સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/દરિયો
<poem< દરિયો ડોલે રે માઝમ રાતનો, ઝૂલે જાણે પારણે મારો વીર રે!... દરિયો ગાજે રે માઝમ રાતનો, માવડી જાણે વીરને હાલાં ગાય રે!... દરિયો મલકે ને ડોલર ફીણ વળે, મલકે જાણે વીર મારાનાં મુખ રે! </poem>