All public logs

Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 17:44, 17 March 2023 Meghdhanu talk contribs created page છોટાલાલ માનસિંગ કામદાર (Created page with "કામદાર છોટાલાલ માનસિંગ, ‘ચક્રમ’, ‘સૂર્યકાન્ત’ (૪-૨-૧૮૯૮, ૧૯૮૩) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના મોટા દેવળિયા ગામમાં. વતન જેતપુર. પ્રાથમિક શિક્ષણ જેતપુરમાં, માધ્યમિક શિક્ષણ જે...")
  • 17:43, 17 March 2023 Meghdhanu talk contribs created page ચૂનીલાલ કલ્યાણજી કામદાર (Created page with "કામદાર ચૂનીલાલ કલ્યાણજી : ‘સીતમગર શયતાન’ (૧૯૩૧) અને ‘તવંગરની તલવાર’ (૧૯૩૩) વાર્તાઓના કર્તા.")
  • 17:41, 17 March 2023 Meghdhanu talk contribs created page કેશવલાલ હિંમતલાલ કામદાર (Created page with "કામદાર કેશવલાલ હિંમતલાલ (૧૫-૪-૧૮૯૧, ૨૫-૧૧-૧૯૭૬) : વિવેચક, નિબંધકાર. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં; ઉચ્ચ શિક્ષણ જૂનાગઢ, અમદાવાદ અને પૂનામાં. ૧૯૧૨માં ફર્ગ્યુસન કૉલે...")
  • 17:40, 17 March 2023 Meghdhanu talk contribs created page અવિનાશ કાબાણી (Created page with "કાબાણી અવિનાશ : રહસ્યકથા ‘ડુપ્લિકેટ ડાકુ’ (૧૯૬૮) ના કર્તા.")
  • 17:39, 17 March 2023 Meghdhanu talk contribs created page એદલજી ધનજી કોબા (Created page with "કોબા એદલજી ધનજી : એમણે નવલકથા ‘હસન બિનસબ્બાહ’ (બી. આ. ૧૯૦૭), જીવનચરિત્ર ‘મોહમ્મદ હઝરત’ (૧૯૧૧) અને ‘સઇયદ એહમદ’ (૧૯૧૨) આપ્યાં છે. ઉપરાંત એમણે ધર્મ અને ઇતિહાસ વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે.")
  • 17:38, 17 March 2023 Meghdhanu talk contribs created page બમનજી નવરોજજી કાબરાજી (Created page with "કાબરાજી બમનજી નવરોજજી (૧૮૬૦, ૧૯૨૫) : નવલકથાકાર, નાટકકાર. પાંચમા ધોરણથી જ નાટ્યલેખનનો પ્રારંભ. ૧૮૮૨થી ‘ફુરસદ’ માસિકના તંત્રી. ૧૯૦૨માં નવરાશ’ માસિકના પણ તંત્રી. કેખુશરૂ કાબરાજીના ભાઈ....")
  • 17:36, 17 March 2023 Meghdhanu talk contribs created page પુતળીબાઈ જહાંગીર કાબરાજી (Created page with "કાબરાજી પુતળીબાઈ જહાંગીર : નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક. પાત્રનિરૂપણ તથા કથાસંકલનાની દૃષ્ટિએ એમની નવલકથાઓ ‘પૈસા કે પ્યાર અથવા લગ્ન કે વખાણ’ (૧૯૧૯) અને ‘મીનોચહેર મીશનરી’ (૧૯૨૮) નોં...")
  • 17:36, 17 March 2023 Meghdhanu talk contribs created page કેખુશરૂ નવરોજજી કાબરાજી (Created page with "કાબરાજી કેખુશરૂ નવરોજજી (૨૧-૮-૧૮૪૨, ૨૫-૪-૧૯૦૪) : નવલકથાકાર, નાટ્યકાર. જન્મ મુંબઈમાં. ૧૮૬૭માં નાટકની દુનિયામાં ઝંપલાવેલું અને ‘વિક્ટોરિયા નાટક મંડળી’ની સ્થાપના કરેલી. આરંભમાં ‘ચિત્ર...")
