ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/સંદર્ભગ્રંથોની સૂચિ

Revision as of 16:06, 5 February 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંદર્ભગ્રંથોની સૂચિ}} {{Poem2Open}} કર્તાસૂચિ અને કૃતિસૂચિમાં જે ગ્રંથોનો ઉલ્લેખ વારંવાર આવે છે તેમને અહીં આપવામાં આવેલા ક્રમાંક અને સંક્ષેપાક્ષરથી નિર્દેશવામાં આવ્યા છે. {{Poem2Close}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંદર્ભગ્રંથોની સૂચિ

કર્તાસૂચિ અને કૃતિસૂચિમાં જે ગ્રંથોનો ઉલ્લેખ વારંવાર આવે છે તેમને અહીં આપવામાં આવેલા ક્રમાંક અને સંક્ષેપાક્ષરથી નિર્દેશવામાં આવ્યા છે.

આત્મારામ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, ૧૯૩૬.
અ ૨–૯ (આકામહોદધિ, ૧–૮)
આનંદકાવ્ય મહોદધિ.
ભા. ૧ થી ૬, સંપા. જીવણચંદ સાકરચંદ ઝવેરી.
ભા. ૭ થી ૮, સંપા. મુનિ સંપતવિજયજી.
ભા. ૧, ૧૯૧૩, પૃ. ૨૭+૫૫+૪૬૨.
ભા. ૨, ૧૯૧૪, પૃ. ૧૨+૩૭૦.
ભા. ૩, ૧૯૧૪, પૃ. ૨૬+૪૩૯.
ભા. ૪, ૧૯૧૫, પૃ. ૬૬+૬૮૦.
ભા. ૫, ૧૯૧૬, पृ. ૬૩+૩૯૮.
ભા. ૬, ૧૯૧૮, પૃ. ૩૫+૪૭૯.
ભા. ૭, ૧૯૨૬, પૃ. ૩૬+૨૦+૬૬+૧૯૨+૧૪૮.
ભા. ૮, ૧૯૨૭, પૃ. ૧૧૦+૨૦૪+૧૦.
અ ૧૦ (કવિતાસંગ્રહ)
ઉમેદરામ હરગોવનદાસ સંપા. કવિતાસંગ્રહ. પ્ર. આ. ૧૮૬૬.
અ ૧૧–૧૪ (ઐરાસંગ્રહ, ૧–૪)
ઐતિહાસિક રાસસંગ્રહ.
ભા. ૧–૨, સંપા. વિજયધર્મસૂરિ. પ્ર. આ. ૧૯૧૬–૧૯૧૭.
ભા. ૩–૪, સંપા. વિદ્યાવિજયજી. પ્ર. આ. ૧૯૨૧–૧૯૨૨.
અ ૧૫ (ઐસઝાય)
ઐતિહાસિક સઝાયમાલા, ભા. ૧. યશોવિજયજી સંશોધિત. ભાવનગર:
યશોવિજયજી જૈન ગ્રંથમાલા, ૧૯૭૩.
અ ૧૬–૧૮ (કાવ્યદોહન, ૧–૩)
કવિ દલપતરામ ડાહ્યાભાઈ સંપા. કાવ્યદોહન. મુંબઈ : મુંબઈ સરકાર પ્રકાશન.
ભા. ૧, ૧૮૬૦.
ભા. ૨, ૧૮૬૩.
ભા. ૩, બીજી આ. ૧૮૮૯.
અ ૧૯ (ગુજસંતો–ખંડેલવાલ)
ખંડેલવાલ, રામેશ્વરલાલ. ગુજરાત કે સંતો કી હિન્દીવાણી. વલ્લભવિદ્યાનગર : સરદાર પટેલ યુનિ., ૧૯૭૧. પૃ. ૭+૧૬૮.
અ ૨૦–૨૧ (ગુસાઇ, ૧–૨)
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને યશવંત શુક્લ. અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ.
ભા. ૧, ૧૯૭૩. પૃ. ૩૩૭.
