ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/શ

Revision as of 03:12, 16 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કર્તાસૂચિ - શ

શંકર જનસેવક
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. શંકર જનસેવક. કવિચરિત (૧૯૫૨) ૫૨૭–૫૩૦.

શામદાસ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) (૮૨૮–૮૨૯)

શામળ


ઓઝા, મફત. આપણી સર્જક પ્રતિભા શામળ. ૧૯૭૮.
ત્રિવેદી, નવલરામ જગનાથ. શામળનું વાર્તાસાહિત્ય. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૪૮. પૃ. ૪૭.
અવલોકન :
રામપ્રસાદ શુક્લ. ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી, ૧૯૪૮–૪૯, પૃ. ૧૦૫–૧૦૬.
પટેલ, નાગરદાસ ઈશ્વરદાસ. શામળ ભટ્ટ. ૧૯૪૬.
ભટ્ટ, ઇન્દુપ્રસાદ. પ્રેમાનંદ–શામળ. અમદાવાદ : પ્રકા. પોતે, ૧૯૭૮. પૃ. ૪૬૭.
મજમુદાર. મંજુલાલ ર. સંપા. સાહિત્યકાર શામળ ભટ્ટ. વડોદરા : પ્રેમાનંદ સાહિત્ય સભા, ૧૯૪૭. પૃ. ૧૦+ ૨૪૪. પ્ર. આ. ૧૯૪૦.
મહેતા, દીપક. શામળની કવિતા. મુંબઈ : પરિચય ટ્રસ્ટ, ૧૯૭૨. પૃ. ૩૨.
યાજ્ઞિક, હસુ. શામળ. અમદાવાદ : કુમકુમ, ૧૯૭૮. પૃ. ૮૦.


