સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/તને મેં

From Ekatra Foundation
Jump to navigation Jump to search



તને મેં ઝંખી છે —
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.