ભા. ૨, ૧૯૭૬. પૃ. ૮૬૦.
અ ૨૨ (જૈઐગુકાસંચય)
જિનવિજયજી, મુનિ સંપા. જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય. ભાવનગર : જૈન આત્માનંદ સભા, ૧૯૨૬. પૃ. ૩૮+૧૭૬.
અ ૨૩ (પ્રાગુગસંદર્ભ)
જિનવિજયજી, મુનિ સંપા. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૩૦.
અ ૨૪ (પ્રાબારમાસા)
જેસલપુરા, શિવલાલ સંપા. પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ભા. ૧. અમદાવાદ : પ્રકા. પોતે, ૧૯૭૪. પૃ. ૩૨૪.
અ ૨૫ (જૈરાસંગ્રહ)
જૈન રાસસંગ્રહ. સંગ્રાહક અને સંશોધક સાગરચંદ્રજી. અમદાવાદ : શાહ ગોકલદાસ મેગલદાસ, ૧૯૩૦.
અ ૨૬ (સસાક્ષરમાળા)
જોષીપુરા, જયસુખરામ પુરુષોત્તમરાય. સચિત્ર સાક્ષરમાળા. પ્ર. આ. ૧૯૧૨, પૃ. ૧૦+૨૦૭.
અ ૨૭ (ગુજદર્શન)
જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ : ગુજરાતદર્શન – ૧ [સાહિત્ય – ૧]. વલ્લભવિદ્યાનગર : સરદાર પટેલ યુનિવર્સિટી, ૧૯૭૨. પૃ. ૧૦+૨૮૮+૧૬.
અ ૨૮ (ગુર્જર રાસાવલી)
ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય સંપા. ગુર્જર રાસાવલી. બળવંતરાય ક. ઠાકોર અને એમ. સી. મોદી સંપા. વડોદરા : પ્રાચ્ય વિદ્યામંદિર, ૧૯૫૬. પૃ. ૧૬+૩૭૪+૧૭.
અ ૨૯–૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ, ૧–૩)
તારાપોરવાલા, એરચ જહાંગીર સંપા. સેલેક્સન્સ ફ્રૉમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર. કલકત્તા : યુનિવર્સિટી ઑફ કલકત્તા.
ભા. ૧, ૧૯૨૪. પૃ. ૩૨+૪૧૨.
ભા. ૨, ૧૯૩૦. પૃ. ૧૦+૮+૬૮૪.
ભા. ૩, ૧૯૩૬. પૃ. ૧૮+૫૪૮.
અ ૩૨ (ક્લાસિકલ પોએટ્સ)
ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ ધી ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત ઍન્ડ દેઅર ઇન્ફલુએન્સ ઑન સોસાયટી ઍન્ડ મોરેલ્સ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ત્રીજી આ. ૧૯૫૮. પૃ. ૮+૬૪. પ્ર. આ. ૧૮૯૪.
અ ૩૩ (અ અને મસપરંપરા)
ત્રિપાઠી યોગીન્દ્ર જ. અખો અને મધ્યકાલીન સંત પરંપરા. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૭૨. પૃ. ૩૮૬.
અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ)
દલાલ, ચીમનલાલ ડાહ્યાભાઈ સંપા. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ. ભા. ૧. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૨૦.
અ ૩૫–૪૨ (બૃકાદોહન, ૧–૮)
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપા. બૃહત કાવ્યદોહન.
ભા. ૧, ૭ મી આ. ૧૯૨૫. પૃ. ૮૮૪. પ્ર. આ. ૧૮૮૬.
ભા. ૨, ૩ જી આ. ૧૯૧૩. પૃ. ૮૬૮. પ્ર. આ. ૧૮૮૭.
ભા. ૩, પ્ર. આ. ૧૮૮૮. પૃ. ૮૮૭.
ભા. ૪, પ્ર. આ. ૧૮૯૦. પૃ. ૮૭૪.
ભા. ૫, પ્ર. આ. ૧૮૯૫. પૃ. ૫૨+૮૪૪.