અંજારિયા, હિંમતલાલ ગ. શામળ. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૬) ૭૩–૭૮.
જાની, રમેશ. શામળ : સાદી ભાષા, સાદી કડી... કવિતા અંક ૮, ડિસે. ૧૯૬૮, ૧૨–૧૫.
જોષી, રવિશંકર મ. શામળ એક સમસ્યા? શારદા, ઑગ. ૧૯૪૦, ૪૨૫–૪૩૧.
જોષીપુરા, જયસુખરાય પુ. શામળભટ્ટ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૪૧–૪૪.
ઝવેરી, કૃષ્ણલાલ મો. શામળ. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૧૧૨–૧૩૧.
ઠાકર, ધીરુભાઈ. લૌકિક જીવનનો રસિયો શામળ. જ્ઞાન ગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ (૧૯૭૨) ૩૨–૪૧.
ઠાકર ભરતકુમાર ધી. લોકવાર્તાકાર તરીકે શામળની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ. સાડત્રીશ સાહિત્યિક નિબંધો (૧૯૭૧) ૧૭૩–૧૮૪.
ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. શામળ. અ ૩૨ (ક્લાસિકલ પોએટ્સ) ૩૯–૫૦.
ત્રિવેદી, નવલરામ જ. શામળની સંદિગ્ધ કૃતિઓ. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૪૬, ૬૯–૮૩.
દવે, જનક
શામળ : જીવન અને કવન. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૩–૨, એપ્રિલ-જૂન ૧૯૬૮, ૧૧–૨૫.
અ ૨૨ (ગુસાઇ–૨) ૫૬૨–૫૭૬.
દવે, જિતેન્દ્ર અ. લોકવાર્તાકાર શામળ. આસ્વાદ (૧૯૫૭) ૩૦–૪૦.
દવે, નર્મદાશંકર લાલશંકર. શામળ ભટ્ટ. નર્મગદ્ય (૧૯૭૫) ૮૩–૮૪.
વિશ્વનાથ મ. ભટ્ટ સંપા. નર્મદનું મંદિર : ગદ્ય વિભાગ (૧૯૩૭) ૧૮૫–૧૮૮.
દીક્ષિત, સુરેશ. શામળ. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૧, ૧૯૩–૧૯૮. પુનર્યું. અક્ષરરેખા (૧૯૭૪) ૬૯–૮૦.
ધ્રુવ, કેશવલાલ હ. કવિ શામળ ભટ્ટને આશ્રય આપનાર સીંહૂજના રખીદાસનું વંશવૃક્ષ. સાહિત્ય અને વિવેચન, ભા. ૨ (૧૯૪૧) ૨૩૬.
પટેલ, ચંદ્રકાન્ત બાપાલાલ. ગુજરાતનો ભૌગોલિક પરિચય (શામળની વાર્તાઓને આધારે). ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૨, એપ્રિલ-જૂન ૧૯૬૫, ૯૩–૧૦૪.
પટેલ, મગનલાલ ન. શામળ. મહાજનમંડળ, ભા. ૧ (૧૮૯૬) ૪૯૨–૪૯૩.
પટેલ, રણજિત. શામળ : વ્યક્તિ અને સાહિત્ય. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૭૫, ૧૯૫–૨૦૧.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. શામળ. કવિચરિત્ર (૧૮૬૯) ૬૯–૭૧.
પાઠક, રામનારાયણ વિશ્વનાથ. શામળ ભટ્ટ. નભોવિહાર (૧૯૬૧) ૬૮–૮૨.
પાઠક, હીરાબહેન. પ્રેમાનંદ–શામળ : એમના સાહિત્યમાં સામાજિક દર્શન. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૩–૧, જાન્યુ.-માર્ચ ૧૯૫૮, ૧–૫, ૨૧.
મજમુદાર, મંજુલાલ ર.
લોકવાર્તા અને શામળ ભટ્ટ. શારદા, એપ્રિલ ૧૯૨૬, ૩૭–૪૨; મે ૧૯૨૬, ૧૯૪–૧૯૭. ગુજરાતી સાહિત્ય પરિષદ આઠમું અધિવેશન મુંબઈ ૧૯૨૬ : અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૪૧૭–૪૩૦. ગુજરાત, ૧૫–૪, વૈશાખ સં. ૧૯૮૬, ૫૭૧–૫૭૯.
શામળ. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (૧૯૫૪) ૧૮૪–૧૯૩.
મહેતા, શંભુપ્રસાદ શિવપ્રસાદ. ગુજરાતીનાં કવિઓ [પ્રેમાનંદ, શામળ અને અખો]. સમાલોચક, ૯–૨, એપ્રિલ–જૂન ૧૯૦૪, ૧૦૨–૧૧૧; ૯–૩, જુલાઈ-સપ્ટે., ૧૫૨–૧૫૫; ૯–૪, ઑક્ટો.-ડિસે., ૧૯૧–૧૯૯; ૧૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૦૫, ૩૩–૪૦; ૧૦–૨, એપ્રિલ-જૂન, ૭૫–૮૨; ૧૦–૪ ઑક્ટો.-ડિસે., ૨૧૫–૨૨૨.
માંકડ, ડોલરરાય રંગીલદાસ. શામળની કૃતિઓ. કૌમુદી, ૨–૧, આશ્વિન સં ૧૯૮૧, ૧૧૬–૧૨૨.
મોદી, રામલાલ ચુનીલાલ. શામળના સમયનો વિચાર. અ ૭૯ (રાચુમોદી લેખસંગ્રહ–૨) ૨૨૦–૨૨૬.
રામલાલ નવનીતલાલ. પ્રાચીન ગુજરાતી સાહિત્યના વાર્તા લખનારા નેમવિજય અને શામળ. વસન્ત, ૧૫–૮, ભાદ્રપદ સં. ૧૯૭૨, ૪૮૧–૪૯૧.
રાવળ, અનંતરાય મ.
વાણિયો કવિ. ગંધાક્ષત (૧૯૬૬) ૧૯–૩૯.
વાર્તાકાર શામળ. સાહિત્યનિકષ (૧૯૬૯) ૫૧–૫૯.
વૈદ્ય, વિજયરાય ક. રખિયલનો રાજકવિ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ભા. ૧ (૧૯૬૫) ૧૨૮–૧૪૧.
વોરા, કલાવતી. શામળ. અ ૬૩ (ગુજસાસર્જકો) ૧૩–૧૫.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. શામળ. વિદ્યાપીઠ, ૭–૬, નવે.-ડિસે. ૧૯૬૯, ૩૩૬–૩૪૯. પુનર્મુ. ત્રણ જ્યોતિર્ધરો : અખો, શામળ, દયારામ (૧૯૭૩).
શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર. વાર્તાકાર શામળ. સાહિત્યદ્રષ્ટાને (૧૯૪૧) ૧૧૧– ૧૨૫.
શાહ, સુમન. વાર્તાકાર શામળ : એક દૃષ્ટિ. સ્વાધ્યાય, ૩–૪, સપ્ટે. ૧૯૬૬, ૪૯૧–૪૯૮.
શેલત, નાનુભાઈ ગૌ. શામળ ભટ્ટ. સાહિત્ય, સપ્ટે. ૧૯૨૮, ૫૫૬–૫૬૦; ઑક્ટો., ૬૧૬–૬૨૪; નવે. ૧૯૨૮, ૬૯૭–૭૦૧. પુનર્મુ. કેટલાક લેખો (૧૯૭૦) ૧–૩૦.


કવિ, દલપતરામ સંપા. શામળ–સતસઈ. ૫મી આવૃત્તિ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૨૨. પ્ર. આ. ૧૮૬૮. (૬૮ ગ્રંથોમાંથી પસંદ કરેલા ૭૦૦ દોહાનો સંગ્રહ).
પટેલ, રણજિત (અનામી) સંપા. શામળ. વડોદરા : ચેતન પ્રકાશન, ૧૯૬૧. પૃ. ૧૨૨.
અવલોકન :
હસિત હ. બૂચ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૬૧.


