શિવલીલા
શિવવિવાહ
શિવવૃષભસ્તવન
શિવસ્તુતિનાં પદો
શીલવતીનો રાસ
શીલશિક્ષારાસ
શીલસંધિ
શુકદેવઆખ્યાન
શુક બહોત્તરી
શૃંગારનાં પદો
શૃંગારમંજરી
શૃંગારમાળા
શૃંગારરસનાં પદાદિ
શૃંગારસંગ્રહ
શેઠ સગાળશા
શેષશાયીજીનું ધોળ

શ્ર
શ્રાદ્ધ
શ્રાવકનાં બાર વ્રત ઉપરની કથા
શ્રાવકવિધિરાસ
શ્રાવકવ્રતાદિ અતિચાર
શ્રીતીર્થોનાં સ્તવનો
શ્રીનાથજીના સ્વરૂપનું ધોળ
શ્રીનાથજીનું વર્ણન
શ્રીપાળરાજાનો રાસ
શ્રીમતી ઉદયચૂલા સ્વાધ્યાય
શ્રીરામચરિત્ર
શ્રેણિક અભયકુમારચરિત
શ્લોક


ષટકારક
ષડઋતુવર્ણન (વિરહવર્ણન)
ષષ્ઠસ્કંધ


સગાળચરિત્ર
સગાળપુરી
સગાળશા–આખ્યાન
સઝ્ઝાયો
સતભામાનું રૂસણું
સતસૈયા
સતીગીતા
સત્યભામા ગીત
સત્યભામાનો ગરબો
સત્યભામાનો વિવાહ
સત્યભામારોષદર્શિકા આખ્યાન
સત્યવિજય નિર્વાણરાસ
સદયવત્સવીર પ્રબંધ
સદયવત્સ સાવલિંગા ચઉપઇ
સનતકુમારચક્રીનો રાસ
સપ્તક્ષેત્રિરાસુ
સપ્તમસ્કંધ
સપ્તશતી
સભાપર્વ
સભાશૃંગાર
સમતાશતક
સમરારાસ
સમસ્યાઓ
સમુદ્ર–વહાણ સંવાદ
સમેતશિખર રાસ
સમ્મેતશિખર તીર્થમાળા
સમ્યકત્વ ઉપર કથા
સમ્યકત્વમાઇ ચઉપઇ
સરસગીતા
સર્વજિનકલશ
સર્વતીર્થ નમસ્કાર
સવૈયા
સહજાનંદ અંગવર્ણન
સહજાનંદ વિજોગ
‘સહુ કોઈ રાતું’
‘સંત સમાગમ’
સંદેશ રાસક
સંધ્યાસ્તુતિ
સંપ્રદાયસાર
સંયમરત્નસૂરિસ્તુતિ
સંવેગમાતૃકા
સાખી
સાતવાર
સાતવાર અને માનચરિત્રનો ગરબો
સાતવારનું પદ
સારશિક્ષા
સારાવલી
સાલિભદ્ર કક્ક
સાવલિંગા પાણિગ્રહણ ચઉપઇ
સાસુવહુની લડાઈ
સાસુવહુનો ઝઘડો
‘સાંભળ સહિયર’
સિદ્ધાંચલ તીર્થયાત્રા
સિદ્ધાંતસાર
સિરિથૂલિભદ્ર ફાગુ
સિંઘલસીચરિત્ર
સિંહાસનબત્રીશી
સીતાજીના બારમાસ
સીતાજીની કાંચળી
સીતામંગળ
સીતારામ ચોપાઈ
સીતાવિવાહ
સીતાવેલ
સીતાસંદેશો
સીતાસ્વયંવર
સીતાહરણ
સીલ સંધિ
સુક્તિઓ
સુદામાકથા
સુદામાચરિત્ર
સુદામાની કથા
સુદામાનું આખ્યાન
સુદામાસાર
સુદામો (સુદામાચરિત્ર)
સુધન્વાખ્યાન
સુભદ્રાની કંકોતરી
સુભદ્રાહરણ
સુમતિસાધુસૂરિ વિવાહલુ
સુમતિસુંદરસૂરિ ફાગુ
સુરતસંગ્રામ
સુરતીની તિથિઓ
સુરતીનો વિવાહ
સુરતીબાઈનો વિવાહ
સુરસુંદરી રાસ
સુરંગાભિધ નેમિફાગ
સુરેખાહરણ
સુલોચના ચરિત્ર
સૂક્તમાલા
સૂક્ષ્મ દશમીલીલા
સૂરતચત્યપરિપાટી
સૂર્યનારાયણનો પાઠ
સેલૈયા આખ્યાન
સોમવિમલ સૂરિરાસ
સોરઠા
સોળ તિથિયો–હીરાવેધ
સ્તવનાવલિ
સ્તવનો
સ્તંભનક પાર્શ્વનાથ સ્તવનમ્
સ્તુતિઓ
સ્થૂલિભદ્ર એકવીસો
સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ
સ્થૂલિભદ્રચરિત
સ્થૂલિભદ્ર નવરસ
સ્થૂલિભદ્ર ફાગ
સ્થૂલિભદ્ર બારમાસા
સ્થૂલિભદ્ર મુનિ
સ્થૂલિભદ્ર રાસ
સ્નેહગીતા
સ્વરૂપ
સ્વર્ગની નિસરણી
સ્વર્ગારોહણ
સ્વર્ગારોહણ પર્વ
સ્વર્ગારોહણી
`સ્વામી મારો રહ્યો સઘળે’


