મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૯)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૯)

નરસિંહ મહેતા

íાારી જાઉં રે, સુંદરશ્યામ! તારા લટકાને (ટેક)

લટકે ગોકુì ગૌ ચારી રે, લટકે íાાયો íાંસ રે,
લટકે જઈ દાíાાનì પીધો, લટકે માર્યો કંસ રે.
íાારી૦
લટકે ગિરિ ગોíાર્ધન ધરિયો, લટકે પલíાટ íાાìી રે,
લટકે જì-જમુનામાં પેસી, લટકે નાથ્યો કાìી રે.
íાારી૦
લટકે íાામનરૂપ ધરીને આíયા બલિને દ્વાર રે,
ઊંઠ કદમ અíાની માગી, બલિ ચાંપ્યો પાતાì રે.
íાારી૦
લટકે રઘુપતિરૂપ ધરીને તાતની આજ્ઞા પાìી રે,
લટકે રાíાણ રણ મારીને લટકે સીતા íાાìી રે.
íાારી૦
એíાા લટકા છે ઘણેરા, લટકા લાખ-કરોડ રે,
લટકે મળે નરસૈંનો સ્વામી, હીંડે મોડામોડ રે.
વારી૦