ભા. ૬, પ્ર. આ. ૧૯૦૧. પૃ. ૮૩૯.
ભા. ૭, પ્ર. આ. ૧૯૧૧. પૃ. ૮૪૬.
ભા. ૮, પ્ર. આ. ૧૯૧૩. પૃ. ૭૬૯.
અ ૪૩ (જૈઐરામાળા)
દેસાઈ, મોહનલાલ દલીચંદ સંપા. જૈન ઐતિહાસિક રાસમાળા. મુંબઈ : લલ્લુભાઈ કરમચંદ દલાલ, ૧૯૧૨. પૃ. ૮૦+૨૬૭.
અ ૪૪ (સગાઆખ્યાન)
દેસાઈ, વ્રજરાય મુકુન્દરાય સંપા. સગાળસા આખ્યાન. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૩૪. પૃ. ૨૦+૧૮૦.
અ ૪૫ (પંશપ્રાગુકાવ્ય)
ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય સંપા. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૨૭. પૃ. ૬૨+૧૬૮.
અ ૪૬ (જૈપ્રાસાહિત્ય)
નવાબ, સારાભાઈ મ. જૈન પ્રાચીન સાહિત્ય. પ્ર. આ. ૧૯૩૬.
અ ૪૭–૫૦ (નકાદોહન, ૧–૪)
નવીન કાવ્યદોહન. હરીલાલ હરદેવલાલ મુનશી સંગ્રાહક. ભા. ૧–૪. કુલ પૃ. ૧૬+૭૫૬.
અ ૫૧ (ગુજસંતોનાગર)
નાગર, અંબાશંકર સંપા. ગુજરાત કે સંતોકી હિન્દીવાણી. અંબાશંકર નાગર અને રમણલાલ પાઠક સંપા. અમદાવાદ: ગુર્જર ભારતી, ૧૯૬૯. પૃ. ૧૮+૪૮૪.
અ ૫૨ (ગુહિગૌરવગ્રંથ)
નાગર, અંબાશંકર. ગુજરાત કે હિન્દી ગૌરવગ્રંથ. લખનઉ : ગંગા પુસ્તકાલય, ૧૯૬૪. પૃ. ૨૩૭.
અ ૫૩ (ઐજૈકાસંગ્રહ)
નાહટા, અગરચંદ સંપા. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ. અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા સંપા. કલકત્તા, ૧૯૩૮.
અ ૫૪ (ગુજકાદોહન)
નીલકંઠ, મહીપતરામ રૂપરામ સંપા. ગુજરાતી કાવ્યદોહન. મુંબઈ, ત્રીજી સુધારેલી સંક્ષિપ્ત આ. ૧૯૦૫. પૃ. ૧૦+૫૨૦. પ્ર.આ. ૧૮૮૬.
અ ૫૫ (કાવ્યમંજરી)
પટેલ, જીવાભાઈ અમીચંદ સંપા. કાવ્યમંજરી. અમદાવાદ, ૧૯૦૯. પૃ. ૨૯+૩૮૮.
અ ૫૬ (મમંડળ)
પટેલ, મગનલાલ નરોત્તમ. મહાજનમંડળ, ભા. ૧(ખંડ ૧–૨). પ્ર. આ. ૧૮૯૬. પૃ. ૧૪૨૦.
અ ૫૭ (ચારફાગુ–પટેલ)
પટેલ, મોહનભાઈ શંકરભાઈ સંપા. ચાર ફાગુ. મોહનભાઈ શંકરભાઈ પટેલ અને કનુભાઈ જાની સંપા. અલિયાબાડા: પ્રકા. પોતે, ૧૯૬૨. પૃ. ૭૬.
અ ૫૮ (કવિચરિત્ર–પંડિત)
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ કવિચરિત્ર. પ્ર. આ. ૧૮૬૯. પૃ. ૧૬+૩૦૪.
