સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/જાશું, જઈને કાળની...
Jump to navigation
Jump to search
જાશું, જઈને કાળની ગરદન ઝુકાવશું,...
જ્વાળાઓ ઠારશું અને ફૂલો ખિલાવશું;...
મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,...
સાગર ઉલેચશું અને મોતી લૂંટાવશું!