મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચીકણિયા અંગ
Jump to navigation
Jump to search
ચીકણિયા અંગ
અખાજી
વરણ-આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું.
નિજરૂપે તાં રહી નવ શકે, નાના કર્મ ધર્મ બહુ બકે.
મધ્યે વ્યસન લાગ્યે કરી જીવ, અખા આદિ અંતે શિવ. ૨૩૬