અ ૫૯ (પ્રાજૈરાસંગ્રહ)
પ્રાચીન જૈન રાસસંગ્રહ, ભા. ૧. અમદાવાદ : સ્થાનકવાસી જૈન કાર્યાલય, ૧૯૫૮. પૃ. ૪+૧૬૪.
અ ૬૦ (પ્રાસ્તવન, ૧)
પ્રાચીન સ્તવનરત્ન સંગ્રહ. જ્ઞાનવિમલ સૂરિ અને મુક્તિ વિમલગણિ સંપા. ભા. ૧, ૧૯૧૭.
અ ૬૧ રદ કરવામાં આવ્યો છે.
અ ૬૨ (બૃકાદો—માધવજી)
બૃહત કાવ્યદોહન (ભા. ૧–૫ એક જિલ્દમાં). માધવજી પ્રેમજી ત્રવાડી અને ત્રીભોવન રણછોડ (પ્રકાશક). અમદાવાદ : વિશ્વેશ્વર પ્રેસ તથા આર્યોદય પ્રેસ, ૧૮૯૩. પૃ. ૩૪૨.
અ ૬૩ (ગુજસાસર્જકો)
બ્રોકર, ગુલાબદાસ સંપા. ગુજરાતના સાહિત્યસર્જકો. લેખિકા કલાવતી વોરા. મુંબઈ : સી. સપ્લાયર્સ પ્રા. લિ., ૧૯૫૯. પૃ. ૧૨૨+૬૬.
અ ૬૪ (ભકાસંગ્રહ)
ભજનિક કાવ્યસંગ્રહ. શાહ વૃંદાવનદાસ કાનજી (પ્રકાશક). પ્ર. આ. ૧૮૮૭. પૃ. ૧૮૯.
અ ૬૫ (અનુસંધાન)
ભાયાણી, હરિવલ્લભ ચૂ. અનુસંધાન. અમદાવાદ : સરસ્વતી પુસ્તક મંદિર, ૧૯૭૨. પૃ. ૮+૩૩૪.
અ ૬૬ (પ્રાગુકાસંચય)
ભાયાણી, હરિવલ્લભ ચૂ. સંપા. પ્રાચીન ગુર્જર કાવ્યસંચય. હરિવલ્લભ ભાયાણી અને અગરચંદ નાહટા સંપા. અમદાવાદ : લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર, ૧૯૭૬. પૃ. ૧૬+૧૫૬.
અ ૬૭ (શોધસ્વાધ્યાય)
ભાયાણી, હરિવલ્લભ. શોધ અને સ્વાધ્યાય. મુંબઈ : આર. આર. શેઠ, ૧૯૬૫. પૃ. ૧૦+૪૪૫.
અ ૬૮ (સુચરિત્ર)
મજમુદાર, મંજુલાલ ર. સંપા. પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર. વડોદરા : લુહાણા સ્ટીમ પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૨૨. પૃ. ૫૬+૧૬૬.
અ ૬૯ (ભ્રમરગીતા)
મજમુદાર, મંજુલાલ ર. સંપા. બ્રેહેદેવકૃત ભ્રમરગીતા : અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સાથે, મંજુલાલ ર. મજમુદાર અને ચીમનલાલ મ. વૈદ્ય સંપા. વડોદરા : પ્રેમાનંદ સાહિત્ય સભા, ૧૯૬૪. પૃ. ૪૩૨+૭૦.
અ ૭૦ (જૈકાદોહન)
મહેતા, મનસુખલાલ રવજીભાઈ સંગ્રા. અને સંપા. જૈન કાવ્યદોહન, ભા. ૧. પ્ર. આ. ૧૯૧૩.
અ ૭૧ (રાજૈકામાળા)
મહેતા, મનસુખલાલ રવજીભાઈ સંપા. રાયચંદ્ર જૈન કાવ્યમાળા, ભા. ૧. પ્ર. આ. ૧૯૦૮.
અ ૭૨ (ગુજસાહિત્ય)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ સંપા. ગુજરાતી સાહિત્ય, ખંડ–૫ : મધ્યકાળનો સાહિત્યપ્રવાહ. મુંબઈ : સાહિત્ય સંસદ વતી સાહિત્ય પ્રકાશન કંપની લિ., ૧૯૨૬.