અંગદવિષ્ટિ. અ ૧૦ (કવિતાસંગ્રહ). અ ૧૬ (કાવ્યદોહન–૧). અ ૩૫ (બૃકાદોહન–૧) ૪૨૯–૪૯૪. પ્રાચીન કાવ્ય ત્રૈમા., અંક ૨, ૧૮૮૫. પૃ. ૮૮.
ઉદ્યમ-કર્મસંવાદ. અ ૩૬ (બૃકાદોહન–૨) ૩૦૬–૩૪૦.
અંજારિયા, હિંમતલાલ ગણેશજી સંપા. શામળકૃત ઉદ્યમકર્મસંવાદ. મુંબઈ : એન. એમ, ત્રિપાઠી, ૧૯૨૦. પૃ. ૪+૮૮.
કણબીના બારમાસ. આ ૫૫ (કાવ્યમંજરી).
મજમુદાર, મંજુલાલ. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (૧૯૫૪) ૩૩૫–૩૩૭.
કસ્તુરચંદની વાર્તા
મરચંટ, ઇંદિરા સંપા. શામળભટ્ટકૃત નંદબત્રીશી અને કસ્તુરચંદની વાર્તા. સહ સંપા. રમેશ જાની. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૭. પૃ. ૧૩+૩૯+૨૦૦.
કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન) ૧૬૯–૩૦૫.
ચંદ્ર–ચંદ્રાવતી વારતા. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, વર્ષ ૭ અંક ૧, ૧૮૯૧.
પટેલ, એમ. આઈ. શામળકૃત ચંદ્રચંદ્રાવતી વારતા. સ્વાધ્યાય, ૧૧–૩, એપ્રિલ ૧૯૭૪, ૨૬૩–૨૬૯.
પાઠક, હીરા રામનારાયણ સંપા. શામળભટ્ટકૃત ચંદ્ર-ચંદ્રાવતી વાર્તા. અમદાવાદ : ગૂર્જર, ૧૯૬૮. પૃ. ૫૪+૧૧૪.
અવલોકન :
જનક દવે. ગ્રંથ, ફેબ્રુ. ૧૯૬૯.
રમણલાલ જોશી. સંસ્કૃતિ, ઑગ. ૧૯૬૯. પુનર્મુ. પ્રત્યય (૧૯૭૦) ૯૦–૯૩. પુનર્મુ. સમાન્તર (૧૯૭૬) ૮૪–૮૮.
શશિન ઓઝા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, વર્ષ ૩૪ અંક ૧–૨, પૃ. ૩૮–૪૦.
સોમાભાઈ ધૂ. પારેખ. સ્વાધ્યાય, ૬–૨, જાન્યુ. ૧૯૬૯.
છપ્પા. અ ૧૦ (કવિતાસંગ્રહ). અ ૩૦ (સેલેક્સન્સ ફ્રોમ–૨) ૬૨૧–૬૨૫.
‘એક વિદ્યાર્થી, [મણિભાઈ નભુભાઈ દ્વિવેદી] સંગ્રાહક. શામળ ભટ્ટના છપ્પા. મુંબઈ : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ૧૮૭૭.
પારેખ, નગીનદાસ. શામળના છપ્પા. સંસ્કૃતિ, એપ્રિલ ૧૯૬૦, ૧૫૦–૧૫૧.
શામળભટ્ટના છપ્પા. સત્યોદય પ્રેસ, ૧૮૮૪.
શામળભટ્ટની સમસ્યાના છપ્પા. સુરત : વિક્ટોરીઆ પ્રેસ, ૧૮૭૨.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. શામળના છપ્પા. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, બીજી આવૃત્તિ ૧૯૫૧. પૃ. ૧૭૬. પ્ર. આ. ૧૯૪૯.
અવલોકન :
રામપ્રસાદ શુક્લ. ગુજરાતી સાહિત્ય સભા. કાર્યવહી ૧૯૪૯–૫૦ (૧૯૫૩) ૨૩–૨૪.
નંદબત્રીશી. અ ૩૫ (બૃકાદોહન–૧) ૩૩૮–૩૮૪. પ્રાચીન કાવ્ય ત્રૈમા. અંક ૨, ૧૮૮૬. પૃ. ૬૩.
ભટ્ટ, દામોદર મહાશંકર સંપા. શામળકૃત નંદબત્રીશીની વાર્તા. પ્ર. આ. ૧૮૮૮.
મરચંટ, ઇંદિરા સંપા. શામળભટ્ટકૃત નંદબત્રીશી અને કસ્તુરચંદની વાર્તા. સહ સંપા. રમેશ જાની. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૭. પૃ. ૧૩+૩૯+૨૦૦.
મોદી, જગજીવન દયાળજી સંપા. નંદબત્રીશી સટીક. બીજી આ. ૧૯૨૨.
શ્રોફ, હીરાલાલ વ્રજભૂષણદાસ સંપા. નંદબત્રીશી(શામળ ભટ્ટની વાર્તા ઉપરથી). સહ સંપા. જગજીવન દયાળજી મોદી. બીજી આ. ૧૯૨૨. પૃ. ૧૦+૧૦૬.
પદ્માવતી. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૫૫૩–૫૬૧. અ ૩૬ (બૃકાદોહન–૨) ૩૪૧–૩૯૭.
પંચદંડ. અ ૩૫ (બૃકાદોહન–૧) ૩૮૫–૪૨૮.
મજમુદાર, મંજુલાલ સંપા. શામળકૃત પંચદંડ અને બીજાં કાવ્યો. સહ સંપા. નાનાલાલ નાથાલાલ શાહ. વડોદરા : એમ. સી. કોઠારી, ૧૯૨૯.
પાનની વાર્તા. અ ૩૭ (બૃકાદોહન–૩).
બારમાસ
દેસાઈ, મોહનલાલ દલીચંદ સંપા. શામળકૃત બારમાસ. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦, ૧૬૨–૧૬૮.
ભદ્રાભામિની. અ ૩૬ (બૃકાદોહન–૨) ૩૯૮–૪૭૨.
ભાભારામની વાર્તા
મજમુદાર, મંજુલાલ. ભાભારામની વાર્તા – શામળભટ્ટનું એક સ્વતંત્ર સર્જન. પ્રસ્થાન, જેઠ ૧૯૯૬. ૧૦૮–૧૧૯.
મદનમોહના. અ ૩૯ (બૃકાદોહન–૫) ૩૭૦–૩૭૯. પ્રાચીન કાવ્ય ત્રૈમા., અંક ૧, ૧૮૯૦.
જોષીપુરા, ઇશ્વરપ્રસાદ. મદનમોહનામાં લોકજીવન. નવચેતન, નવે. ૧૯૫૬, ૨૯૭–૩૦૦.
ભટ્ટ, છોટાલાલ નરભેરામ સંપા. શામળભટ્ટકૃત મદનમોહના, સહ સંપા. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ. વડોદરા : મોહનલાલ મ. શાહ, બીજી આવૃત્તિ, ૧૯૧૬. પૃ. ૮+૨૦૮. પ્ર. આ. ૧૯૦૯.