  • 17:33, 17 March 2023 Meghdhanu talk contribs created page મોહનદાસ ધર્મદાસ કાપડી (Created page with "કાપડી મોહનદાસ ધર્મદાસ (૫-૧-૧૯૧૫) : જન્મ મનફરા(કચ્છ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. કચ્છી ભાષાના પ્રભુત્વવાળી કૃતિ ‘મેકણદાદા’ એમના નામે છે.")
  • 17:32, 17 March 2023 Meghdhanu talk contribs created page બાલકદાસ જીવનદાસ કાપડી (Created page with "કાપડી બાલકદાસ જીવનદાસ, ‘આનંદભિખ્ખર (૧૪-૩-૧૯૪૨) : ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ બીલખામાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. વૈદક. એમણે ‘શ્રી રામમનોહર લોહિયા’ (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત...")
  • 17:30, 17 March 2023 Meghdhanu talk contribs created page હીરાલાલ રસિકલાલ કાપડિયા (Created page with "કાપડિયા હીરાલાલ રસિકલાલ, ‘નવકોણ’, ‘નિર્વર્ગ્ય', ‘શ્રમણ’ (૨૮-૭-૧૮૯૪,–) : સંપાદક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ સુરતમાં. ઉચ્ચશિક્ષણ મુંબઈમાં. ૧૯૧૮માં એમ.એ. થઈ વિલ્સન કૉલે...")
  • 17:28, 17 March 2023 Meghdhanu talk contribs created page સુંદરલાલ અંબાલાલ કાપડિયા (Created page with "કાપડિયા સુંદરલાલ અંબાલાલ, ‘નલિન’ : ‘મહાકાવ્યોની કથા અને ગુજરાતનો ઇતિહાસ’ (અન્ય સાથે, ૧૯૫૬)ના કર્તા.")
  • 17:27, 17 March 2023 Meghdhanu talk contribs created page સુમન એન. કાપડિયા (Created page with "કાપડિયા સુમન એન. : વિવિધ રાગ-રાગિણી અને ઢાળોમાં તુલસીદાસની જીવનકથા વર્ણવતું ‘ભક્તકવિ તુલસીદાસ આખ્યાન’ (૧૯૫૫) અને ગેય ઢાળમાં રચાયેલા ગરબાઓનો સંગ્રહ ’સુમન ગરબાવલિ’ (ત્રી. આ. ૧૯૫૫)ના ક...")
  • 17:27, 17 March 2023 Meghdhanu talk contribs created page સાકરલાલ મગનલાલ કાપડિયા (Created page with "કાપડિયા સાકરલાલ મગનલાલ, ‘મધુકર’ (૧૮૯૬, –) : નવલકથાકાર, અનુવાદક. અંગ્રેજી ભાષાના સ્વ-અધ્યયન બાદ ‘જામે જમશેદ’ના તંત્રીવિભાગમાં. એમણે ‘લોહીનો વેપાર’ અને ‘ધીખતા જવાળામુખી’ જેવી મૌલિક ન...")
  • 17:25, 17 March 2023 Meghdhanu talk contribs created page શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા (Created page with "કાપડિયા શંકરલાલ ડાહ્યાભાઈ : ‘લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત’ (૧૯૧૫) તથા ‘સામયિક સ્વરૂપ’ (૧૯૩૭), ‘સ્યાદ્વાદ સમીક્ષા’ (૧૯૫૧) અને ‘તત્ત્વાર્થપ્રશ્નોત્તરદીપિકા’ (૧૯૫૨) જેવાં જૈન ધર્...")
  • 17:25, 17 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ દુર્લભદાસ કાપડિયા (Created page with "કાપડિયા રતિલાલ દુર્લભદાસ : ‘લાલબાપાના જનોઈના ગરબા (૧૯૦૫) અને મુંબઈના આકર્ષણે સર્જાતી મુશ્કેલીઓનું વર્ણન કરતી વાર્તા ‘મુંબઈની મોહિની યાને વસંતકુમારી’ (૧૯૦૮)ના કર્તા.")
