સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આલફ્રેડ ડગ્લસ/કવિતાનો ઘાટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કવિતાનો ઘાટ ઘડાય છે ધીમે ધીમે, ધીરજથી—
એક એક કડીને પરસેવા, રુધિર ને આંસુથી સાંકળીને.