ભટ્ટ, પ્રેમશંકર હ. શામળની એક વાર્તા મદનમોહના. નવચેતન, નવે. ૧૯૪૦, ૨૨૯–૨૩૨; ડિસે. ૧૯૪૦, ૨૮૩–૨૮૭.
—શામળની સર્વોત્તમ કૃતિ : મદનમોહના. મધુપર્ક (૧૯૪૭) ૪૭–૬૪.
ભાયાણી, હરિવલ્લભ. મદનમોહના. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫) ૧૫૩–૨૨૩.
—સંપા. શામળ ભટ્ટકૃત મદનમોહના. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૫૫. પૃ. ૬૧+૧૮૭. (ભૂમિકા, કોશ અને આઠ પ્રતને આધારે)
મદનમોહનાની વાર્તા. બાપુ હરશેઠ દેવલેકર પ્રકાશિત ૧૮૫૫.
મહેતા, કુંજવિહારી ચુ. મદનમોહના. ત્રણ વિવેચનો (૧૯૬૧).
રાવળ, અનંતરાય. મદનમોહના. સાહિત્યવિહાર (૧૯૬૮) ૬૦–૮૦.
—સંપા. શામળકૃત મદનમોહના. અમદાવાદ : ગૂર્જર, ૧૯૫૫. પૃ. ૪૮+૨૦૪.
અવલોકન :
એમ. આઈ. પટેલ. ‘મદનમોહના’માંની સમસ્યા. સંસ્કૃતિ, નવે. ૧૯૭૯, ૭૭૪–૭૭૫.
શાહ, જગદીશ સંપા. શામળભટ્ટકૃત મદનમોહના. સહ સંપા. ભરત ઠાકર. સુરત : પોપ્યુલર.
શ્રોફ, હીરાલાલ વ્રજભૂષણદાસ સંપા. શામળભટ્ટકૃત મદનમોહના. વડોદરા : મોહનલાલ શાહ, ૧૯૦૯. પૃ. ૬+૧૬૭.
રણથંભગઢની વારતા (સિંહાસન બત્રીશીની ૧૮મી વાર્તા)
ભાયાણી, હરિવલ્લભ સંપા. રણથંભગઢની વાર્તા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૭–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૨, ૧૩૭–૧૫૪.
રાવણ મંદોદરી સંવાદ. અ ૧૭ (કાવ્યદોહન–૨). અ ૩૫ (બૃકાદોહન–૧) ૪૯૫–૫૨૭. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૮૭–૨૦૪. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૬૩–૩૯૧.
રૂપાવતીની વાર્તા. અ ૩૭ (બૃકાદોહન–૩).
દવે, જનક હ. વિદ્યાભ્યાસ કરતાં પ્રણય. લોકગુર્જરી વાર્ષિક અંક ૪, ૧૯૬૭, ૩૧–૩૪.
રૂસ્તમનો સલોકો
ભાયાણી, હરિવલ્લભ સંપા. શામળકૃત રુસ્તમનો સલોકો. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૬.
રૂસ્તમનો સલોકો–ભૂમિકા. પુનર્મુ. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૧).
લક્ષબુદ્ધિની વાર્તા. અ ૩૯ (બૃકાદોહન–૫) ૪૮૦–૫૨૫.
વિદ્યાવિલાસીની વાર્તા. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૬૨૭–૬૮૪. અ ૩૭ (બૃકાદોહન–૩).
મજમુદાર, મંજુલાલ. શામળભટ્ટકૃત વિદ્યાવિલાસિની વાર્તાનું મૂળ. જૈનયુગ, માગસર સં. ૧૯૮૪, ૧૧૧–૧૧૫; પોષ, ૧૪૬–૧૪૭.
વિદ્યાવિલાસીની વાર્તાનું મૂળ. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭.
વૈતાળપચ્ચીશી. અ ૪૦ (બૃકાદોહન–૬) ૪૮૪–૬૭૮.
પટેલ, અંબાલાલ સ. સંપા. વેતાલપચીસી [‘સિંહાસન બત્રીશી’ની ૩૨મી વાર્તા]. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૨. પૃ. ૩૧+૩૧૬. (ભૂમિકા, કોશ, મૂલપાઠ તથા વિવિધ પાઠાંતરો સાથે).
ભાયાણી, હરિવલ્લભ. વૈતાલપચીશી. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫) ૧૧૦–૧૫૨.
મોદી, જગજીવન દયાળજી સંપા. શામળભટ્ટકૃત વૈતાલપચ્ચીશી. વડોદરા : લુહાણા મિત્ર પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૧૬. પૃ. ૧૦+૧૮૩.
શામળ રત્નમાળા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૪૭૩–૪૯૫.
શિવપુરાણ. અ ૪૨ (બૃકાદોહન–૮) ૧૦–૩૫૪.
ગંગાશંકર જટાશંકર કવીશ્વર સંપા. શિવપુરાણ યાને બ્રહ્મોત્તર ખંડ. અમદાવાદ : સવાઈભાઈ રાયચંદ, ૧૮૭૬.
દેસાઈ, નટવરલાલ ઈ. શામળભટ્ટકૃત શિવપુરાણ : પદબંધમાં કવિ શામળભટ્ટના જીવનનાં મુખ્ય વર્ષો. પ્ર. આ. ૧૯૩૧.
સિંહાસનબત્રીશી
જાની, અંબાલાલ બુ. સંપા. સિંહાસન બત્રીશી, ભા. ૧–૨. મુંબઈ : ગુજરાતી સાહિત્ય પરિષદ સમિતિ મુંબઈ, ૧૯૨૬. પ્ર.આ. ૧૯૨૪.
પારેખ, નગીનદાસ. બાર ચરણના છપ્પા. સ્વાધ્યાય અને સમીક્ષા (૧૯૬૯) ૨૬૪–૨૬૭.
ભાયાણી, હરિવલ્લભ સંપા, શામળભટ્ટકૃત સિંહાસન બત્રીશી [વાર્તા ૧૮ થી ૨૨]. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૦. પૃ. ૪૮+૪૧૨. (ભૂમિકા, કોશ, હસ્તપ્રત ઉલ્લેખ, મૂળ પાઠ, વિવિધ પાઠાંતરો સહિત).
અવલોકન :
રણજિત પટેલ. સ્વાધ્યાય, ૧–૨, જાન્યુ. ૧૯૬૪, ૨૧૭–૨૧૮.


