સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ફરતાલોકોરેચરીજશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search



ફરતા લોકો રે ચરી જશે, બેઠા ભૂખે મરશે;
દરિયે દટાશે રે પાંગળા, તારા તોફાન તરશે.