મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિશ્વરૂપ અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્વરૂપ અંગ

અખાજી

વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ.
ફળ તેનું તે જ્ઞાનવિવેક, જ્યમત્યમ કરી હરિ જાણેવા એક.
સમજી અખા સર્વ ધોઈ કાઢ, નહિ તો હરિમારગમાં થાશે આડ.          ૧૫૪