  • 17:24, 17 March 2023 Meghdhanu talk contribs created page રણજિત કાપડિયા (Created page with "કાપડિયા રણજિત : જાસૂસી નવલકથા ‘ભેદી દલ્લો’ના કર્તા.")
  • 17:24, 17 March 2023 Meghdhanu talk contribs created page મોતીલાલ નરોત્તમદાસ કાપડિયા (Created page with "કાપડિયા મોતીલાલ નરોત્તમદાસ : ‘દુહાસંગ્રહ’ (૧૯૨૭) ના કર્તા.")
  • 17:23, 17 March 2023 Meghdhanu talk contribs created page મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (Created page with "કાપડિયા મોતીચંદ ગિરધરલાલ, ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’, ‘મૌક્તિક’ (૧૯૧૧) : ‘આનંદઘન પદ્યરત્નાવલી’ને આધારે રચાયેલું પુસ્તક ‘જૈન દૃષ્ટિએ યોગઃ ૧’ (૧૯૧૫), પ્રવાસવર્ણનનું પુસ્તક ‘યુરોપનાં સંસ...")
  • 17:22, 17 March 2023 Meghdhanu talk contribs created page મીનોચેર સોરાબજી કાપડિયા (Created page with "કાપડિયા મીનોચેર સોરાબજી : પારસી બોલીની અસર ઝીલતી રસિક, સામાજિક અને જ્ઞાન સાથે ગમ્મત આપતી કથા ‘બેઈમાન કોણ – મરદ કે ઓરત?'ના કર્તા.")
  • 17:21, 17 March 2023 Meghdhanu talk contribs created page મીનુ બી. કાપડિયા (Created page with "કાપડિયા મીનુ બી. : તબીબી વ્યવસાયના સંદર્ભે ડૉક્ટરના માનસનો પરિચય આપતું, મોલિયેરની કૃતિ પર આધારિત, વ્યંગાત્મક રમૂજી નાટક ‘અને મંચેરશા ડૉક્ટર થયા!'ના કર્તા.")
  • 17:21, 17 March 2023 Meghdhanu talk contribs created page મણિલાલ ડાહ્યાભાઈ કાપડિયા (Created page with "કાપડિયા મણિલાલ ડાહ્યાભાઈ : રાજવી કુટુંબોની રીતરસમોનો પરિચય આપતું, ગીત-સંવાદમાં લખાયેલું ‘નવીનચંદ્ર-કાન્તા નાટક’ (૧૯૧૦)ના કર્તા.")
  • 17:20, 17 March 2023 Meghdhanu talk contribs created page ભગવાનદાસ રણછોડદાસ કાપડિયા (Created page with "કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ, ‘શ્યામસુંદર’ (૨-૧૧-૧૯૦૫, ૨૦-૨-૧૯૬૧) : નાટકો ‘ગ્રૅજ્યુએટ’ (૧૯૩૧) તથા બસુરી વીણા’ (૧૯૩૨) એમના નામે છે.")
  • 17:19, 17 March 2023 Meghdhanu talk contribs created page ફિરોઝ રુસ્તમજી કાપડિયા (Created page with "કાપડિયા ફિરોઝ રુસ્તમજી : વિવિધ રાગોમાં લખાયેલાં નીતિબોધ અને ભક્તિગીતોનો સંગ્રહ ‘ફિરોઝ ગાયનસંગ્રહ’(૧૯૨૩)ના કર્તા.")
  • 17:18, 17 March 2023 Meghdhanu talk contribs created page પ્રભાવતી ચુનીલાલ કાપડિયા (Created page with "કાપડિયા પ્રભાવતી ચુનીલાલ (૧૯૦૧, ૨૬-૯-૧૯૭૫) : કવિ. જન્મ સુરતમાં. વિદ્યાભ્યાસ ઓછો પણ વાચનનો શોખ. ૧૯૪૦માં પૂ. મોટાના પરિચયમાં. કૅન્સરથી અમદાવાદમાં અવસાન. ‘પ્રભાકિરણ’ (૧૯૮૭) એ રજનીકાન્ત જો...")
