ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ વિષય વિવેચન

Revision as of 12:35, 23 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ર. ઘ પ્રકીર્ણ વિષય વિવેચન

અરવિંદ દર્શન
પટેલ, પ્રવીણા કે. ૧૯૩૪–
શ્રી અરવિંદનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ. ગુજરાત, ૧૯૮૧-’૮૨ પ્રકા. ૧૯૮૪, પૃ. ૨૭૩.

આત્મકથા
કડીઆ, રસીલા
આત્મકથા : સ્વરૂ૫ અને વિકાસ. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૧. પ્રકા ૧૯૮૫, પૃ. ૪૭૨.

દેસાઈ, નલિની હર્ષદરાય, ૧૯૬૧—
આત્મચરિત્ર, ડાયરી અને પત્રસાહિત્યનો સ્વરૂપગત અભ્યાસ અને તેનો વિકાસ. ગુજરાત, ૧૯૮૭.

દોશી, રજનીબાળા પી.
ગુજરાતી આત્મચરિત્રાત્મક સાહિત્ય અને સામાજિક લગ્નજીવનમાં પ્રતિબિંત લગ્નનું ભાવચિત્ર. પૂના, ૧૯૮૫.

પટેલ, રમેશચન્દ્ર મોતીભાઈ, ૧૯૪૩–
ગુજરાતી આત્મકથા : તેના સ્વરૂપગત પ્રશ્નો. સરદાર પટેલ, ૧૯૮૬-’૮૭.

કૃષ્ણ
જોશી, ડી. એઘ.
આધુનિક ગુજરાતી સાહિત્યમાં શ્રીકૃષ્ણ. સૌરાષ્ટ્ર, ૧૯૮૧.

ગદ્ય
ઠાકર, કે. ડી.
ઓગણીસમી શતાબ્દીનું લલિતેતર ગદ્યસાહિત્ય. સૌરાષ્ટ્ર, ૧૯૮૫-’૮૫.

પઢિયાર, દલપતસિંહ નારણભાઈ, ૧૯૫૦–
ગાંધીયુગનું ગદ્ય. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૮. પ્રકા. ૧૯૯૧, પૃ. ૧૭૨.

પરમાર, જોસેફ લુકાસ, ૧૯૫૧–
અર્વાચીન ગુજરાતી ગદ્યનો વિકાસ, ૧૮૫૦ થી ૧૯૧૧. ગુજરાત, ૧૯૮૧-’૮૨. પ્રકા. ૧૯૮૭, પૃ. ૩૮૦.

પરમાર, નટવરસિંહ પી.
૧૮૮૦ થી ૧૯૨૦ દરમિયાન કેટલાક અલ્પખ્યાત ગદ્યકારો. ગુજરાત, ૧૯૭૭-’૭૮.

ગાંધી, મોહનદાસ કરમચંદ
વ્યાસ, હરીશ અંબાલાલ, ૧૯૨૯–
ગુજરાતી સાહિત્ય ઉપર ગાંધીજીની અસર. ગુજરાત, ૧૯૭૩.

સુદ, સુમન
હિન્દી ઔર ગુજરાતી ઉપન્યાસોં મેં ગાંધી વિચારધારા. દિલ્હી, ૧૯૭૯.

ગીતા
શાહ, ઇન્દિરા પૂંજાલાલ, ૧૯૩૯—
અર્વાચીન ગુજરાતી ભાષામાં ગીતા વિષયક સાહિત્ય. મુંબઈ, ૧૯૬૭.

ચરિત્ર સાહિત્ય
ભટ્ટ, ઉપેન્દ્ર રવિશંકર, ૧૯૧૬
ગુજરાતી ચરિત્રવાઙ્મયની ટૂંકી રૂપરેખા અને નિવેદન. ગુજરાત, ૧૯૫૮. પ્રકા. ‘ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ.’ ૧૯૬૭, પૃ. ૨૭૬.

નારી
પટેલ, કાન્તા જેકિશન, ૧૯૪૦–
ગોવર્ધનરામના પુસ્તકોમાં નિરૂપતિ સ્ત્રીજાતિ. મુંબઈ, ૧૯૬૯.

મહેતા, નલિની એન.
સ્ત્રીઓની સમસ્યાઓ : ઈ.સ. ૧૯૦૧-૧૯૭૫ દરમ્યાન ગુજરાતી સ્ત્રી-લેખિકાઓએ પોતાની નવલ અને ટૂંકી વાર્તાઓમાં નિરૂપતિ સ્ત્રીઓની સમસ્યાઓ : વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, ધીરુબેન ૫ટેલ, સરોજ પાઠક અને ઈલા મહેતાના વિશેષ સંદર્ભે. એસ. એન. ડી. ટી., ૧૯૮૬.

મારફિયા, સુભદ્રા રવિવદન, ૧૯૧૭—
ગુજરાતી સાહિત્યમાં નારીભાવનાનો વિકાસ, ૧૮૨૫ થી ૧૯૧૫. ગુજરાત, ૧૯૬૬.

નિબંધ સાહિત્ય
દરજી પ્રવીણ, ૧૯૪૪–
ગુજરાતી નિબંધસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ. ગુજરાત, ૧૯૭૨. પ્રકા. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ.’ ૧૯૭૫, પૃ. ૩૩૪.

રાવલ, પ્રફુલ્લ જગજીવનદાસ, ૧૯૪૮—
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી લલિત નિબંધ. ગુજરાત, ૧૯૮૭-’૮૮.

