પ્રતિમાઓ/અર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અર્પણ

કજિયાળી બહેનને

તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ;
ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ.
અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં –
તારે કાને હજાર ગાન ગાવાં હતાં!
શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં –
તારે કાને હજાર ગાન ગાતાં હતાં!

(લેખકના ગીત-સંગ્રહ ‘કિલ્લોલ'માંથી)