‘અન્નપૂર્ણા માહાત્મ્ય’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૯૫–૯૭.
‘વાડ થઈને’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૯૨–૯૪.

શાલિભદ્રસૂરિ
પંચપંડવચરિતરાસ (સં. ૧૪૧૦)
ઠાકોર, બળવંતરાય ક. સંપા, ગુર્જર રાસાવલિ (૧૯૫૬)માં પંચપંડવ ચરિતરાસુ, ૧–૩૪.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮)માં પંચપંડવચરિતરાસ, ૨૭૭–૨૮૩.
બુદ્ધિરાસ
કાપડિયા, હીરાલાલ ર. ભરતેશ્વર બાહુબલિરાસ અને બુદ્ધિરાસ–પરિચય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૯–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૪, ૨૧૫–૨૧૮.
જિનવિજયજી સંપા. ભરતેશ્વર બાહુબલિરાસ તથા બુદ્ધિરાસ. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૪૧. પૃ. ૫૮+૨૪.
શાસ્ત્રી, કેશવરામ કા. બુદ્ધિરાસ. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૧૭૧–૧૭૨.
ભરતેશ્વર બાહુબલિરાસ
કાપડિયા, હીરાલાલ ૨. ભરતેશ્વર બાહુબલિરાસ અને બુદ્ધિરાસ–પરિચય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૯–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૪, ૨૧૧–૨૧૮.
ગાંધી, લાલચન્દ્ર ભગવાન સંપા. ભરતબાહુબલિરાસ. અમદાવાદ, ૧૯૪૧. પૃ. ૬૨+૮૯+૧૩.
અવલોકન :
ભૂપેન્દ્ર ત્રિવેદી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, વર્ષ ૧૦ અંક ૧–૨, જાન્યુ.-જૂન ૧૯૪૫, ૬૦–૬૨.
ભોગીલાલ સાંડેસરા, બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૪.
જિનવિજયજી સંપા. ભરતેશ્વર બાહુબલિરાસ તથા બુદ્ધિરાસ. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૪૧. પૃ. ૫૮+૨૪.
વ્યાસ, કાંતીલાલ બ. ભરતેશ્વર બાહુબલિરાસ. અખંડ આનંદ, ઑક્ટો. ૧૯૫૬.
શર્મા, હરિશંકર, રાસ પરંપરા ઔર ભરતેશ્વર બાહુબલિરાસ. હિન્દી અનુશીલન, ૧૧–૨, એપ્રિલ–જૂન ૧૯૫૮, ૨૫–૩૬.
ભરતેશ્વર બાહુબલિરાસ અધ્યયન. હિન્દી અનુશીલન, ૧૧–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૫૮, ૨૫–૩૯.
શાસ્ત્રી, કેશવરામ કા. ભરતેશ્વર બાહુબલિરાસ. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૧૫૯–૧૭૦.
વિરાટપર્વ. અ ૨૮ (ગુર્જર રાસાવલી) ૩૫–૬૪.
ત્રિવેદી, ચિમનલાલ શિ. કવિ શાલિભદ્રસૂરિ વિરચિત ‘વિરાટપર્વ’નું અવલોકન. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૬૮, ૧૦૨–૧૦૯.
—સંપા. શાલિભદ્રસૂરિકૃત વિરાટપર્વ. સહ સંપા. કનુભાઈ શેઠ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૬૯. પૃ. ૮+૧૧૨.
અવલોકન :
ચંદ્રકાન્ત મહેતા. ગ્રંથ, જાન્યુ. ૧૯૭૧.
મધુસૂદન પારેખ. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૬૯, ૩૩૨.
શાસ્ત્રી, કેશવરામ કા. વિરાટપર્વ. આપણા કવિઓ, ભા. ૧(૧૯૭૮) ૩૩૯–૩૪૨.

