ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/પ્રારંભિક

Revision as of 02:35, 19 May 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ગુજરાત વિદ્યાપીઠની
ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ
૧૯૭૧ થી ૨૦૧૨


ઉષા ઉપાધ્યાય
અશોક પટેલ







પ્રકાશક
ફ્લેમિંગો પબ્લિકેશન્સ
અમદાવાદ

GUJARAT VIDYAPITH NI
GUJARATI SHODHNIBANDH SANDABHSUCHI
(Bibliography of M.Phil. - Ph.D. Thesis of Gujarati Langauge and Literature)
Edited by Dr. Usha Upadhyay and Ashok Patel
Published by Flamingo Publications, Ahmedabad, 2013

ISBN : 978-93-82352-07-5

© ફ્લેમિંગો પબ્લિકેશન્સ

પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩

પ્રત : ૫૦૦

કિંમત : રૂ. ૧૦૦/-

પ્રકાશક :
ફ્લેમિંગો પબ્લિકેશન્સ
૧૪, ચોથા માળે, વન્દેમાતરમ્ આર્કેડ,
વન્દેમાતરમ્ રોડ, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧
મો.નં.૦૯૮૭૯૦૨૮૪૭૭
E-mail: flamingopublications@gmail.com

મુદ્રક:
કિશ્ના ગ્રાફિક્સ
નારાણપુરા, અમદાવાદ-૧૩
મો.: ૯૮૯૮૬૫૯૯૦૨


<poem>

અર્પણ.
જેમની સર્ગશક્તિ, વિદ્વત્તા
અને મૂલ્યનિષ્ઠાની છત્રછાયામાં
અમારો ગુજરાતી વિભાગ વિકસ્યો છે
એવા આ વિભાગના
પૂર્વ-અધ્યક્ષ
અને
વંદનીય ગુરુ ડૉ. ચંદ્રકાન્ત શેઠને
સાદર અર્પણ...

ઋણ સ્વીકાર

  • ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સર્વ પૂર્વસૂરિઓ.
  • જેમની સક્રિયતા અમને સતત પ્રેરણા આપે છે એવા આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈ, ડૉ.સુદર્શન આયંગાર, ડૉ. રાજેન્દ્ર ખીમાણી તથા શ્રી કનુભાઈ નાયક, રાજેન્દ્ર પટેલ, હર્ષદ ત્રિવેદી અને યોગેશ જોષી.
  • ડૉ.પ્રસાદ બ્રહ્મભટ્ટ, ડૉ.નરેશ વેદ, ડૉ.ભદ્રાયુ વછરાજાની તથા ડૉ.ગુણવંત શાહ.
  • ડૉ.બળવંત જાની, ડૉ.વિનોદ જોશી, ડૉ.મણિલાલ હ. પટેલ, ડૉ.ભગીરથ બ્રહ્મભટ્ટ, ડૉ.નૂતન જાની, ડૉ.બિપિન આશર.
  • ભરત ઠાકોર, દશરથ પટેલ, કેતન બુંહા, અનોખી પટેલ, નૂતન ચૌધરી, સતીશ પટેલ.
  • ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના ગ્રંથપાલશ્રી તથા સૌ સેવકો.
  • ફ્લેમિંગો પબ્લિકેશન્સના શ્રી કૌશલ ઉપાધ્યાય.

*


{{HeaderNav2 |previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |next = પ્રસ્તાવના }