હનુમાન-ગરુડ સંવાદ
હમ્મીરપ્રબંધ
`હરિ અર્થે હૈયું કાઢ’
હરિજનને વાલો
હરિદાસનાં પદો
હરિદાસ મણિમાલા
હરિનામમાળા
`હરિનો મારગ’
હરિનો વિવાહ
હરિભક્ત ચંદ્રિકા
હરિભક્તિ રત્નમાળા
હરિભક્તિનાં પદો
હરિભજનનાં પદો
હરિ ભજવા વિશે
હરિરસ
હરિલીલામૃત
હરિલીલા ષોડશકળા
હરિવિલાસ ફાગ
હરિશ્ચંદ્રપુરી
હરિશ્ચંદ્રરાજાનો રાસ
હરિશ્ચંદ્રાખ્યાન
હરિહરાદિ સ્વરૂપ તારતમ્ય
હરીબળમચ્છીરાસ
`હવે હું નહિ બોલું’
હસ્તામલક ગ્રંથ
હસ્તિવર્ણન
હંસતાલેવાગ્રંથ
હંસાઉલી
હંસાવતી વિક્રમકુમારચરિત
હંસાવલિ પૂર્વભવચરિત
હારમાળા
હાલરડું
હિતશિક્ષા બત્રીશી
હિંડોળાનાં પદો
હિંડોળો
હીરવિજયસૂરિ નિર્વાણ
હીરવિજયસૂરિ પુણ્યખાણિ સઝાય
હીરવિજયસૂરિરાસ
હીરવિજયસૂરિ સલોકો
હીરાવેધબત્રીશી
હૂંડી
હેમચંદ્રગણિરાસ
હેમરત્નસૂરિ ગુરુફાગ
હેમવિમલસૂરિ ફાગ
હેમવિમલસૂરિ સઝ્ઝાય
હોરી

સૂચિ અનેક તથ્યોનાં તાળાં ઉઘાડી આપનાર કૂંચી છે. સૂચિ શુદ્ધ અને સંપૂર્ણ હકીકત તરફ જવાની સગવડ પૂરી પાડે છે. સૂચિ, એક બાજુથી, થયેલા કામનો અંદાજ આપી નિરર્થક શ્રમમાંથી આપણને ઉગારે તેમ બીજી બાજુથી અણઉકેલ્યા કોયડાઓ તરફ આંગળી ચીંધે અને એ રીતે વિદ્યાવિકાસને વેગીલો બનાવે. જ્ઞાન-વિજ્ઞાનના પ્રસ્ફોટનના આ યુગમાં સૂચિનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. શ્રી પ્રકાશ વેગડ ગુજરાતી સાહિત્યના સૂચિપુરુષ બની ગયા છે. એમણે એકઠી કરેલી સૂચિસામગ્રીનો આ સૂચિ તો એક ખંડમાત્ર છે. આ સૂચિ સૌ સાહિત્યરસિકો અને અભ્યાસીઓને જેમાં વિશેષ રસ હોવાનો એવા સાતસો જેટલા મધ્યકાલીન કર્તાઓને આવરે છે અને એ કર્તાઓ તથા તેમની કૃતિઓ વિશેના સર્વ પ્રાપ્ત સંદર્ભો નોંધે છે. સંદર્ભો વર્ગીકૃત કર્યા છે અને પૃષ્ઠાંક પણ આપ્યાં છે, તેથી આખી વસ્તુ અત્યંત સુગમ, ઉપયોગક્ષમ બની છે. આ સૂચિ તૈયાર કરીને પ્રકાશભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિશાળ મહાલયના આપણા ભોમિયા બન્યા છે.

જયંત કોઠારી (પ્રસ્તાવનામાંથી)