ધીરેન્દ્ર મહેતાની કવિતા/સંપાદકનો પરિચય

Revision as of 03:27, 19 February 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંપાદકનો પરિચય}} {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |'''નામઃ''' |રમણીક જીવરાજભાઈ સોમેશ્વર |-{{ts|vtp}} |'''જન્મઃ''' |૦૨-૦૧-૧૯૫૧, આડેસર - કચ્છ |-{{ts|vtp}} |'''વતનઃ''' |અંજાર (કચ્છ) |-{{ts|vtp}} |'''શિક્ષણઃ''' |પ્રાથમિક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંપાદકનો પરિચય
નામઃ રમણીક જીવરાજભાઈ સોમેશ્વર
જન્મઃ ૦૨-૦૧-૧૯૫૧, આડેસર - કચ્છ
વતનઃ અંજાર (કચ્છ)
શિક્ષણઃ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ - અંજાર-કચ્છ

બી.એ. (ફિલસૂફી - ગુજરાતી) - આદિપુર (કચ્છ) ૧૯૭૨
એમ.એ. (ગુજરાતી-હિન્દી) - ભુજ (કચ્છ) -૧૯૭૪

વ્યવસાયઃ ૧૯૭૨ થી ૧૯૭૫ માધ્યમિક શાળામાં શિક્ષક

૧૯૭૫ થી ૨૦૦૧, ભારતીય સ્ટેટ બેંક
૨૦૦૧માં સિનિયર આસિ. પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ.

પ્રકાશનઃ કવિતા, નિબંધ, અનુવાદ, સંપાદનનાં બાર જેટલાં પુસ્તકો પ્રકાશિત
મુખ્ય પુરસ્કાર: ::- શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર - ૨૦૦૫
- ડૉ. જયંત ખત્રી-બકુલેશ એવોર્ડ - ૨૦૦૮
- કેન્દ્રિય સાહિત્ય અકાદેમી (દિલ્હી) અનુવાદ પુરસ્કાર - ૨૦૦૯ (‘જળગીત’ માટે)::- ઉમા - સ્નેહરશ્મિ પુરસ્કાર - ૨૦૨૨

અન્યઃ

- સદસ્ય, પ્રસાર ભારતી કાર્યક્રમ પરામર્શ સમિતિ- ભુજ ૧૯૯૫ થી ૨૦૦૦
- સદસ્ય, કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, ગુજરાતી પરામર્શ સમિતિ ૨૦૧૩ થી ૨૦૧૭
- કેટલાંક કાવ્યો, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઓરિયા, તેલુગુ, આઈરિશ, ફ્રેન્ચ, કોરિયન ભાષાઓમાં અનુવાદ પામ્યો.
સંપર્કઃ સેક્ટર-૫, પ્લોટ નં. ૧૫, સરદાર પટેલ નગર - ૧,

હરિપર રોડ, ભુજ-કચ્છ - ૩૭૦ ૦૧૫
મો. ૯૪૨૯૩ ૪૨૧૦૦
Email: ramnik.someshwar@gmail.com