  • 17:17, 17 March 2023 Meghdhanu talk contribs created page પેસ્તનજી ફિરોજશાહ કાપડિયા (Created page with "કાપડિયા પેસ્તનજી ફિરોજશાહ : ‘હયરત’, ‘કરમની કહાણી’ (૧૯૨૬), ‘બાર કે પોબાર’ (૧૯૩૦) નવલકથાઓના કર્તા.")
  • 17:16, 17 March 2023 Meghdhanu talk contribs created page પીરોજા મંચેરશા કાપડિયા (Created page with "કાપડિયા પીરોજા મંચેરશા : રાજવંશી સ્ત્રીઓનું ચારિત્ર્યબળ અને વીરત્વનું આલેખન કરતી રસિક વાર્તાઓનો સંગ્રહ ‘નમૂનેદાર નારી’ (૧૯૪૧)નાં કર્તા.")
  • 17:16, 17 March 2023 Meghdhanu talk contribs created page પરમાનંદ કુંવરજી કાપડિયા (Created page with "કાપડિયા પરમાનંદ કુંવરજી (૧૮-૬-૧૮૯૩, ૧૭-૪-૧૯૭૧) : ગદ્યલેખક, સંપાદક. જન્મ રાણપુરમાં. ૧૯૦૯માં મૅટ્રિક, ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈ ૧૯૧૬માં એલએલ.બી. કાપડ તથા ઝવેરાતનો વેપાર. ‘તર...")
  • 17:14, 17 March 2023 Meghdhanu talk contribs created page નેમચંદ ગિરધરલાલ કાપડિયા (Created page with "કાપડિયા નેમચંદ ગિરધરલાલ :ચરિત્રાત્મક કૃતિ ‘સીતારામચરિત્ર- ૧’ (૧૯૧૧), કાવ્ય ‘અંજનાસુંદરી’ (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન-પદ્માવતી’ (૧૯૨૯)ના કર્તા.")
  • 17:14, 17 March 2023 Meghdhanu talk contribs created page દીનશાહ દાદાભાઈ કાપડિયા (Created page with "કાપડિયા દીનશાહ દાદાભાઈ : વાર્તાકાર બી.એ., એલએલ.બી. ઍડવોકેટ. એમની વાર્તાઓ ‘છટકામાં છટકું’ (૧૯૪૩) અને ‘ધુતારી ધણિયાણી’- (૧૯૪૩)માં સ્ત્રીઓના મનોભાવોનું રોચક શૈલીમાં નિરૂપણ છે. ‘પાંચ વાર્...")
  • 17:06, 17 March 2023 Meghdhanu talk contribs created page દીનશા દ્યારાજી કાપડિયા (Created page with "કાપડિયા દીનશા દ્યારાજી : ‘પ્રેમની આગ’ (૧૯૪૪) નવલકથાના કર્તા.")
  • 17:05, 17 March 2023 Meghdhanu talk contribs created page દારાં ખુરશેદજી કાપડિયા (Created page with "કાપડિયા દારાં ખુરશેદજી, ‘જોગણ’, ‘શાગિર્દ’ (૪-૪-૧૯૦૦) : ‘એક લોહીના’ (૧૯૨૨), ‘તોખમની તકોબરી’ (૧૯૨૩), ‘ભવનો ભોગ’ (૧૯૨૪), ‘નસીબનો દગો’ (૧૯૩૮) નવલકથાઓનાં કર્તા.")
  • 17:04, 17 March 2023 Meghdhanu talk contribs created page ઠાકોરદાસ ઝીણાભાઈ કાપડિયા (Created page with "કાપડિયા ઠાકોરદાસ ઝીણાભાઈ : પદ્યકૃતિઓનો સંગ્રહ ‘ઠાકોરકૃત ભજનસાગર’ (૧૯૨૫) ના કર્તા.")
  • 17:03, 17 March 2023 Meghdhanu talk contribs created page જીવણલાલ કરસનદાસ કાપડિયા (Created page with "કાપડિયા જીવણલાલ કરસનદાસ : ‘ચેતનકર્મચરિત્ર’ તથા ‘પંચેન્દ્રિય સંવાદ’ (૧૯૧૧)ના કર્તા.")
