રસસિદ્ધાંત—એક પરિચય
: લેખક :
ડૉ. પ્રમોદકુમાર પટેલ
‘Samket-Vistar’ : Studies in the theories of literature and Criticism, by Pramodkumar Patel, ૧૯૮૦
@ પ્રમોદકુમાર પટેલ
પ્રકાશક :
પ્રમોદકુમાર પટેલ
એચ-૨, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર, વા. આણંદ, જિ. ખેડા.
મુદ્રક :
ભીખાભાઈ ડી. પટેલ
શ્રી ત્રિપુરા પ્રિન્ટિંગ પ્રેસ,
૮, અડવાણી માર્કેટ
દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૧
વિક્રેતા :
નવભારત સાહિત્યમંદિર
૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨.
– રતનપોળ નાકા સામે,
અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રથમ આવૃત્તિ : ઑકટોબર, ૧૯૮૦;
૭૫૦ નકલ
ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત
કિંમત રૂ. ૧૫=૦૦
બારડોલી કૉલેજ કેમ્પસના
આચાર્યશ્રીઓ અધ્યાપકમિત્રો
કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈબહેનોને
સહૃદયભાવે
અર્પણ
પ્રમોદકુમાર પટેલનાં અન્ય પુસ્તકો
‘વિભાવના’ (વિવેચનસંગ્રહ) – ૧૯૭૭
‘શબ્દલોક’ (વિવેચનસંગ્રહ) – ૧૯૭૮
‘રસસિદ્ધાંત : એક પરિચય’ – ૧૯૮૦
હવે પછી પ્રગટ થશે
‘ભાવમુદ્રા’ (વિવેચનસંગ્રહ)
‘કથાસાહિત્યનાં વિવેચનો’
‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’