નારીસંપદાઃ નાટક/પરિચય

Revision as of 02:52, 5 May 2026 by Meghdhanu (talk | contribs)
પરિચય
ક્રમ સર્જક જન્મ-મરણ વર્ષ સર્જનક્ષેત્ર
1 હંસાબેન મહેતા ૧૮૯૭ - ૧૯૫૫ સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, અનુવાદક, કથાલેખક, નાટ્યલેખક
2 લીલાવતી મુનશી ૧૮૯૯ - ૧૯૭૮ વાર્તાકાર, જીવનચરિત્રકાર, નાટ્યલેખક
3 રંભાબેન ગાંધી ૧૯૧૧ - ૧૯૮૬ નાટક, એકાંકી લેખક
4 ભારતી સારાભાઇ ૧૯૧૨ - ૧૯૮૬ સ્વાતંત્ર્યસેનાની, નાટ્યલેખક, અનુવાદક,
5 ધીરુબેન પટેલ ૧૯૨૬ - ૨૦૨૩ નવલકથાકાર, વાર્તાકાર, નાટક અને એકાંકીકાર, અનુવાદક, કવયિત્રી, રેડિયો નાટક
6 વનલતા મહેતા ૧૯૨૯ - ૨૦૧૨ નાટક-એકાંકી લેખક, અભિનેત્રી
7 ઈન્દુમતી મહેતા ૧૯૩૯ નાટ્ય - એકાંકી લેખન
8 વર્ષા અડાલજા ૧૯૪૦ નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસ લેખક, આત્મકથાકાર, નાટક-એકાંકીકાર, અભિનેત્રી, સંપાદક
9 સરૂપ ધ્રુવ ૧૯૪૮ કર્મશીલ, કવયિત્રી, શેરીનાટક, લેખન, અભિનય
10 નિર્ઝરી મહેતા ૧૯૪૮ નાટ્યલેખન, કવયિત્રી, વાર્તાકાર
11 સ્વાતિ મેઢ ૧૯૪૯ હાસ્યલેખિકા, વાર્તાકાર, નિબંધકાર, એકાંકીકાર
12 લતા હિરાણી ૧૯૫૫ વાર્તાકાર, સંપાદક, બાળસાહિત્યકાર, કવયિત્રી, પ્રવાસ લેખિકા
13 નીલમ દોશી ૧૯૫૫ વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર, બાળસાહિત્યકાર
14 ગિરીમા ઘારેખાન ૧૯૫૫ નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, બાળસાહિત્યકાર
15 પ્રજ્ઞા વશી ૧૯૫૭ કવયિત્રી, વાર્તાકાર, એકાંકીકાર, અભિનેત્રી, શિક્ષણકાર
16 પ્રીતિ જરીવાલા ૧૯૫૯ તબીબ, કવયિત્રી, અભિનેત્રી, હાસ્યલેખક, એકાંકીકાર
17 યામિની વ્યાસ ૧૯૬૦ કવયિત્રી, વાર્તાકાર, નાટ્યકાર, એકાંકીકાર, અભિનેત્રી,
18 સોનલ વૈદ્ય ૧૯૬૦ નાટ્યકાર, એકાંકીકાર, અભિનેત્રી, દિગ્દર્શક
19 પ્રજ્ઞા પટેલ ૧૯૬૦ વાર્તાકાર, નાટ્યકાર, એકાંકીકાર, કર્મશીલ
20 પારુલ દેસાઈ ૧૯૬૧ વાર્તાકાર, નવલકથાકાર, કવયિત્રી, વિવેચક, એકાંકીકાર, સંપાદક
21 મીતા બાપોદરા ૧૯૬૩ એકાંકી નાટક, દુરદર્શન પર પ્રવૃત્ત
22 સ્વાતિ નાયક ૧૯૬૬ વાર્તાકાર, એકાંકીકાર, નાટ્યદિગ્દર્શક
23 અર્ચિતા દીપક પંડ્યા ૧૯૬૭ વાર્તાકાર, એકાંકીકાર
24 નીતા જોશી ૧૯૬૯ વાર્તાકાર, એકાંકીકાર
25 રાજેશ્વરી પટેલ ૧૯૭૯ નાટ્યલેખક, દિગ્દર્શક, વિવેચક
26 સ્નેહા દેસાઈ અભિનેત્રી, પટકથા લેખક, નાટ્યલેખક
27 યામિની પટેલ ૧૯૬૩ એકાંકીકાર, નાટ્યલેખક, નવલકથાલેખક, ફિલ્મ મેકર, પટકથા લેખક, અનુવાદક, અભિનેત્રી