પત્ર સાહિત્ય
વ્યાસ, ડી. બી.
ગુજરાતી પત્રસાહિત્યના પ્રમુખ. લેખકો. સૌરાષ્ટ્ર, ૧૯૮૩.

પત્રકારિત્વ
માર્શલ, રતન રુસ્તમજી, ૧૯૧૧—
ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ. મુંબઈ, ૧૯૪૯. પ્રકા. ૧૯૫૦, પૃ. ૧૮ + ૩૮૪.

પ્રવાસસાહિત્ય
બક્ષી, અરુણા મનહરભાઈ.
ગુજરાતી પ્રવાસસાહિત્ય. સરદાર પટેલ, ૧૯૮૦. પ્રકા. ૧૯૮૪. પૃ. ૧૦+૪૦૪

વ્યાસ, રેણુકા
ગુજરાતી પ્રવાસ સાહિત્ય : ઉદ્ગમ એવં વિકાસ. ગુજરાત, ૧૯૮૭-’૮૮

બાળ સાહિત્ય
ઝવેરી, ભારતી ભૂપતરાય, ૧૯૪૧–
ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તા, સૈદ્ધાંતિક ગવેષણા, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧.

ત્રિવેદી, શ્રદ્ધા અશ્વિનભાઈ, ૧૯૪૮—
ગુજરાતીમાં બાલકથાનું સ્વરૂપ અને તેનો વિકાસ. ગુજરાત, ૧૯૮૯-’૯૦.

નાણાવટી, મીનલ આર.
ગુજરાતી બાળસાહિત્ય : એક અધ્યયન. ગુજરાત ૧૯૮૪-’૮૫.

વ્યાસ, બી. કે.
બાળકોની રમતનું સ્વરૂપ અને ગુજરાતી સાહિત્યમાં એનો વિકાસ. મુંબઈ, ૧૯૮૧.

ભંગુરતા
રાઠોડ, પારૂલતા મગનલાલ
ભંગુરતાનું નિરૂપણુ : મીરાં, અખો લાભશંકર ઠાકર અને મધુરાયની કૃતિઓમાં કૃતિઓમાં. એમ. એસ. યુનિ., ૧૯૯૧.

રહસ્યવાદ
ભટ્ટ, વસંત તનસુખ
ગુજરાતી સાહિત્યમાં રહસ્યવાદ. મુંબઈ ૧૯૬૬.

લોકસાહિત્ય
દેવમુરારિ, પરશુરામ મોહનલાલ, ૧૯૪૬—
પંચાળના ડુંગરાઓના માલધારીઓનું લોકસાહિત્ય અને એમાં પ્રગટ થતી લોકસંસ્કૃતિ સૌરાષ્ટ્ર, ૧૯૮૧.

પટેલ, અમૃતલાલ પરસેત્તમદાસ, ૧૯૫૬—
મક્તાપુર-તાલુકા સિદ્ધપુરનું ગેય લોક સાહિત્ય : સંપાદન અને અધ્યયન. ઓખા મંડેલના વાઘેરોનું લોકસાહિત્ય સૌરાષ્ટ્ર ૧૯૭૬.

પટેલ, બી. બી.
દક્ષિણ ગુજરાતના સાબરકાંઠાના માછીમારોનું લોકસાહિત્ય અને તેનો લોકસંસ્કૃતિ સાથેનો સંબંધ. સૌરાષ્ટ્ર, ૧૯૮૨-’૮૩.

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ, ૧૯૩૦–
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતી લોક કળાઓ સૌરાષ્ટ્ર, ૧૯૭૯.

ભાડલાવાળા, સુચેતા છગનલાલ, ૧૯૪૨—
હાલાર જિલ્લાના પશુ-પાલકોનું લોકસાહિત્ય, તેઓની સંસ્કૃતિના સંદર્ભમાં. સૌરાષ્ટ્ર, ૧૯૭૪.

વાઘાણી, ચંદ્રાવતી દયાળજી
ગુજરાતના લોયસાહિત્યમાં પ્રતિબિંબિત સમાજજીવન. મુંબઈ, ૧૯૬૯.

સમૂહ માધ્યમ
શાહ, પ્રીતિ એ.
ગુજરાતી સાહિત્ય પર સમૂહ માધ્યમોનો પ્રભાવ. ગુજરાત, ૧૯૮૮-’૮૯ પ્રકા. ‘સમૂહમાધ્યમો અને સાહિત્ય’ ૧૯૮૯, પૃ. ૨૬૮.

સંપાદન
બોરીસાગર, રતિલાલ મોહનલાલ, ૧૯૩૮–
ગુજરાતીમાં સાહિત્યિક સપાદન-વિવેચનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૮૯-’૯૦.

હાસ્ય
જોષી, પ્રમીલા પી.
ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું ખેડાણ, ૧૯૪૭ સુધી ગુજરાત, ૧૯૮૫.

દલાલ, રસિકલાલ ઠાકોરદાસ
હાસ્યરસ : ગુજરાતી સાહિત્યમાં તેનો ઉદ્ભવ અને વિકાસ. પૂના, ૧૯૭૮-’૭૯.

વાળંદ, નરોત્તમ માધવલાલ, ૧૯૨૯—
અર્વાચીન ગુજરાતીનું હાસ્યસાહિત્ય (કાવ્ય અને નિબંધ). દક્ષિણ ગુજરાત, ૧૯૮૬.