ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/નાટ્ય વિવેચન

Revision as of 12:15, 23 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. ગ નાટ્યવિવેચન

ઇતિહાસ (સ્વરૂપવિકાસ) અને વિવેચન
ચોકસી, મહેશ હીરાલાલ, ૧૯૩૧–
ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ. ગુજરાત, ૧૯૬૨. પ્રકા. ૧૯૬૫, પૃ. ૪૪૨.

યાજ્ઞિક, એ. એચ.
ગુજરાતી સાહિત્યના સ્વાતંત્ર્યોત્તર નાટકો, મુંબઈ, ૧૯૮૧.

એકાંકી
ચૌધરી, મધુ
સ્વાતંત્ર્યોત્તર હિન્દી ઔર ગુજરાતી એકાંકીઓ કા તુલનાત્મક અધ્યયન, (હિન્દી). દિલ્હી, ૧૯૭૫.

ભાવસાર, મફતલાલ અંબાલાલ, ૧૯૩૪–
ગુજરાતી સાહિત્યમાં એકાંકી : સ્વરૂપ, ઉદ્ભવ અને વિકાસ. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૫. પ્રકા. ‘એકાંકી : સ્વરૂપ અને વિકાસ’ ૧૯૭૭. પૃ. ૪૧૬.

શેખ, અબ્દુલરશીદ અબ્દુલગફાર
હિન્દી-ગુજરાતી એકાંકી કા વિકાસાત્મક અધ્યયન. ગુજરાત, ૧૯૭૮.

પદ્યનાટ્ય
જૈન, ગીતા
આધુનિક હિન્દી ઔર ગુજરાતી કે ગીતિનાટ્ય (હિન્દી). દિલ્હી, ૧૯૮૪.

પ્રસંગ નાટકો
દ્વિવેદી, ડી. બી.
ગુજરાતી સાહિત્યમાં પ્રસંગ નાટકો : એક વિવેચનાત્મક અભ્યાસ, ૧૯૭૫ સુધી. ભાવનગર, ૧૯૮૮.

બાળ નાટક
પટેલ, જયંતિલાલ કાલિદાસ, ૧૯૨૪—
હિન્દી-ગુજરાતી બાળનાટકોં કા તુલનાત્મક અધ્યયન : રંગશિલ્પ ઔર બાળમનોવિજ્ઞાન કે પરિપ્રેક્ષ્ય મેં, ૧૮૦૦ સે ૧૯૯૨ (હિન્દી). ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૮.

ભવાઈ
દેસાઈ, સુધા રમણલાલ, ૧૯૨૪—
ભવાઈ : પ્રાચીન ભારતીય નાટ્યકલાનું એક મધ્યકાલીન સ્વરૂપ, ગુજરાત, ૧૯૫૫. પ્રકા, ૧૯૭૨, પૃ. ૬૧૦.

મૅલોડ્રૅમૅટિક (અતિ નાટક)
નાયક, ભરત મગનલાલ, ૧૯૪૪—
ઍસ્થેટિક્સ ઑફ ધ મૅલોડ્રૅમૅટિક વીથ રેફરન્સ ટુ ધ ગુજરાતી નોવેલ (અંગ્રેજી) એમ. એસ. યુનિ., ૧૯૮૨-’૮૩.

રંગભૂમિ
ટેવાણી, એસ. પી.
નવોદિત ગુજરાતી રંગભૂમિના નાટકો, દોઢ દાયકાના, ૧૯૬૮-૧૯૮૦, વિવેચનાત્મક અભ્યાસ. સૌરાષ્ટ્ર, ૧૯૮૬.

યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ, ૧૮૯૫-૧૯૬૦.
ઇંન્ડિયન સ્ટેઈજ : ઈટ્સ ઑરિજિન ઍન્ડ ડેવલપમેંટ અંડર યુરોપિયન ઈન્ફલુએન્સ, વીથ સ્પેશીયલ રેફરેન્સ ટુ વેસ્ટર્ન ઈંડિયા. લંડન યુનિ., ૧૯૩૦-’૩૧,

શાસ્ત્રી, કનૈયાલાલ ચુનીલાલ, ૧૯૪૪–
પારસીઓનો ગુજરાતી રંગભૂમિમાં ફાળો. એમ. એસ. યુનિ., ૧૯૭૬

રેડિયો નાટક
જોશી. વિનોદ હરગોવિંદ, ૧૯૫૫-
રેડિયો નાટક : શિલ્પ અને સર્જન. સૌરાષ્ટ્ર, ૧૯૮૧. પ્રકા. રેડિયોનાટક : સ્વરૂપ સિદ્ધાંત.’ ૧૯૮૫, પૃ. ૧૩૮.

સમાજ નિરૂપણ
મહેતા, પ્રફુલ્લચંદ્ર નર્મદાશંકર, ૧૯૩૬—
અર્વાચીન ગુજરાતી નાટકોમાં સમાજ નિરૂપણ : સ્વાતંત્ર્ય પ્રાપ્તિ વર્ષ સુધી. ગુજરાત, ૧૯૮૩-’૮૪.

સંસ્કૃત નાટક
દેસાઈ, કુરંગી શિરીષચંદ્ર, ૧૯૨૧–
ગુજરાતીમાં સંસ્કૃત નાટક. એસ. એન. ડી. ટી., ૧૯૭૨.

સામાજિક નાટક
દવે, જે. જે.
ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોનું તુલનાત્મક અધ્યયન, ૧૮૫૦-૧૯૦૦ સૌરાષ્ટ્ર, ૧૯૮૨-’૮૩.

હાસ્ય નિરૂપણ
મહેતા, જયા, ૧૯૩૨—
ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ ઈ.સ. ૧૯૯૦ સુધી; અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામના વિશેષ અભ્યાસ સાથે. એસ. એન. ડી. ટી., ૧૯૭૩.

હિન્દી-ગુજરાતી
ઉપાધ્યાય, રણધીર વિશ્વનાથ
હિન્દી ઔર ગુજરાતી નાટ્યસાહિત્ય કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). રાજસ્થાન, ૧૯૬૨. પ્રકા. નેશનલ પબ્લિસીંગ, દિલ્હી, ૧૯૬૬, પૃ. ૩૮૮.