શાંતિકુશલ
ગોડી પાર્શ્વનાથ સ્તવન. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

શાંતિદાસ
કાનુડાની બાળલીલા વિશે. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૬૯–૩૭૨. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૩૨–૮૩૪.
કૃષ્ણ ગોપીલીલા. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૯૨–૭૯૫.
પદો. અ ૪૭ (નકાદોહન–૧).

શાંતિસૂરિ


મુનશી, કનૈયાલાલ. શાન્તિસૂરિ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૫૮–૫૯.

શિવદાસ


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. શિવદાસ (૧૬૧૧–૧૬૨૧માં હયાત). કવિ ચરિત (૧૯૫૨) ૪૩૫–૪૪૯.


એકાદશી મહિમા. પ્રાચીન કાવ્ય ત્રૈમા., વર્ષ ૩ અંક ૪, ૧૮૮૭. પૃ. ૫૦+૧૫ (દ્રૌપદી સ્વયંવર અને એકાદશી મહિમા).
કામાવતી
જોશી, મગનલાલ દ. સંપા. શિવદાસકૃત કામાવતી. સહ સંપા. નાથાલાલ ગૌરીશંકર શાસ્ત્રી. પ્ર. આ. ૧૯૦૩.
ત્રિવેદી, ભૂપેન્દ્ર. શિવદાસકૃત કામાવતીની વાર્તાની રચ્યાસાલ. ફાર્બસ ગુજરાતી ત્રૈમા., ઑક્ટો.-ડિસે. ૧૯૭૭, ૨૨૦–૨૨૨; જુલાઈ-સપ્ટે. ૧૯૭૮, ૧૭૦.
સંપા. શિવદાસકૃત કામાવતી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૫ અંક ૩–૪, જુલાઈ-ડિસે. ૧૯૭૦, ૫૧–૭૭; ૩૬–૧, જાન્યુ.-માર્ચ ૧૯૭૧, ૧૪–૧૪; ૩૬–૨. એપ્રિલ-જૂન ૧૯૭૧, ૫–૩૫ [શબ્દકોશ સાથે].
શાહ, પ્રવીણ અ. કામાવતીની કથાનો વિકાસ ખંડ ૧ અને કવિ શિવદાસકૃત ‘કામાવતીની વાર્તા ખંડ–૨. વિરમગામ : પ્રકા. પોતે, ૧૯૭૬, પૃ. ૩૭૬. મહાનિબંધ (પીએચ.ડી.) – ગુજરાત યુનિવર્સિટી, ૧૯૭૪.
જાલંધર આખ્યાન
મોદી, રામલાલ ચુ. સંપા. વિષ્ણુદાસ, ભાલણ અને શિવદાસકૃત જાલંધરઆખ્યાન. અમદાવાદ : ગુજરાત વર્નાકયુલર સોસાયટી, ૧૯૩૨. પૃ. ૪૫+૧૮૮.
ડાંગવાખ્યાન. પ્રાચીન કાવ્ય ત્રૈમા., વર્ષ ૭ અંક ૪, ૧૮૯૧. પૃ. ૨૦+૪૪. (પરશુરામાખ્યાન અને ડાંગવાખ્યાન),
દ્રૌપદી સ્વયંવર. અ ૩૮ (બૃકાદોહન–૪) ૧૫૪–૧૯૮. અ ૫૪ (ગુજકાદોહન) ૧૦–૧૨. પ્રાચીન કાવ્ય ત્રૈમા., વર્ષ ૩ અંક ૪, ૧૮૮૭. પૃ. ૫૦+૧૫ (દ્રૌપદી સ્વયંવર અને એકાદશી મહિમા).
પરશુરામાખ્યાન. પ્રાચીન કાવ્ય ત્રૈમા., વર્ષ ૭ અંક ૪, ૧૮૯૧. પૃ. ૨૦+૪૪ (પરશુરામાખ્યાન અને ડાંગવાખ્યાન).
બાળચરિત્ર. અ ૪૯ (નકાદોહન–૩.
મૌશલપર્વ. અ ૯૮ (મહાભારત–૭).
ત્રિવેદી, ભૂપેન્દ્ર સંપા. શિવદાસકૃત મૂસલપર્વ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૬–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૧, ૨૫–૪૦.
રૂપસેન ચતુષ્પદિકા
શેઠ, કનુભાઈ વ્ર. સંપા. શિવદાસકૃત રૂપસેન ચતુષ્પદિકા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૩–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૮, ૧૦–૩૨; ૩૪ અંક ૧–૨ જાન્યુ.-જૂન ૧૯૬૯, ૨૭–૩૦.