  • 17:03, 17 March 2023 Meghdhanu talk contribs created page જીજીભાઈ ખરશેદજી કાપડિયા (Created page with "કાપડિયા જીજીભાઈ ખરશેદજી : નવલકથાકાર, વાર્તાકાર. ‘પેટે બેડલુ પંચી’ (૧૮૮૫), ‘ખોદાઈ લાકડીનો અવાજ હોય કે?’ (૧૮૮૫), ‘બાઈસાહેબ એક અજાયબ ભરમ’ (૧૮૮૯), ‘પાકનાર યાહુદાન’ (૧૮૯૧), ‘એ તે બૈરી’ (૧૮૯૩), ‘...")
  • 17:02, 17 March 2023 Meghdhanu talk contribs created page જગજીવનદાસ ભવાનીશંકર કાપડિયા (Created page with "કાપડિયા જગજીવનદાસ ભવાનીશંકર : ‘પર્શિયન કલશ’ તથા ‘સુજ્ઞ કાકી’ (૧૮૯૩) એમની નવલકથાઓ છે. ‘વિલિયમ વૉલેસ’ તથા ‘હિદનાં મહારાણી અને તેમનું કુટુંબ’ ચરિત્રાત્મક પુસ્તકો છે. ‘વિક્રમોર્વશીય...")
  • 17:02, 17 March 2023 Meghdhanu talk contribs created page કુંજબાલા કાપડિયા (Created page with "કાપડિયા કુંજબાલા : એમણે ૧૯૫૮ અને ૧૯૫૯ ની ‘રાષ્ટ્રીય ગ્રંથસૂચિ'નું સંપાદન બી. એસ. કેશવન સાથે કર્યું છે, જેમાં અંગ્રેજી તેમ જ ભારતની વિવિધ ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત સચ...")
  • 17:01, 17 March 2023 Meghdhanu talk contribs created page કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા /કુન્દનિકા મકરંદ દવે (Created page with "કાપડિયા કુન્દનિકા નરોત્તમદાસ/દવે કુન્દનિકા મકરંદ, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭) : વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇત...")
  • 16:59, 17 March 2023 Meghdhanu talk contribs created page કનુભાઈ સાકરલાલ કાપડિયા (Created page with "કાપડિયા કનુભાઈ સાકરલાલ (૨૭-૮-૧૯૩૨) : કવિ, સંપાદક. જન્મ વડોદરામાં. એમની પાસેથી રસોલ્લાસભર્યાં પ્રણયોર્મિનાં કાવ્યો તથા અર્થચોટ સાધતી ગઝલો ને મુક્તકોનો સંગ્રહ ‘ફોરમ’ મળ્યો છે. ‘સમર્પ...")
  • 16:58, 17 March 2023 Meghdhanu talk contribs created page ઈશ્વરલાલ કરશનદાસ કાપડિયા (Created page with "કાપડિયા ઈશ્વરલાલ કરશનદાસ : ‘યશોધરચરિત્ર’ (૧૯૧૬)ના કર્તા.")
  • 16:57, 17 March 2023 Meghdhanu talk contribs created page કાન્તિકાકા (Created page with "કાન્તિકાકા : શોષણરહિત નૂતન સમાજની સ્થાપના માટે બલિદાન આપનાર બિરાદર બબુ (બબુશ્કીન)ની કથા પ્રેરક શૈલીમાં આલેખતું પુસ્તક ‘બિરાદર બબુ’ (૧૯૩૬)ના કર્તા.")
  • 16:56, 17 March 2023 Meghdhanu talk contribs created page વાસુદેવ બાપુજી કાનેટકર (Created page with "કાનેટકર વાસુદેવ બાપુજી : ‘ચાર નવલ’ (૧૮૬૩)ના કર્તા.")
