હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મૌન નિષ્કંપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મૌન નિષ્કંપ

મૌન, નિષ્કંપ, સૃષ્ટિ છે આખી :
જાળવે અંધકારનો મોભો,
માત્ર તમરાં કરે છે ગુસ્તાખી!

દોસ્ત ૧૬૨