શિવરાય
મહાદેવવિવાહ. અ ૪૮ (નકાદોહન–૨).

શિવલક્ષ્મી
કૃષ્ણની બાળલીલા. અ ૮૨ (પ્રાકાસુધા–૧).
પદ. અ ૮૨–૮૩ (પ્રાકાસુધા,૧–૨).

શિવાનંદ


પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. શિવાનંદ. કવિચરિત્ર (૧૮૬૯) ૮૦–૮૧.
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૩૭–૮૩૯.
ગણપતિ સ્તવન. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૧૯–૧૨૦. અ ૩૭ (બૃકાદોહન–૩).
ગિરિજાનાં કીર્તન. અ ૩૭ (બૃકાદોહન–૩).
પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩). અ ૪૯ (નકાદોહન–૩). અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૮૫. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૬૧.
ભોજન સમયના પદો. અ ૩૭ (બૃકાદોહન–૩).
વસંતપૂજા. અ ૩૧( સેલેક્સન્સ ફ્રૉમ–૩). ૧૨૧–૧૨૨. અ ૩૭ (બૃકાદોહન–૩).
વસંતવર્ણન. અ ૮૦ (ગુપ્રાકવસંતવર્ણન).
શિવપૂજાનાં પદ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૩૦–૭૩૩.
શિવવૃષભસ્તવન. અ ૩૭ (બૃકાદોહન–૩).
શિવસ્તુતિનાં પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૧૪–૧૧૮. અ ૩૮ (બૃકાદોહન –૪) ૭૫૯–૭૭૭.
હિંડોળાનાં પદો. અ ૩૭ (બૃકાદોહન–૩).

શીલવિજય
તીર્થમાળા (સં. ૧૭૪૬). અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

શેખાજી
પદ. અ ૮૪ (પ્રાકાસુધા–૩).

શેઘજી=શેધજી (કાશીસુત), ૧૫૯૧–૯૨માં હયાત


પટેલ, બહેચરભાઈ રણછોડભાઈ. કવિ કાશીસુત શેઘજી : એક અધ્યયન. પ્રકા. પોતે, ૧૯૭૪. પૃ. ૫૫૪. મહાનિબંધ (પીએચ.ડી.)–સરદાર પટેલ યુનિવર્સિટી, ૧૯૬૬.


ઓઝા, શશિન. કાશીસુત શેઘજી. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૫૮–૪૬૦.
પટેલ, બહેચરભાઈ ૨. કવિ કાશીસુત શેઘજી. સ્વાધ્યાય, ૪–૪, ઑગ. ૧૯૬૭, ૪૬૬–૪૭૩. સંશોધન અને અધ્યયન (૧૯૭૮) ૭૦–૯૮.
શાસ્ત્રી, કેશવરામ કા. કાશીસુત શેઘજી. કવિચરિત (૧૯૫૨) ૩૯૨–૩૯૮.


