સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/ખાબોચિયું

From Ekatra Foundation
Jump to navigation Jump to search



ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ!