સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાલજી કાનપરિયા/ટહુકો ગયો રહી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું પણ હવે
લાગે બધાં સૂનાં સૂનાં માના ગયા પછી....
ઊડી ગયું પંખી અને ટહુકો ગયો રહી,
લો, ઘૂઘવે દરિયા લૂના માના ગયા પછી.