હિમાંશી શેલતની વાર્તાઓ/વાર્તાસંગ્રહો
Revision as of 03:09, 13 February 2026 by Meghdhanu (talk | contribs) (added Category:હિમાંશી શેલત using HotCat)
હિમાંશી શેલતના વાર્તાસંગ્રહો
| સંગ્રહનું નામ | પ્રથમ આવૃત્તિ | કુલ વાર્તા |
|---|---|---|
| ૧. અંતરાલ | ૧૯૮૭ | ૧૯ |
| ૨. અંધારી ગલીમાં સફેદ ટપકાં | ૧૯૯૨ | ૨૩ |
| ૩. એ લોકો | ૧૯૯૭ | ૨૧ |
| ૪. સાંજનો સમય | ૨૦૦૨ | ૧૯ |
| ૫. પંચવાયકા | ૨૦૦૨ | ૦૫ |
| ૬. ખાંડણિયામાં માથું | ૨૦૦૪ | ૧૯ |
| ૭. ગર્ભગાથા | ૨૦૦૯ | ૦૭ |
| ૮. ઘટના પછી | ૨૦૧૧ | ૧૪ |
| ૯. એમનાં જીવન | ૨૦૧૫ | ૧૫ |
| ૧૦. ધારો કે આ વાર્તા નથી | ૨૦૧૮ | ૧૩ |
| ૧૧. આકાશને ચડતી બાલ્કની | ૨૦૨૨ | ૧૯ |
| ૧૨. કોતરમાં રાત | ૨૦૨૪ | ૧૨ + ૩ |