હિમાંશી શેલતની વાર્તાઓ/વાર્તાસંગ્રહો

Revision as of 03:09, 13 February 2026 by Meghdhanu (talk | contribs)


હિમાંશી શેલતના વાર્તાસંગ્રહો
વાર્તાસંગ્રહો
સંગ્રહનું નામ પ્રથમ આવૃત્તિ કુલ વાર્તા
૧. અંતરાલ ૧૯૮૭ ૧૯
૨. અંધારી ગલીમાં સફેદ ટપકાં ૧૯૯૨ ૨૩
૩. એ લોકો ૧૯૯૭ ૨૧
૪. સાંજનો સમય ૨૦૦૨ ૧૯
૫. પંચવાયકા ૨૦૦૨
૬. ખાંડણિયામાં માથું ૨૦૦૪ ૧૯
૭. ગર્ભગાથા ૨૦૦૯
૮. ઘટના પછી ૨૦૧૧ ૧૪
૯. એમનાં જીવન ૨૦૧૫ ૧૫
૧૦. ધારો કે આ વાર્તા નથી ૨૦૧૮ ૧૩
૧૧. આકાશને ચડતી બાલ્કની ૨૦૨૨ ૧૯
૧૨. કોતરમાં રાત ૨૦૨૪ ૧૨ + ૩