અંબરીષ આખ્યાન
પટેલ, બહેચરભાઈ ર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા. સ્વાધ્યાય, ૮–૧, ઑક્ટો. ૧૯૭૦, ૭૭–૮૧. પુનર્મુ. સંશોધન અને અધ્યયન (૧૯૭૮) ૧૦૦–૧૦૨.
ઘોષયાત્રા = ચિત્રસેનનું આખ્યાન
પટેલ, જશભાઈ કા. કવિ કાશીસુત શેઘજીકૃત ઘોષયાત્રા યાને ચિત્રસેનનું આખ્યાન. વલ્લભવિદ્યાનગર : ચારુતર વિદ્યામંડળ, ૧૯૫૬. પૃ. ૩૪. પુનર્મુ. વલ્લભવિદ્યાનગર સંશોધનપત્રિકા, વર્ષ ૧ અંક ૨, ૧૯૫૭–૫૮.
અવલોકન :
કેશવરામ કા. શાસ્ત્રી. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૫૭.
મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૫૭ (૧૯૬૧) ૧૧૭.
રુકિમણીહરણ
પટેલ, બહેચરભાઈ ૨. કાશીસુત શેઘજીકૃત રુકિમણીહરણ. સ્વાધ્યાય, ૧૨–૧, નવે. ૧૯૭૪, ૫૭–૮૬.
કાશીસુત શેઘજી : એક અધ્યયન (‘રુકિમણીહરણ’ની અધિકૃત વાચના સહિત) (૧૯૭૪).
વિરાટપર્વ
પટેલ, બહેચરભાઈ ર. બે વિરાટપર્વ (નાકર અને કાશીસુત શેઘજીકૃત). ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૧–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૬, ૨૧૪–૨૧૮.
વિરાટપર્વ (કાશીસુત શેઘજીકૃત). સ્વાધ્યાય, ૬–૧, ઑક્ટો. ૧૯૬૮, ૨૧–૨૯.

શ્રીધર અડાલજો (૧૫૦૯માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કા. શ્રીધર અડાલજો.
અ ૨૧ (ગુસાઇ–૨) ૧૮૯–૧૯૨.
કવિચરિત (૧૯૫૨) ૧૪૪–૧૫૦.
શુક્લ, દિનકર. કવિ શ્રીધરની કહેવતો. વિદ્યાપીઠ, માર્ચ-એપ્રિલ ૧૯૭૧, ૧૨૬–૧૨૮.


ગૌરીચરિત્ર. અ ૪૦ (બૃકાદોહન–૬) ૪૭૬–૪૮૩.
પદો. અ. ૪૯ (નકાદોહન–૩).
રાવણ-મંદોદરી સંવાદ
ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર. માંડણકૃત પ્રબોધબત્રીશી અને શ્રીધરકૃત રાવણ-મંદોદરી સંવાદને અનુલક્ષીને કરેલ કહેવતમૂલક જૂની રચનાઓનું અધ્યયન.
મહાનિબંધ (પીએચ.ડી.) મુંબઈ યુનિ., ૧૯૬૬.
વ્યાસ, મણિલાલ બકોરભાઈ સંપા. કવિ માંડણકૃત પ્રબોધબત્રીશી અથવા માંડણબંધારાનાં ઉખાણાં અને કવિ શ્રીધરકૃત રાવણ-મંદોદરી સંવાદ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૩૦. પૃ. ૩૨+૧૧૨+૫૫.
નોંધ: શંકરપ્રસાદ છગનલાલ રાવળકૃત પરિચય અને ટીકા, પૃ. ૧–૩૨.

શ્રીધર વ્યાસ (૧૩૯૮માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કા. શ્રીધરવ્યાસ. કવિચરિત (૧૯૫૨) ૧૬–૨૧.


ઈશ્વરીછંદ
ઝવેરી, કૃષ્ણલાલ મો. શ્રીધરકૃત ઈશ્વરીછંદ. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૧૦૮–૧૧૦.
રણમલ્લછંદ (૧૩૯૮)
ઝવેરી, વનેન્દુ. પ્રાચીન ગુજરાતની બે વીરગાથા. પ્રસ્થાન, શ્રાવણ સં. ૧૯૯૬, ૨૯૨–૨૯૬.
નદવી, અબુજફર. રણમલ્લછંદ અને તેનો સમય. અમદાવાદ : ગૂર્જર, ૧૯૪૧.
અવલોકન :
મગનભાઈ પ્ર. દેસાઈ વિવેકાંજલિ (૧૯૬૦) ૬૭–૭૨.
મજમુદાર, મંજુલાલ. રણમલ્લછંદ. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો : મધ્યકાલીન (૧૯૫૪) ૧૦૪–૧૦૭.
શાસ્ત્રી, કેશવરામ કા. રણમલ્લછંદ. આપણા કવિઓ, ભા. ૧ (૧૯૭૮) ૩૦૬–૩૧૪.
સપ્તશતી
ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ. સપ્તશતી. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૧૦૮–૧૧૦.

શ્રીધરસ્વામી (૧૫૯૦–૧૬૪૦)
ગૌરીચરિત્ર. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૨૫–૨૭.

શ્રીસાર
જિનરાજસૂરિરાસ (સં. ૧૬૮૧). અ ૫૩ (ઐજૈકાસંગ્રહ).