અ ૭૩ (નરસિંહકવિઓ)
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. નરસિંહયુગના કવિઓ. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૨. પૃ. ૬+૧૨૩.
અ ૭૪ (મોકાદો–જેઠા)
મોટું કાવ્યદોહન. જેઠાલાલ હરજીવન (પ્રકાશક). અમદાવાદ, પ્ર. આ. ૧૮૮૬. પૃ. ૪+૪૦૪.
અ ૭૫ (મોકાદો–મગન)
મોટું કાવ્યદોહન (ભા. ૧–૫ એક જિલ્દમાં). મગનલાલ જેચંદ મોદી (પ્રકાશક). અમદાવાદ, પ્ર. આ. ૧૯૦૯. પૃ ૩૨૦.
અ ૭૬ (મોકાદો—મહાદે)
મોટું કાવ્યદોહન (ભા. ૧–૬ એક જિલ્દમાં). મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે (પ્રકાશક). અમદાવાદ, છઠ્ઠી આ. ૧૯૧૦. પૃ. ૨૮૦. બીજી આ. ૧૮૯૯.
અ ૭૭ (મોકાદો–સાકર)
મોટું કાવ્યદોહન (ભા. ૧–૩ એક જિલ્દમાં). સાકરલાલ બુલાખીદાસ (પ્રકાશક). અમદાવાદ, પ્ર. આ. ૧૯૦૩. પૃ. ૬+૩૦૪.
અ ૭૮–૭૯ (રાચુમોદીલેખસંગ્રહ)
મોદી, રામલાલ ચુનીલાલ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ. સંપા. અને પ્રકાશક પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહ.
ભા. ૧, ૧૯૫૩. પૃ. ૧૬+૨૪૨.
ભા. ૨, ૧૯૬૫. પૃ. ૧૮+૨૩૧.
અ ૮૦ (ગુપ્રાકવસંતવર્ણન)
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. ગુજરાતના પ્રાચીન કવિઓના વસંતવર્ણન. સુવર્ણમાલા, ચૈત્ર સં. ૧૯૮૨. પૃ. ૧–૧૦, ૬૫–૮૦.
અ ૮૧ (પ્રાકાવિનોદ)
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. પ્રાચીન કાવ્યવિનોદ, ભા. ૧. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૦. પૃ. ૨૬૯.
અ ૮૨–૮૬ (પ્રાકાસુધા, ૧–૫)
રાવળ, છગનલાલ વિદ્યારામ સંપા. પ્રાચીન કાવ્યસુધા.
ભા. ૧, ૧૯૨૨. પૃ. ૩૦+૧૩૨.
ભા. ૨, ૧૯૨૨. પૃ. ૨૪+૧૫૬.
ભા. ૩, ૧૯૩૧. પૃ. ૧૪+૨૮૦. પ્ર. આ. ૧૯૨૪.
ભા. ૪, ૧૯૩૧. પૃ. ૧૬+૩૪૮. પ્ર. આ. ૧૯૨૪.
ભા. ૫, ૧૯૩૧. પૃ. ૫૩+૧૬૭. પ્ર. આ. ૧૯૨૪.
અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧)
વિજયધર્મસૂરિ સંશો. સંપા. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભા. ૧. પ્ર. આ. ૧૯૨૨.
અ ૮૮ (પંશચાફાકાવ્યો)
વ્યાસ કાંતિલાલ બળદેવરામ સંપા. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૫. પૃ. ૨૦+૪૩.
અ ૮૯ (આકવિઓ)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. આપણા કવિઓ, ખંડ–૧ : રાસયુગ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, પુનર્મુ. ૧૯૭૮. પૃ. ૮૦+૪૩૮. પ્ર. આ. ૧૯૪૨.
અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, બીજી આ. ૧૯૫૨. પૃ. ૧૨+૬૩૬. પ્ર. આ. ૨ ખંડોમાં : ખંડ ૧, ૧૯૩૯; ખંડ ૨, ૧૯૪૧.
અ ૯૧ (ચારફાગુ–શાસ્ત્રી)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. ચાર ફાગુઓ : એક અધ્યયન. અમદાવાદ : અનડા, ૧૯૬૨.
અ ૯૨–૯૮ (મહાભારત, ૧–૭)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. મહાભારત (ગુજરાતી પદબંધ). મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા.
ભા. ૧ : હરિદાસકૃત આદિપર્વ અને વિષ્ણુદાસકૃત સભાપર્વ. ૧૯૩૩. પૃ. ૬૫+૪૨૦.
ભા. ૨ : નાકરકૃત આરણ્યકપર્વ. ૧૯૩૪. પૃ. ૬૪+૩૩૬.
ભા. ૩ : નાકરકૃત વિરાટપર્વ અને વિષ્ણુદાસકૃત ઉદ્યોગપર્વ. ૧૯૩૬. પૃ. ૩૬+૩૦૮.
ભા. ૪ : વૈકુંઠકૃત ભીષ્મપર્વ; ભાઉકૃત દ્રોણપર્વ અને વિષ્ણુદાસકૃત કર્ણપર્વ. ૧૯૪૧. પૃ. +૩૬૦.
ભા. ૫ : નાકરકૃત શલ્યપર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રીપર્વ અને વિષ્ણુદાસકૃત ગદાપર્વ, સ્ત્રીપર્વ. ૧૯૫૦. પૃ. ૭+૭૯.
ભા. ૬ : કહાન (હરજીસુત) કૃત અશ્વમેધપર્વ. ૧૯૫૧. પૃ.૧૪+૫૮૯.
ભા. ૭ : શિવદાસકૃત મૌશલપર્વ; વિષ્ણુદાસકૃત પ્રસ્થાનપર્વ; રામકૃષ્ણકૃત સ્વર્ગારોહણપર્વ અને રત્નેશ્વરકૃત સ્વર્ગારોહણપર્વ. ૧૯૪૯. પૃ. ૧૨૩.
અ ૯૯ (વસમુચ્ચય–૧)
સાંડેસરા, ભોગીલાલ સંપા. વર્ણક સમુચ્ચય, ભા. ૧. વડોદરા : મ.સ. યુનિવર્સિટી, ૧૯૫૬. પૃ. ૧૨+૨૨૦.
અ ૧૦૦ (સઝાસ્તવન)
સઝાય પદ અને સ્તવનસંગ્રહ. પ્રકાશક વીરચંદ દીપચંદ શાહ, ૧૯૦૧.
અ ૧૦૧ (સઝાપદસંગ્રહ)
સઝાય પદસંગ્રહ. ભાવનગર : મનસુખલાલ પરસોત્તમદાસ (પ્રકાશક), ૧૯૧૦.
અ ૧૦૨ (પ્રાજૈરાસંગ્રહ)
સંઘવી, જીવણલાલ છગનલાલ સંશો. પ્રાચીન જૈન રાસસંગ્રહ. પ્રકાશક પોતે, ૧૯૭૩.
અ ૧૦૩ (ઇતિઅનેસાહિત્ય)
સાંડેસરા, ભોગીલાલ જ. ઇતિહાસ અને સાહિત્ય. અમદાવાદ : ગૂર્જર, ૧૯૬૬. પૃ. ૭+૩૩૯.
અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ)
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. પ્રાચીન ફાગુસંગ્રહ. ભોગીલાલ જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ સંપા. વડોદરા: મ. સ. યુનિ., ત્રીજી આ. ૧૯૬૬. પૃ. ૭૨+૨૯૦. પ્ર. આ. ૧૯૫૫.
અ ૧૦૫ (સશપ્રાગુકાવ્ય)
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર-કાવ્ય. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, બીજી આ. ૧૯૭૨. પૃ. ૪૮+૨૦૮. પ્ર. આ. ૧૯૪૮.