કુન્દનિકા કાપડીઆનું સાહિત્યવિશ્વ

Revision as of 02:40, 17 March 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કુન્દનિકા કાપડીઆનું સાહિત્યવિશ્વ}} {{center|'''પૂ. કુન્દનિકાબેનનાં પુસ્તકો'''}} '''નવલકથા''' :*સાત પગલાં આકાશમાં :*પરોઢ થતાં પહેલાં :*અગન-પિપાસા '''વાર્તા સંગ્રહ''' :*પ્રેમનાં આંસુ :*વધુ ને વધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કુન્દનિકા કાપડીઆનું સાહિત્યવિશ્વ

પૂ. કુન્દનિકાબેનનાં પુસ્તકો

નવલકથા

  • સાત પગલાં આકાશમાં
  • પરોઢ થતાં પહેલાં
  • અગન-પિપાસા

વાર્તા સંગ્રહ

  • પ્રેમનાં આંસુ
  • વધુ ને વધુ સુંદર
  • કાગળની હોડી
  • જવા દઇશું તમને
  • કુન્દનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
  • મનુષ્ય થવું
  • ઘર તરફ
  • પ્રેમ જ સર્વ કાંઇ

અનુવાદ

  • વસંત આવશે
  • હિમાલયના સિદ્ધયોગી
  • જીવન એક ખેલ
  • ઉઘડતાં દ્વાર અંતરનાં
  • પૂર્ણકુંભ
  • દિલભર મૈત્રી

લેખસંગ્રહ

  • ચંદ્ર તારા વૃક્ષ વાદળ
  • થોડીક વાતો
  • અંતવેળાએ
  • જે મળ્યું માણ્યું ઘણું
  • દ્વાર અને દીવાલ

પ્રાર્થના સંકલન

  • પરમ સમીપે
  • ઝરૂખે દીવા

સંપાદન

  • ગુલાલ અને ગુંજાર
  • આક્રંદ અને આક્રોશ
  • અવિસ્મરણીય ભાગ-૧ થી ૭

શબ્દાર્થ

  • વિષ્ણુસહસ્રનામ

પત્રો

  • સાંઇ-ઇશા અંતરંગ
  • લિ. સસ્નેહ ઇશા

બહેન વિશે અન્યના લેખો

  • ઇશા-કુન્દનિકા સમીપે