  • 02:31, 17 March 2023 Meghdhanu talk contribs created page હંસાબહેન કાનુગા (Created page with "કાનુગા હંસાબહેન : બાધક બાળવાર્તાઓનો સંગ્રહ ‘દાદીમાની વાતો’- (૧૯૨૮)નાં કર્તા.")
  • 02:30, 17 March 2023 Meghdhanu talk contribs created page વિજયાગૌરી કાનુગા (Created page with "કાનુગા વિજયાગૌરી : સરળ ભાષામાં લખાયેલાં પુસ્તકો ‘રાષ્ટ્રીય ગરબાવળી’ (૧૯૨૧) અને ‘રાષ્ટ્રીય ભજનાવળી’ (૧૯૨૨)નાં કર્તા.")
  • 02:30, 17 March 2023 Meghdhanu talk contribs created page વહીદઅહમદખાન હુસેનખાન કાનુગા (Created page with "કાનુગા વહીદઅહમદખાન હુસેનખાન (૨૩-૪-૧૯૪૩) : નવલકથાલેખક. જન્મ અંકલેશ્વરમાં. ૧૯૬૭માં બી.એસસી. ૧૯૭રમાં બી.એડ. ૧૯૭૪થી ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક. એમણે સામાજિક નવલકથા ‘શ્યામ જલમાં સોનેરી મ...")
  • 02:28, 17 March 2023 Meghdhanu talk contribs created page જયસુખલાલ ઓચ્છવલાલ કાનુગા (Created page with "કાનુગા જયસુખલાલ ઓચ્છવલાલ (૧૮૯૮, ૧૯૭૯) : વાર્તાકાર. ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં જન્મ. ૧૯૨૬માં બી.એ. ટ્રેનિંગ કૉલેજના આચાર્ય અને સમાજશિક્ષણ ખાતામાં અધિકારી. એમના પ્રૌઢશિક્ષણના હેતુલક્...")
  • 02:27, 17 March 2023 Meghdhanu talk contribs created page હંસરાજ હરખજી કાનાબાર (Created page with "કાનાબાર હંસરાજ હરખજી, ‘કવિ હંસ’ (૧૮૯૨, –) : જન્મ અમરેલીમાં. છ વર્ષની ઉંમરે આંખ ગુમાવી, છતાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૨૦માં ગાંધીજીના સમાગમમાં આવ્યા. સત્યાગ્રહ આંદોલન દરમિયાન જેલવાસ. એ...")
  • 02:25, 17 March 2023 Meghdhanu talk contribs created page મહેબુબમિયાં ઇમામબક્ષ કાદરી (Created page with "કાદરી મહેબુબમિયાં ઇમામબક્ષ (૪-૧૧-૧૮૭૩, –) : ચરિત્રકાર. વતન અમદાવાદ. ૧૮૯૨માં બી.એ., ૧૯૦૧માં એલએલ.બી. કેળવણીખાતામાં તથા ન્યાયખાતામાં નોકરી. એમણે સરળ ભાષામાં વિગતે માહિતી આપનું જીવનચરિત્...")
  • 02:22, 17 March 2023 Meghdhanu talk contribs created page અબ્દુલઅઝીઝ એહમદમિયાં કાદરી (Created page with "કાદરી અબ્દુલઅઝીઝ એહમદમિયાં, ‘અઝીઝ કાદરી’ (૨૬-૧૦-૧૯૩૨) : કવિ. જન્મ વડોદરામાં. દશમા ધોરણ સુધીના અભ્યાસ. સારાભાઈ કેમિકલ્સ, વડોદરામાં નોકરી. ‘કેડી’ (૧૯૮૪) અને ‘પ્યાસ’ (૧૯૮૪) એમના કાવ્યસંગ્...")
  • 02:21, 17 March 2023 Meghdhanu talk contribs created page ઠાકોરદાસ છગનલાલ કાથાવાળા (Created page with "કાથાવાળા ઠાકોરદાસ છગનલાલ : ઈશ્વરસ્તુતિથી આરંભાતા, સંસ્કૃત શૈલીના છ અંકી ‘છેલ ૫દ્મકલા નાટક’ (૧૮૮૮)ના કર્તા.")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)