સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અટકીને...

From Ekatra Foundation
Jump to navigation Jump to search



અટકીને હર વળાંકે પૂછું છું સર્વને:
અહીંયાંથી, તમને યાદ, કદી જિંદગી ગઈ?