સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/સરોવર ભરિયાં...

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સરોવર ભરિયાં, સાગર ભરિયાં, ભરિયાં આભ અનંત,
એક ખાલી અમ ઉરની કટોરી, હરિ!